શોધખોળ કરો

ભારતમાં સૌથી ધીમું છે 4G ઇન્ટરનેટ, પાકિસ્તાન અને પેરુમાં છે ડબલથી પણ વધારે સ્પીડ

1/7
નવી દિલ્હીઃ ભારતામાં આજકાલ 4G કનેક્ટિવિટીનો વિસ્તાર ઝડપથી વધી રહ્યો છે, જિઓના આવ્યા બાદ લગભગ દરેક ટેલિકૉમ કંપનીઓ 4G સર્વિસની શરૂઆત કરી રહી છે. આ બધું થવા છતાં સ્પીડની સ્થિતિમાં કોઇ વધારો સુધારો નથી જોવા મળ્યો, જેથી પરિસ્થિતિ એવી છે કે ભારતમાં એવરેજ સ્પીડ પાકિસ્તાન અને ટ્યૂનિશિયા જેવા દેશોન કરતાં પણ ઓછી છે.

2/7
3/7
ઓપન સિગ્નલના એક રિપોર્ટ અનુસાર ભારતની ડાઉનલૉડ સ્પીડ 88 દેશોમાં સૌથી ઓછી છે, જોકે 4G કવરેજ મામલે ભારતનું સ્થાન 14મું છે.

4/7
ઓપન સિગ્નલે કહ્યું કે જે દેશોમાં સૌથી ફાસ્ટ 4G સ્પીડ છે તે એવા દેશો છે જ્યાં LTE એડવાન્સ્ડ નેટવર્ક તૈયાર કરવામાં આવ્યું છે અને LTE-Advanced યોગ્ય ડિવાઇસ ઝડપથી આને એડૉપ્ટ કરી રહ્યાં છે.

5/7
ઓપન સિગ્નલ અનુસાર, કોઇપણ દેશની 4G સ્પીડ કેટલાય વસ્તુઓ પર આધારિત હોય છે, જેમે કે– LTE માટે જેટલુ સ્પેક્ટ્રમ આપવામાં આવ્યું છે, શું LTE એડવાન્સ્ડ જેવી નવી 4G ટેકનોલૉજીનો યૂઝ કરવામાં આવી રહ્યો છે. આ નેટવર્ક પર લૉડ કેટલો છે અને કઇ રીતે આને બનાવવામાં આવ્યું છે.

6/7
ઓપન સિગ્નલ અનુસાર આ રિપોર્ટ 50 બિલિયન મેજરમેન્ટ અને 48 લાખ ટેસ્ટ ડિવાઇસના આધાર પર છે. ઓપન સિગ્નલે 4G ડાઉનલૉડ સ્પીડ આધારિત 88 દેશોનું લિસ્ટ બનાવ્યું છે આમાં ભારત સૌથી નીચા સ્થાન પર છે. આ ચાર્ટમાં LTE નેટવર્કની સ્પીડ બતાવવામાં આવી છે.

7/7
ઓપન સિગ્નલના રિપોર્ટ અનુસાર, 6.07mbps ડાઉનલૉડ સ્પીડની સાથે ભારત 88 દેશોમાં સૌથી નીચે છે. પાકિસ્તાનની વાત કરીએ તો ઓપન સિગ્નલના આ લિસ્ટમાં 4G સ્પીડના મામલે પાકિસ્તાનની એવરેજ ડાઉનલૉડ સ્પીડ 13.56mbps એટલે ભારતમાં ડબલ. એટલે સુધી કે ટ્યૂનિશિયા અને અલ્ઝિરીયાની એવરેજ ડાઉનલૉડ સ્પીડ ભારતથી સારી છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ

નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું

100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?

Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 

વિડિઓઝ

Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત
No Number Plate , No Petrol : રાજકોટ પોલીસનો મોટો નિર્ણય; નંબર પ્લેટ નહીં, તો ઈંધણ નહીં
Bhavnagar News : ભાવનગરમાં જુગાર પર રેડ દરમિયાન ભાગવા જતાં કૂવામાં ખાબકતા 3 યુવકોના મોત
Rajkot Police : રાજકોટમાં દુકાનદારે ચોકલેટની લાલચ આપી બાળકી સાથે કર્યું અધમ કૃત્ય

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?

8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 

બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર

Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 

Embed widget