શોધખોળ કરો

ચૂંટણીમાં ઉતરેલા 14 ટકા ઉમેદવારો સામે ગંભીર ફોજદારી કેસો, રિપોર્ટમાં થયો ખુલાસો

1/5
નવી દિલ્હીઃ ગુજરાત વિધાનસભામાં ઉભા રહેલા 1,815 ઉમેદવારોમાંથી 14 ટકા સામે ક્રિમીનલ કેસો નોંધાયેલા છે. ચૂંટણી પંચને સોંપેલા ઉમેદવારોના સોંગદનામાંના વિશ્લેષણ બાદ જાણવા મળ્યું છે કે 253 ઉમેદવારોમાંથી 154 પર હત્યા, હત્યાનો પ્રયાસ, અપહરણ, મહિલાઓ સામે થનારા ગુના જેવાં ગંભીર ક્રિમિનલ કેસો નોંધાયા છે.

2/5
ચૂંટણી તથા રાજકીય સુધારાના ક્ષેત્રમાં કામ કરનારું બિન સરકારી સંગઠન 'એસોશિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ' (ADR) અને ગુજરાત ઇલેક્શન પંચે આ આનું વિશ્લેષણ કર્યું, રિપોર્ટ અનુસાર, ગુજરાતમાં ચૂંટણી લડી રહેલા કોંગ્રેસના 56 જ્યારે ભાજપના 46 ઉમેદવારોની સામે ક્રિમિનલ કેસો નોંધાયેલા છે.

3/5
ગુજરાત વિધાનસભાના પહેલા તબક્કામાં નવની ડિસેમ્બરે મતદાન થયું હતુ અને હવે બીજા અને અંતિમ તબક્કા માટે 14 ડિસેમ્બરે મતદાન યોજાશે. જ્યારે વિધાનસભા ચૂંટણીની મતગણતરી 18 ડિસેમ્બરે થશે.

4/5
મહત્વની વાત એ છે કે 418 કરોડપતિ ઉમેદવારોમાંથી 147 ભાજપના જ્યારે 129 કોંગ્રેસના છે. ચૂંટણી લડનારા લોકોની સરેરાશ સંપતિ 2.22 કરોડ રૂપિયાની બરાબર છે, જ્યારે 2012ના ચૂંટણીમાં ઉભા રહેલા 1,283 ઉમેદવારોની સંપતિ 1.46 કરોડ રૂપિયાની હતી.

5/5
આમાં એ પણ બતાવવામાં આવ્યું છે કે, કુલ 182 વિધાનસભા ક્ષેત્રોમાંથી 35
આમાં એ પણ બતાવવામાં આવ્યું છે કે, કુલ 182 વિધાનસભા ક્ષેત્રોમાંથી 35 "રેડ એલર્ટ" મતદાર વિસ્તાર છે જ્યાં ત્રણ કે તેનાથી વધુ ઉમેદવારો સામે ફોજદારી કેસો છે. વળી 2012માં આ પ્રકારના 25 વિધાનસભા ક્ષેત્રો હતા.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અંબાલાલ પટેલના એક નિર્ણયથી ગુજરાતભરમાં ખળભળાટ; વિજ્ઞાન જાથા સામે ખેડૂતો લાલઘૂમ

મોંઘવારીનો ડામ: સતત 6ઠ્ઠા મહિને વધ્યો છૂટક ફુગાવો, જાણો કઈ વસ્તુના ભાવ કેટલા વધ્યા?

માતા-પિતા કે કસાઈ? 4 વર્ષની પુત્રીની હત્યા કરી લાશને એસિડમાં ઓગાળી ખાડીમાં વહાવી દીધી

Ambalal patel: અંબાલાલ પટેલ હવેથી નહીં કરે હવામાનની આગાહી, જાણો શું કરી મોટી જાહેરાત? 

વિડિઓઝ

Ambalal Patel Announcement: અંબાલાલની આજથી નહીં જોવા મળે આગાહી, જુઓ શું કરી મોટી જાહેરાત?
Donald Trump : ટ્રમ્પની ઈરાનને ફરી એકવાર ધમકી, તસવીરો કરી શેર
Thailand Pub fire : બેંગકોંકમાં પબમાં ભીષણ અગ્નિકાંડ, 27 લોકોના મોત, 63 ઈજાગ્રસ્ત
China Flood : ચીનમાં પૂરનો રૌદ્ર સ્વરૂપ, કારો રમકડાની જેમ તણાઈ ગઈ
Chandipura Virus : ગુજરાતમાં ચાંદીપુરા વાયરસથી વધુ એક બાળકનું મોત

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અંબાલાલ પટેલના એક નિર્ણયથી ગુજરાતભરમાં ખળભળાટ; વિજ્ઞાન જાથા સામે ખેડૂતો લાલઘૂમ
અંબાલાલ પટેલના એક નિર્ણયથી ગુજરાતભરમાં ખળભળાટ; વિજ્ઞાન જાથા સામે ખેડૂતો લાલઘૂમ
મોંઘવારીનો ડામ: સતત 6ઠ્ઠા મહિને વધ્યો છૂટક ફુગાવો, જાણો કઈ વસ્તુના ભાવ કેટલા વધ્યા?
મોંઘવારીનો ડામ: સતત 6ઠ્ઠા મહિને વધ્યો છૂટક ફુગાવો, જાણો કઈ વસ્તુના ભાવ કેટલા વધ્યા?
માતા-પિતા કે કસાઈ? 4 વર્ષની પુત્રીની હત્યા કરી લાશને એસિડમાં ઓગાળી ખાડીમાં વહાવી દીધી
માતા-પિતા કે કસાઈ? 4 વર્ષની પુત્રીની હત્યા કરી લાશને એસિડમાં ઓગાળી ખાડીમાં વહાવી દીધી
Ambalal patel: અંબાલાલ પટેલ હવેથી નહીં કરે હવામાનની આગાહી, જાણો શું કરી મોટી જાહેરાત? 
Ambalal patel: અંબાલાલ પટેલ હવેથી નહીં કરે હવામાનની આગાહી, જાણો શું કરી મોટી જાહેરાત? 
IMD Rain Alert : આજે 13 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 

Silver Price Crash: 13 દિવસમાં ચાંદી ₹13000 સસ્તી થઈ, આજે મોટો ઘટાડો, સોનું પણ થયું સસ્તું 

જમ્મુ કાશ્મીરથી મણિપુર સુધી... દેશના અનેક વિસ્તારોમાં આવ્યા ભૂકંપના આંચકા, ધ્રૂજી ઊઠી ધરતી

લોર્ડ્સમાં સદી ફટકારનારી પ્રથમ મહિલા ખેલાડી બની યાસ્તિકા ભાટિયા, કહ્યું- પિક્ચર અભી બાકી હૈ

Embed widget