શોધખોળ કરો

દિલ્હીમાં કારમાં સેક્સ માણતું હતું કપલ, મહિલા જોઈ ગઈ તો દુપટ્ટો ખેંચીને કહી કેવી ગંદી હરકત? જાણો વિગત

1/5
ગુરુગ્રામઃ બુધવારે સવારે ગુરુગ્રામ પોલીસે સાર્વજનિક સ્થળ પર સેક્સ કરતાં એક કપલની ધરપકડ કરી છે. આ કપલ કારમાં સેક્સ કરી રહ્યું હતું, જેનો પડોશમાં રહેતી એક મહિલાએ વિરોધ કર્યો. મહિલા દ્વારા વિરોધ કરવા પર કપલ તેની સાથે જ ગેરવર્તણુક કરવા લાગ્યું, ત્યાર બાદ તેણે પોલીસને જાણ કરી. ઘટના સ્થલ પર પોલીસે આવી અને કપલની ધરપકડ કરી.

2/5
 પોલીસે તેમની કારમાંથી દારૂની બોટલ પણ મેળવી છે. યુવકની ઓળખાણ નઝફગઢના હર્ષના રૂપમાં થઈ છે. તેને ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધો છે, જ્યારે યુવતીને જામીન મળી ગયા છે. પોલીસે તેમની વિરુદ્ધ આઈપીસીની કલમ 354A (યૌન શોષણ), 354B અને કલમ 294 અંતર્ગત કેસ દાખલ કર્યો છે.

3/5
સ્થાનિક લોકોએ બંનેને પોલીસને સોંપી દીધા છે. ગુરુગ્રામ પોલીસના પીઆરઓ રવિન્દર કુમારે જણાવ્યું કે બંનેની ધરપકડ કરી લેવામાં આવી છે અને તેમની વિરુદ્ધ સિવિલ લાઈન્સ પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે. બંને દારૂના નશામાં હતા.

4/5
મહિલા જ્યારે ત્યાંથી પસાર થઈ ત્યારે તેનું ધ્યાન કારની અંદરથી આવતા અવાજ પર ગયું. મહિલાએ દાવો કર્યો કે તેણે અવાજ સાંભળીને કારનો દરવાજો ખખડાવ્યો, તો બંનેએ તેને ગાળો આપી. મહિલાના કહેવા મુજબ યુવકે તેનો દુપટ્ટો ખેંચવાનો પ્રયાસ કર્યો, જ્યારે યુવતીએ તેના પર અશ્લીલ ટિપ્પણીઓ કરી. આરોપી યુવતી મહિલાની પડોસી છે. મહિલાએ બાદમાં આસપાસના લોકોને ઘટનાની જાણકારી આપી. આ પછી પોલીસને બોલાવાઈ.

5/5
આ ઘટના બુધવાર (4 એપ્રિલ) સવારની છે. તેમની વિરુદ્ધ પડોશી મહિલાએ પોલીસમાં ફરિયાદ દાખલ કરી. પોલીસ મુજબ સમગ્ર ઘટના ગુડગાવના સેક્ટર-15ના પાર્ટ 2ની છે. મહિલા પોલીસે કહ્યું કે, આ બંને એક કારમાં બંધ હતા. મહિલાના જણાવ્યા મુજબ આ કાર તેના ઘરની બહાર પાર્ક હતી.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતમાં વરસાદને લઈને મોટા સમાચાર: આગામી 7 દિવસ કેવું રહેશે વાતાવરણ? જાણો આગાહી

સુરેન્દ્રનગર જિલ્લામાં જળતાંડવ: છારદ-રાજપર ગામ બેટમાં ફેરવાયા, 80થી વધુ ઘરોમાં પાણી

ચાંદી સીધી ₹5000 તૂટી, સોનાના ભાવમાં પણ મોટો કડાકો, જાણો 10 ગ્રામ સોનું કેટલામાં મળશે?

ભારતીય ક્રિકેટ માટે માઠા સમાચાર: ઈજાના લીધે આ ૩ સ્ટાર ખેલાડીઓ લેશે નિવૃત્તિ?

વિડિઓઝ

Morbi News: આમરણ નજીક ડાયવર્ઝનનું ધોવાણ , ભારે વાહનો માટે રસ્તો કરાયો બંધ
Gujarat Rain Forecast: ગુજરાતમાં છૂટ્ટાછવાયા સ્થળે ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
Commonwealth Games 2026 : કોમનવેલ્થ ગેમ્સની બેટન-ધ્વજ અમદાવાદને સોંપાશે
Vadodara News : વડોદરામાં એક્ટિવા સ્લીપ થતાં રોડ રોલર ફરી વળ્યું, યુવતીનું મોત
Rajkot Heavy Rain : રાજકોટમાં ધોધમાર વરસાદનો પ્રારંભ, કેટલાક વિસ્તારોમાં ભરાયા પાણી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં વરસાદને લઈને મોટા સમાચાર: આગામી 7 દિવસ કેવું રહેશે વાતાવરણ? જાણો આગાહી
ગુજરાતમાં વરસાદને લઈને મોટા સમાચાર: આગામી 7 દિવસ કેવું રહેશે વાતાવરણ? જાણો આગાહી
સુરેન્દ્રનગર જિલ્લામાં જળતાંડવ: છારદ-રાજપર ગામ બેટમાં ફેરવાયા, 80થી વધુ ઘરોમાં પાણી
સુરેન્દ્રનગર જિલ્લામાં જળતાંડવ: છારદ-રાજપર ગામ બેટમાં ફેરવાયા, 80થી વધુ ઘરોમાં પાણી
ચાંદી સીધી ₹5000 તૂટી, સોનાના ભાવમાં પણ મોટો કડાકો, જાણો 10 ગ્રામ સોનું કેટલામાં મળશે?
ચાંદી સીધી ₹5000 તૂટી, સોનાના ભાવમાં પણ મોટો કડાકો, જાણો 10 ગ્રામ સોનું કેટલામાં મળશે?
ભારતીય ક્રિકેટ માટે માઠા સમાચાર: ઈજાના લીધે આ ૩ સ્ટાર ખેલાડીઓ લેશે નિવૃત્તિ?
ભારતીય ક્રિકેટ માટે માઠા સમાચાર: ઈજાના લીધે આ ૩ સ્ટાર ખેલાડીઓ લેશે નિવૃત્તિ?
ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું: ઉત્તર ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ, બંદરો પર 3 નંબરનું સિગ્નલ યથાવત

તિલક વર્માને મળી કેપ્ટનશીપ, આ સિરીઝમાં સંભાળશે ટીમની કમાન

ભારે વરસાદથી વાહનવ્યવહાર ખોરવાયો, રાજ્યમાં 607 રસ્તા બંધ, 217 એસટી રૂટની 1004 ટ્રિપ રદ

ટીમ ઇન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, IND-SL ટેસ્ટ સિરીઝમાંથી બહાર થયો બુમરાહ!

Embed widget