શોધખોળ કરો
હેડ કૉન્સ્ટેબલે SPને પત્ર લખીને કહ્યું- 'મારે પત્નીને મારવી છે પરમીશન આપો', જાણો પછી શું થયું
1/5

પ્રાર્થના પત્રમાં છેલ્લે લખ્યું છે કે, એટલા માટે પોતાની પત્નીને ડરાવવા ધમકાવવા અને તેની સાથે મારપીટ કરવાની મંજૂરી આપવામાં આવે. આ પત્ર રાયગઢ જ નહીં પણ આખા રાજ્યમાં ચર્ચાનો વિષય બન્યો છે. પત્રની એક તસવીર સોશ્યલ મીડિયા પર પણ વાયરલ થઇ રહી છે. જોકે આ પ્રાર્થના પત્રના વિષયમાં એસપીએ શું કાર્યવાહી કરી તે હજુ સુધી જાણી શકાયું નથી.
2/5

સંજયે લખ્યું કે, તે નથી ઇચ્છતો કે તેની પત્ની ત્યાં ઘરના પ્રદર્શનમાં જાય, એટલા માટે ત્યાં જતી રોકવા માટે તેની સાથે મારપીટ કરવી આવશ્યક છે. પણ તેના પરિવારના રાજકીય હોલ્ટથી મને ડર છે કે તેના (હેડ કૉન્સ્ટેબલ સંજય) વિરુદ્ધ કેસ ના કરી દે.
Published at : 22 Jun 2018 08:29 AM (IST)
View More





















