શોધખોળ કરો

દેશમાં પહેલીવાર અંડરવોટર મેરેજ, યુરોપની છોકરી સાથે ભારતીયે સમુદ્રમાં કર્યા લગ્ન

1/8
2/8
3/8
4/8
5/8
આ મેરેજ સેરેમની 40 મિનિટ સુધી ચાલી. આ લગ્ન માટે બન્નેએ ટ્રેનિંગ પણ કરી હતી. લગ્ન બાદ મહેમાનો માટે કિનારા પર એક પાર્ટીનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.

6/8
લગ્ન બાદ નિખિલે કહ્યું કે, તેઓ આ ક્ષણને યાદગાર બનાવવા માગતા હતા. તેમણે વધુમાં જણાવ્યું કે, ડાઇવિંગ જ મારો પ્રથમ શોખ છે માટે મેં અંડર વોટર મેરેજ કરવાનું નક્કી કર્યું. આ એક સિમ્પલ રિંગ સેરેમનીવાળા મેરેજ હતા. પરંતુ કોરલના બેકડ્રોપ અને અંડરવોટર એડવેન્ચરે તેને શાનદાર બનાવી દીધા.

7/8
જુલાઈ 2016માં કોવાલમ બીચ પર નિખિલની મુલાકાત યૂનિકા સાથે થઈ હતી. બન્નેએ લગ્ન કરવાનો નિર્ણય કર્યો. બન્નેએ પોતાના લગ્ન માટે એ જ જગ્યાની પસંદગી કરી જ્યાં પહેલીવાર તેઓ મળ્યા હતા. પોતાના લગ્નને ખાસ બનાવવા માટે બન્નેએ અંડર વોટર મેરેજ કરવાનો નિર્ણય કર્યો.

8/8
કોવલમઃ ગુરુવારે કેરળના કોવલમ ખાતે દેશના પ્રથમ અંડરવોટર મેરેજ થયા હતાં. મહારાષ્ટ્રના નિખિલ પવારે સ્લોવેકિયાની 23 વર્ષની યુનિકા સાથે લગ્ન કર્યા હતાં. ખાસ વાત એ છે કે બન્નેએ સમુદ્રમાં 4 મીટર નીચે પાણીમાં લગ્નની વિધિ કરી હતી. લગભગ અડધા કલાક સુધી ખ્રિસ્થી વિધિ પ્રમાણે લગ્ન કર્યા હતા. દસ લોકો લગ્નના સાક્ષી બન્યા હતા. આ લગ્ન માટે પાણીમાં ફૂલોની સજાવટ પણ કરવામાં આવી હતી.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

નવરાત્રી પહેલા વેપારીઓને મોટી રાહત, દુકાન-મોલ-હોટલ 24 કલાક ખુલ્લા રાખી શકાશે

PM મોદી-પુતિન વચ્ચે દ્વિપક્ષીય બેઠક, પ્રધાનમંત્રીએ રશિયાના રાષ્ટ્રપતિને ભેટમાં આપ્યું પુસ્તક

ઈસરોનું એલર્ટ: ઓક્ટોબરથી લઈ ડિસેમ્બર સુધીમાં 3 શક્તિશાળી વાવાઝોડા ત્રાટકવાનો ખતરો 

Gujarat Rain Forecast: બંગાળનીખાડીમાં સર્જાઇ સિસ્ટમ, રાજયમાં આ તારીખથી ગાજવીજ સાથે વરસશે ભારે વરસાદ

વિડિઓઝ

બોલ માડી અંબે”ના જયઘોષથી અમદાવાદ ગુંજી ઉઠ્યું, વ્યાસવાડીથી અંબાજી પદયાત્રા સંઘનો પ્રારંભ
Rajkot News | રાજકોટ મહાપાલિકાના 40 કોર્પોરેટરોએ વેતન વધારાની કરી માંગ, 15 હજારથી વધારીને 50,000 કરવા રજૂઆત
Mehsana | વિસનગરમાં બેફામ ટેન્કરે એક્ટિવાને મારી ટક્કર, બેનાં મોત
Gujarat Rain Forecast | રાજ્યમાં ભારે વરસાદની કરાઈ આગાહી, જાણો હવામાન વિભાગે શું કહ્યુ?
Surat Crime News: સુરતમાં ભાગવાનો પ્રયાસ કરતા હિસ્ટ્રીશીટરને પોલીસે પગમાં ગોળી મારી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નવરાત્રી પહેલા વેપારીઓને મોટી રાહત, દુકાન-મોલ-હોટલ 24 કલાક ખુલ્લા રાખી શકાશે
નવરાત્રી પહેલા વેપારીઓને મોટી રાહત, દુકાન-મોલ-હોટલ 24 કલાક ખુલ્લા રાખી શકાશે
PM મોદી-પુતિન વચ્ચે દ્વિપક્ષીય બેઠક, પ્રધાનમંત્રીએ રશિયાના રાષ્ટ્રપતિને ભેટમાં આપ્યું પુસ્તક
PM મોદી-પુતિન વચ્ચે દ્વિપક્ષીય બેઠક, પ્રધાનમંત્રીએ રશિયાના રાષ્ટ્રપતિને ભેટમાં આપ્યું પુસ્તક
ઈસરોનું એલર્ટ: ઓક્ટોબરથી લઈ ડિસેમ્બર સુધીમાં 3 શક્તિશાળી વાવાઝોડા ત્રાટકવાનો ખતરો 
ઈસરોનું એલર્ટ: ઓક્ટોબરથી લઈ ડિસેમ્બર સુધીમાં 3 શક્તિશાળી વાવાઝોડા ત્રાટકવાનો ખતરો 
Gujarat Rain Forecast: બંગાળનીખાડીમાં સર્જાઇ સિસ્ટમ, રાજયમાં આ તારીખથી ગાજવીજ સાથે વરસશે ભારે વરસાદ
Gujarat Rain Forecast: બંગાળનીખાડીમાં સર્જાઇ સિસ્ટમ, રાજયમાં આ તારીખથી ગાજવીજ સાથે વરસશે ભારે વરસાદ
FASTag બેંક બદલવી હવે સરળ, નીતિન ગડકરીએ શરૂ કરી નવી સુવિધા, Rajmarg Yatra એપથી થશે કામ 

રાજકોટના કોર્પોરેટરોને નડી મોંઘવારી, 15 હજારથી સીધો 50 હજાર પગાર કરવાની માંગણી કરતા રાજકારણ ગરમાયું

BRICS: પુતિન-પેઝેશકિયાન સાથે આજે PM મોદીની મુલાકાત, કાલે જિનપિંગ સાથે મહામંથન

BRICS માટે દિલ્હી પહોંચ્યા પુતિન, આજે PM મોદી સાથે મીટિંગ, જાણો કેવું છે શેડ્યૂલ

Embed widget