કોલકાતા : એક જમાનામાં સ્ટેટસ સિમ્બોલ ગણાતી અને રાજામહારાજાઓ જેમાં ફરતા એવી કાર અને કિંગ ઓફ ઇન્ડિયન રોડ્સનાં નામથી જાણીતી એમ્બેસેડર બ્રાન્ડ ફક્ત 80 કરોડ રૂપિયામાં વેચાઇ ગઇ છે.
2/4
આ અંગે સમજુતીની પ્રાપ્ત રકમને કર્મચારીઓ અને લોનદાતાઓની બાકી ચુકવવામાં કરવા માંગીએ છીએ. અત્રે ઉલ્લેખનીય છે કે કંપની પર ઘણુ દેવુ પણ ચડેલું છે.
3/4
બ્રાન્ડનો માલિકી હક ધરાવનારી હિન્દુસ્તાન મોટર્સનાં પ્રવક્તાએ પોતે જ આ ડીલની મીડિયાને માહિતી આપી હતી. પ્રવક્તાએ કહ્યું કે, કંપનીએ peugeot SA group સાથે ટ્રેડમાર્ક અને એમ્બેસેડર બ્રાન્ડ વેચવાની સમજૂતીને અંતિમ મહોર લગાવી છે.
4/4
હિન્દુસ્તાન મોટર્સે એમ્બેસેડર બ્રાન્ડને ફ્રાંસની ઓટોમેકર Peugeotને વેચી દીધી છે. બંન્ને કંપનીઓ વચ્ચે શુક્રવારે ડીલ ફાઇનલ થઇ. 3 વર્ષ પહેલા બંધ થયું હતું. સતત ખોટનાં કારણે કારનું પ્રોડક્શન 2014માં જ બંધ કરી દેવામાં આવ્યું હતું.