શોધખોળ કરો

હવામાન વિભાગે ચોમાસુ સારું રહેવાની શક્યતા કરી વ્યક્ત, 97 ટકા પડી શકે છે વરસાદ

1/4
સ્કાયમેટના જણાવ્યા અનુસાર, જૂનથી સપ્ટેમ્બર દરમિયાન 100 ટકા વરસાદનું અનુમાન છે. વળી સામાન્યથી વધુ વરસાદ પડવાની શક્યતા 20 ટકા છે. રિપોર્ટ અનુસાર દુષ્કાળની શક્યતા ઝીરો ટકા છે.

2/4
હવામાન વિભાગે જણાવ્યું કે અલ-નીનોનું જોખમ ઘટ્યું છે. ચોમાસાની પહેલાથી અલ-નીનોની સ્થિતિ ન્યુટ્રલ છે. ઉલ્લેખનીય છે કે હાલમાં જ વેધર વેબસાઇટ સ્કાયમેટ દ્વારા આ વર્ષમાં ચોમાસુ સારું રહેવાની આગાહી કરી હતી. તેણે કહ્યું હતું કે ચોમાસાની સીઝનાં 96 ટકાથી 104 ટકા વરસાદ પડી શકે છે.

3/4
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આ વર્ષે દેશના દરેક વિસ્તારમાં વરસાદ પડવાનું અનુમાન છે. આઇએમડીના રિપોર્ટમાં ઓછા વરસાદની સંભાવના એકદમ ઓછી છે. ચોમાસાની ચાલ અંગે આઇએમડીનું અનુમાન 15 મેના રોજ આવશે અને મોન્સૂન પર આગામી અપડેટ જૂનમાં આવશે. ગયા વર્ષે એપ્રિલમાં આઇએમડીએ 96 ટકા વરસાદનું અનુમાન આપ્યું હતું.

4/4
નવી દિલ્હીઃ ભારતીય અર્થતંત્ર માટે ચાલુ વર્ષે ચોમાસુ સારા સમાચાર લઈને આવશે. હવામાન વિભાગે ચાલુ વર્ષે 97 ટકા વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરી છે. સારા વરસાદના કારણે પાકના ઉત્પાદનમાં પણ વધારો થવાની સંભાવના છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે

8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 

Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું

Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'હું તો બોલીશ'ની અસર, દોડતું થયું પ્રશાસન
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડની મીઠાશ કેમ થઈ મોંઘી ?
Hun To Bolish : હું તો બોલીશ : ડૉક્ટર કે ગુંડો ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડની ઘટનાને લઇને અમદાવાદમાં કોંગ્રેસનો વિરોધ
Rahul Gandhi Dharna: પેલેટ ગન મુદ્દે સંસદ માર્ગ પોલીસમથક બહાર ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત

2 સપ્ટેમ્બરે ગુરુ નક્ષત્રમાં મંગળ ગોચર, આ 3 રાશિઓને પ્રોપર્ટી-બિઝનેસ-કરિયરમાં મોટા લાભના યોગ 

T20I માં રોહિત શર્મા-અભિષેક આ ખાસ ક્લબમાં, તમને ચોંકાવી દેશે આ રેકોર્ડ 

7 કરોડનું ફંડ બનાવવા માટે કેટલી SIP કરવી પડે? સમજો 15 વર્ષનું ગણિત 

Embed widget