શોધખોળ કરો

બરફમાં ચાલીને મુકેશ અંબાણી કેદારનાથ પહોંચ્યા, ભગવાનના ચરણોમાં ચઢાવી લગ્નની કંકોત્રી

1/7
2/7
3/7
ઈશા અને આનંદની સગાઈ 21 ડિસેમ્બરે ઈટલીના લેક કોમોમાં થઈ હતી. આ દરમિયાન બન્ને પરિવારના ખાસ મહેમાનો પહોંચ્યા હતાં. આનંદે મહાબલેશ્વરના એક મંદિરમાં ઈશા અંબાણીને લગ્ન માટે પ્રપોઝ કર્યું હતું. આનંદ અને ઈશા એક-બીજાને ઘણાં સમયથી ડેટ કરી રહ્યા હતાં તેવું કહેવામાં આવી રહ્યું છે.

4/7
ઈશાના લગ્ન વિશે કહેવામાં આવી રહ્યું છે કે, ભારતીય રીત-રિવાજ મૂજબ લગ્ન કરવામાં આવશે. લગ્ન પહેલાં વીકેન્ડમાં અંબાણી અને પીરામલ પરિવાર પોતાના મિત્રો અને પરિવારજનોને ઉદેપુર બોલાવશે જ્યાં સ્થાનિક સંસ્કૃતિ અને પરંપરાની સાથે તેમનું સ્વાગત કરવામાં આવશે.

5/7
મુકેશ અંબાણીની પુત્રીના લગ્ન આનંદ પીરામલની સાથે 12 ડિસેમ્બરે યોજાવના છે. કેદારનાથના દર્શન પહેલા અંબાણી પોતાની પુત્રીના લગ્નનું કાર્ડ ચઢાવવા પરિવારની સાથે સિદ્ધિવિનાયક મંદિરે પહોંચ્યા હતાં. સિદ્ધિવિનાયક દર્શન સમયે મુકેશ અંબાણી સફેદ કુર્તા-પાયજામા જ્યારે તેમની પત્ની નીતા અંબાણી પટિયાલા સૂટમાં જોવા મળ્યા હતાં.

6/7
કેદારનાથના દર્શન બાદ તેમણે એબીપી ન્યુઝ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, તેઓ કેદારનાથના આશિર્વાદ લેવા માટે આવ્યા હતાં. આ દરમિયાન તેમણે દેશના તમામ લોકોને દિવાળીની શુભેચ્છા પાઠવી હતી. મુકેશ અંબાણીએ કહ્યું હતું કે, મેં પુત્રી ઈશા અંબાણીના લગ્ન પહેલાં કેદારનાથના દર્શન કરીને આશિર્વાદ લીધા છે.

7/7
ઉત્તરાખંડ: ધનતેરસના દિવસે મુકેશ અંબાણી ઉત્તરાખંડના કેદારનાથ મંદિરે પહોંચ્યા હતાં. ત્યાર પહોંચ્યા બાદ મુકેશ અંબાણીએ કેદારનાથ મંદિરના દર્શન કર્યાં હતાં. વહેલી સવારે જ તેઓ મંદિરમાં દર્શન કરવા પહોંચ્યા હતાં. જ્યાં તેમણે ભગવાનના ચરણોમાં લગ્નનો કંકોત્રી ચઢાવી હતી.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ

નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું

100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?

Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 

વિડિઓઝ

No Number Plate , No Petrol : રાજકોટ પોલીસનો મોટો નિર્ણય; નંબર પ્લેટ નહીં, તો ઈંધણ નહીં
Bhavnagar News : ભાવનગરમાં જુગાર પર રેડ દરમિયાન ભાગવા જતાં કૂવામાં ખાબકતા 3 યુવકોના મોત
Rajkot Police : રાજકોટમાં દુકાનદારે ચોકલેટની લાલચ આપી બાળકી સાથે કર્યું અધમ કૃત્ય
Tarun Chugh Gujarat BJP Incharge:  ગુજરાત ભાજપ પ્રભારી બન્યા તરુણ ચૂગ
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં ક્યાં ભારે વરસાદની આગાહી?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?

8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 

બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર

Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 

Embed widget