શોધખોળ કરો

કાવેરી મુદ્દે તમિલનાડૂમાં PM મોદીનો જોરદાર વિરોધ, લાગ્યા 'મોદી ગો બેક'ના પોસ્ટર

1/5
કરૂણાનિધિએ વિરોધના સમર્થનમાં કાળા રંગના કપડા પહેર્યા અને જનતાની સામે આવ્યા હતા.

2/5
વિરોધ પક્ષોએ કાળા વાવટા ફરકાવી પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીનો વિરોધ કર્યો હતો. પ્રદર્શકારીઓએ કાવેરી પ્રબંધન બોર્ડ અને કાવેરી જળ નિયામક સમિતિની રચના કરવામાં નિષ્ફળ નિવડતા કેંદ્ર સરકારની નિંદા કરવા માટે આવું કર્યું.

3/5
ચેન્નઈ: તમિલનાડૂમાં કાવેરી મેનેજમેન્ટ બોર્ડ બનાવવાની માંગને લઈને પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીની વિરૂદ્ધમાં રાજકીય, સામાજિક અને છાત્ર સંગઠનોએ જોરદાર વિરોધ પ્રદર્શન કર્યું. ગુરૂવારે તમિલનાડૂ પહોંચેલા પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીનો વિરોધ પક્ષોએ કાળા વાવટા ફરકાવીને વિરોધ કર્યો.

4/5
એક પ્રદર્શકારીએ કહ્યું બની શકે છે કે મોદી એરપોર્ટથી સીધા ડિફેંન્સ એક્સપો જતા રહે તો આ વિરોધ પ્રદર્શન તેમને નહી દેખાય. પરંતુ તેઓ આ કાળા ફૂગ્ગા જોઈ શકે છે, જે તમિલની જનતાની માંગને ઉઠાવી રહ્યા છે.

5/5
નવી દિલ્લીથી એક વિશેષ વિમાન મારફત ચેન્નઈ પહોંચેલા પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીનું એરપોર્ટ પર કેંદ્રીય મંત્રી નિર્મલા સીતારમણ, પોન રાધાકૃષ્ણ, રાજ્યપાલ બનવારીલાલ પુરોહિત, મુખ્યમંત્રી ઈ પલાનીસ્વામી, ઉપ મુખ્યમંત્રી ઓ. પન્નીરસેલ્વમ અને મુખ્ય સચિવ ગિરિજા વેદ્યનાથને સ્વાગત કર્યું હતું. ચેન્નઈમાં લોકોએ નરેંદ્ર મોદીના વિરોધમાં કાળા ફૂગ્ગા ઉડાવ્યા, જેના પર મોદીી ગો બેકના નારા લખ્યા હતા.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ

બાંકીપુરમાં ભાજપના ગઢમાં ગાબડું! પ્રશાંત કિશોરની ઐતિહાસિક જીત પાછળના 5 મોટા કારણો

બાંકીપુર પેટા ચૂંટણીમાં પ્રશાંત કિશોરની પ્રચંડ જીત, BJP ઉમેદવારને 18953 મતોથી હરાવ્યા 

વડોદરામાં 2 દિવસના વિરામ બાદ મેઘમહેર: જાણો ગુજરાતમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન

વિડિઓઝ

Manjalpur Assembly Bypoll Result 2026: માંજલપુરમાં ભાજપનો દબદબો, તમામ રાઉન્ડમાં સતીષ પટેલ આગળ
Mansukh Vasava : ભાજપ સાંસદને કેમ થઈ પોલીસ સાથે તુ-તુ મે-મે?
Ambaji Accident: અંબાજીમાં CNG પમ્પ પર અકસ્માત, ઇકોએ ટક્કર મારતા એકનું મોત
Kheda Home Collapse : ઠાસરામા મકાનની દીવાલ ધરાશાયી, 2ના મોત
Chandipura Virus : રાજ્યમાં ચાંદીપુરા વાયરસથી વધુ એક બાળકનું મોત

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
બાંકીપુરમાં ભાજપના ગઢમાં ગાબડું! પ્રશાંત કિશોરની ઐતિહાસિક જીત પાછળના 5 મોટા કારણો
બાંકીપુરમાં ભાજપના ગઢમાં ગાબડું! પ્રશાંત કિશોરની ઐતિહાસિક જીત પાછળના 5 મોટા કારણો
બાંકીપુર પેટા ચૂંટણીમાં પ્રશાંત કિશોરની પ્રચંડ જીત, BJP ઉમેદવારને 18953 મતોથી હરાવ્યા 
બાંકીપુર પેટા ચૂંટણીમાં પ્રશાંત કિશોરની પ્રચંડ જીત, BJP ઉમેદવારને 18953 મતોથી હરાવ્યા 
વડોદરામાં 2 દિવસના વિરામ બાદ મેઘમહેર: જાણો ગુજરાતમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન
વડોદરામાં 2 દિવસના વિરામ બાદ મેઘમહેર: જાણો ગુજરાતમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન
અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી:  5 દિવસ બાદ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી

આવતીકાલનું હવામાનઃ 17 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની નવી આગાહી

ગુજરાત સરકારનો મોટો નિર્ણય: ગ્રાન્ટેડ પ્રાથમિક શિક્ષકોને મળશે આ મોટો લાભ

Gujarat Rain: આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, જાણો હવામાન લેટેસ્ટ અપડેટ

Embed widget