પહેલા સ્થાને ઓસ્ટ્રેલિયા (80 ગૉલ્ડ) અને બીજા નંબરે ઇંગ્લેન્ડ (44 ગૉલ્ડ) સાથે ભારત કરતાં આગળ રહ્યાં હતાં. કૉમનવેલ્થ ગેમ્સમમાં ભારતનું આ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન રહ્યું. આ પહેલા 2010 દિલ્હી કૉમનવેલ્થ ગેમ્સમાં ભારતે સર્વાધિક 38 ગૉલ્ડ જીત્યા હતા, આ ઉપરાંત 2002ની માન્ચેસ્ટર કૉમનવેલ્થ ગેમ્સમાં ભારતના ખાતામાં 30 ગૉલ્ડ મેડલ આવ્યા હતા.
4/14
5/14
6/14
નવી દિલ્હીઃ કૉમનવેલ્થ ગેમ્સ ભારતીય ખેલાડીઓ માટે યાદગાર રહ્યો. ગૉલ્ડકૉસ્ટમાં ભારતે કુલ 66 મેડલ જીત્યા જેમાં 26 ગૉલ્ડ, 20 સિલ્વર અને 20 બ્રૉન્ઝ મેડલ સામેલ છે. આ સાથે ભારત મેડલ ટેલીમાં ત્રીજા નંબર પર યથાવત રહ્યું હતું.
ભારતીય એથલિટોને 9 રમતોમાં મેડલ મળ્યા. સૌથી વધુ 7 ગૉલ્ડ મેડલ શૂટિંગમાં મળ્યા, ત્યારબાદ વેઇટલિફ્ટિંગમાં પહેલીવાર 5 ગૉલ્ડ મેડલ જીતીને ભારતે ઇતિહાસ રચ્યો છે. અહીં ભારતને કઇ રમતમાં કેટલા મેડલ મળ્યા તેનું લિસ્ટ બતાવવામાં આવ્યું છે.
12/14
સ્ક્વૉશ- 0 ગૉલ્ડ, 2 સિલ્વર, 0 બ્રૉન્ઝ, કુલ 2 મેડલ મળ્યા અને પેરા પાવરલિફ્ટિંગમાં 0 ગૉલ્ડ, 0 સિલ્વર અને 1 બ્રૉન્ઝ મળ્યો હતો.