શોધખોળ કરો

હિમાચલ પ્રદેશમાં સ્કૂલ બસ ખીણમાં ખાબકી, 27 બાળકો સહિત 30ના મોત

1/3
જાણકારી અનુસાર, પ્રાઈવેટ સ્કૂલની આ બસ બાળકોને ઘરે છોડવા માટે જઈ રહી હતી એ દરમિયાન નૂરપુર-મલકવાલ પાસે પલટી જતા આશરે દોઢ સો ફૂટ ઉંડી ખાઈમાં ખાબકી હતી. બલજીત રામ પઠાનિયા સ્કૂલની આ બસ મલકવાલથી ઠેહડ પાસે દુર્ઘટનાનો શિકાર બની હતી. ઘાયલ બાળકોને સિવિલ હોસ્પિટલ નૂરપુર અને પ્રાઈવેટ હોસ્પિટલ પઠાણકોણ મોકલવામાં આવ્યા છે.

2/3
જણાવવામાં આવી રહ્યું છે કે બસમાં 35 બાળકો સવાર હતા. મૃત્યું પામેલા બાળકો નર્સરીથી લઈને પાંચમા ધોરણ સુધીના છે. તમામ બાળકો 10 વર્ષથી ઓછી ઉંમરન છે. તમામ ઘાયલ લોકોને પ્રાઈવેટ હોસ્પિટલ પઠાણકોટ મોકલવામાં આવ્યા છે. રાહત અને બચાવ કાર્ય માટે એનડીઆરએફની ટીમ બોલાવવામાં આવી છે.

3/3
કાંગરા: હિમાચલ પ્રદેશમાં ફરી એક વખત મોટી સડક દુર્ઘટના બની છે. એક સ્કૂલ બસ ઉંડી ખાઈમાં ખાબકી હતી. આ દુર્ઘટનામાં 27 સ્કૂલના બાળકો સહિત 30 લોકોના મોત થયા છે, જ્યારે ઘણા લોકો ઘાયલ થયા છે. આ ઘટના કાંગડા જિલ્લાની છે. મૃતકોમા બે શિક્ષકો અને ડ્રાઈવર પણ સામેલ છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી

પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો

સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ

ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું

100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?

Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 

Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?

Embed widget