શોધખોળ કરો

હવે વિમાના વળતર પર અસર, જાણો કેટલો થશે ઘટાડો

1/5
2/5
મોનેટરી પોલીસી બાદ સરકારી બોન્ડ ઉપર રેટ ઘટીને 6.4 ટકા થયો છે. એવુ અનુમાન છે કે, 10 વર્ષનુ સરકારી બોન્ડ માર્ચ સુધીમાં 6 ટકા ઉપર આવી જશે. વિમા રેગ્યુલેટરે કંપનીઓને પોતાની પ્રોડકટની પ્રાઇસીંગમાં વર્ષમાં એક વખત ફેરફાર કરવાની પરવાનગી આપી છે.

3/5
વિમા રેગ્યુલેટરી ઓથોરીટીએ કહ્યુ છે કે, વ્યાજદરમાં ઘટાડો ઝડપથી રહ્યો છે અને ઉદ્યોગ તરફથી આ બારામાં ફિડબેક પણ મળી રહ્યુ છે કે વર્તમાન પ્રોડકટ અવ્યવહારૂ થવા લાગી છે. ઇરડાએ પ્રોડકટ એપ્રુવલ પર ડ્રાફટ ગાઇડલાઇનમાં કહ્યુ હતુ કે, સરકારી સિકયુરીટી પર રેટમાં ઘટાડાનુ વલણ છે. આપણે વિમા કંપનીઓ પાસેથી એવી પ્રોડકટની અરજીઓ મળી રહી છે જેમાં કાં તો અનેક પ્રિમિયમ રેટ છે કે પછી પાકતી મુદતના લાભને વ્યાજદરમાં મુવમેન્ટ સાથે જોડી દેવામાં આવેલ હોય.

4/5
વિમા કંપનીઓ કેટલીક પોલીસીઓ ઉપર ગેરેંટી રિટર્નની ઓફર કરે છે અને આમાંથી મોટાભાગની પોલીસી ઉપર અત્યારે 7 થી 7.5 ટકા સુધીના રિટર્નના વચન આપવામાં આવે છે. વ્યાજદરમાં ઘટાડો થવા છતાં તેઓએ વિમા રેગ્યુલેટર પાસે એ વાત નહોતી પહોંચાડી કે ગેરેંટેડ રિટર્ન પ્રોડકટ પર રિટર્ન ઘટીને 4.5 ટકા કરી દેવામાં આવે.

5/5
નવી દિલ્હી : વિમા કંપનીઓ ઇન્સ્યુરન્સ પોલીસીઓ પર જે રિટર્નનો વાયદો આપે છે તેમાં તે હવે ઘટાડો કરવા વિચાર કરી રહી છે. કેટલાક વર્ષો સુધી પોલીસી ધારકોને વધુ રિટર્ન મળતુ હતુ પરંતુ હવે એવુ બની શકે તેમને 4 ટકાથી વધુ રિટર્ન મળી ન શકે. આનો અર્થ એ થયો કે આવા રોકાણકારોની બચતનો પ્રવાસ મ્યુચ્યુઅલ ફંડ તરફ વળી શકે છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતમાં અચાનક હવામાન પલટાયું! પોરબંદર, દ્વારકા અને કચ્છમાં ગાજવીજ સાથે વરસાદ

બાળકોના ઇન્ટરનેટ વપરાશ પર પ્રતિબંધની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ, કહ્યું- તેમનો પણ મૂળભૂત અધિકાર

Jio IPO પહેલાં મોટો ધમાકો: ₹2.5 લાખ કરોડની માંગ! જાણો પ્રાઇસ બેન્ડ અને તારીખ

આ અઠવાડિયે સોનું ₹4500 ઘટ્યું! જુઓ 18, 22 અને 24 કેરેટ સોનાના આજના લેટેસ્ટ ભાવ

વિડિઓઝ

સફેદ પરિંદે કે બિગડે પરિંદે?: ગરબા આયોજકો વિરુદ્ધ સોશિયલ મીડિયામાં લોકોમાં આક્રોશ, 15 હજારનો પાસ વહેંચી લૂંટ ચલાવ્યાનો આરોપ
ટ્રમ્પનો મોટો નિર્ણય! ભારત સહિત 5 દેશોને રશિયન તેલની ખરીદી પર ટેરિફમાંથી મુક્તિ
Bharuch | ભરુચના વાગરાની સાયખા GIDCમાં કંપનીમાં બ્લાસ્ટ, 5 કામદારના મોત
Hun To Bolish : હું તો બોલીશ : 'ખોડલધામ' બાદ હવે 'અન્નપૂર્ણા ખોડલધામ'
Hun To Bolish : હું તો બોલીશ : 'હર્ષ'નો ગરબો

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં અચાનક હવામાન પલટાયું! પોરબંદર, દ્વારકા અને કચ્છમાં ગાજવીજ સાથે વરસાદ
ગુજરાતમાં અચાનક હવામાન પલટાયું! પોરબંદર, દ્વારકા અને કચ્છમાં ગાજવીજ સાથે વરસાદ
બાળકોના ઇન્ટરનેટ વપરાશ પર પ્રતિબંધની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ, કહ્યું- તેમનો પણ મૂળભૂત અધિકાર
બાળકોના ઇન્ટરનેટ વપરાશ પર પ્રતિબંધની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ, કહ્યું- તેમનો પણ મૂળભૂત અધિકાર
Jio IPO પહેલાં મોટો ધમાકો: ₹2.5 લાખ કરોડની માંગ! જાણો પ્રાઇસ બેન્ડ અને તારીખ
Jio IPO પહેલાં મોટો ધમાકો: ₹2.5 લાખ કરોડની માંગ! જાણો પ્રાઇસ બેન્ડ અને તારીખ
આ અઠવાડિયે સોનું ₹4500 ઘટ્યું! જુઓ 18, 22 અને 24 કેરેટ સોનાના આજના લેટેસ્ટ ભાવ
આ અઠવાડિયે સોનું ₹4500 ઘટ્યું! જુઓ 18, 22 અને 24 કેરેટ સોનાના આજના લેટેસ્ટ ભાવ
Rajasthan: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર ભયાનક અકસ્માત, 8 લોકોના મોત

અમદાવાદમાં 'સફેદ પરિંદે'ના આયોજકો સામે ખેલૈયાઓમાં આક્રોશ, ₹15 હજારના પાસ છતાં પાણીના પણ ફાફાં

Bharuch: સાયખા GIDCમાં બ્લાસ્ટ, 5 લોકોના મોત, 15 કિમી સુધી સંભળાયો ધડાકો

મહેલા જયવર્ધનેએ છોડ્યો MI નો સાથ, હેડ કોચ પદેથી આપ્યું રાજીનામું; અચાનક નિર્ણયથી દુનિયા હેરાન

Embed widget