શોધખોળ કરો

આ છે અમ્માની 'બેસ્ટ ફ્રેંડ' શશિકલા: પરિવાર સાથે રહેતી જયલલિતાના ઘરે, જાણો દોસ્તીની કહાની

1/5
ચેન્નાઈ: તમિલનાડુના મુખ્યમંત્રી અને AIADMKના પ્રમુખ જયલલિતાના નિધન પછી પન્નીરસેલવમને મુખ્યમંત્રી બનાવાયા છે. પન્નીરસેલવમ જયલલિતાના નિકટના માનવામાં આવે છે. જો કે પડદા પાછળ પાર્ટીની કમાન જયલલિતાની બેસ્ટ ફ્રેંડ કહેવાતી શશિકલા નટરાજનના હાથમાં રહે તેવી સંભાવના છે.

2/5
જયલલિતા અને શશિકલાની મિત્રતામાં પહેલી વાર 1996 ચતિરાડ પડી હતી. જ્યારે AIADMKને ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો હતો. જયલલિતાએ આ માટે શશિકલા અને તેના પરિવારજનોની ખરાબ છાપને જવાબદાર ગણાવ્યા હતા. આ પછી 2012માં જયલલિતાએ શશિકલાને પાર્ટીમાંથી બહાર કાઢી હતી. મીડિયા રીપોર્ટના આધારે શશિકલાના પરિવારજનોએ તેને તમિલનાડુની સીએમ બનાવવાની યોજના બનાવી રહ્યા હતા. આ વાતથી નારાજ થયેલા જયલલિતાએ શશિકલા અને તેના પરિવારને પોતાના ઘરમાંથી બહાર કાઢ્યા હતા. જો કે પછીથી શશિકલાએ માફી માગતા તેમને પાર્ટીમાં પાછા લેવામાં આવ્યા હતા. મીડિયા રિપોર્ટનું માનીએ તો શશિકલા પાર્ટીની કમાન તો મળશે પણ તે પડદા પાછળ જ રહેશે. પાર્ટીનું માનવું છે કે શશિકલામાં જયલલિતાની જેમ લોકોને એક કરવાની કલા છે. પણ પાર્ટીના અમુક લોકોને શશિકલા સામે વાંધા પણ છે. આથી તે લોકો સાથે સંવાદ ઓછો રાખશે. જો કે પાર્ટીના મહત્વના નિર્ણયો પન્નીરસેલવમને બદલે શશિકલા જ લેશે.

3/5
શશિકલાના પતિ નટરાજન કડલોર જિલ્લાના કલેક્ટર વીએસ ચંદ્રલેખા સાથે કામ કરી રહ્યા હતા. ચંદ્રલેખા તમિલનાડુના તત્કાલિન સીએમ એમ.જી. રામચંદ્રનના નજીક હતા. એમજીએર પોતાની ફિલ્મોની કો-સ્ટાર જયલલિતાના પણ નિકટ હતા. ભીડને આકર્ષિત કરવાની જયલલિતાની કલાથી એમજીઆર પ્રભાવિત હતા. આથી તેમણે પોતાની પાર્ટી AIADMKમાં જયલલિતાને લીધી હતી. કલેક્ટર ચંદ્રલેખાએ નટરાજનના કહેવાથી એમજીઆરને શશિકલા અને જયલલિતાને મેળવવા માટે આગ્રહ કર્યો હતો. ત્યારથી બંનેની મિત્રતાની શરૂઆત થઈ હોવાનું માનવામાં આવે છે.

4/5
બંનેની મિત્રતા એટલી પાક્કી થઈ ગઈ છે વર્ષ 1988માં શશિકલા પરિવાર સાથે જયલલિતાના ઘરે રહેવા લાગી હતી. આ પછી શશિકલા જ નક્કી કરતી હતી કે કોણ જયલલિતાને મળશે. પાર્ટી સાથે જોડાયેલા તમામ મોટો નિર્ણયોમાં શશિકલાની મહત્વની ભૂમિકા હતી. આ સાથે જ પાર્ટીમાં કોને કાઢવા કે કોને નિયુક્ત કરવા તે અંગે પણ શશિકલા નક્કી કરતી.

5/5
શશિકલાનો જન્મ તંજૌર જિલ્લાના મનારગુડીમાં થયો હતો. શશિકલાએ શાળા અડધેથી છોડી દીધી હતી. શશિકલાના લગ્ન તમિલનાડુ સરકારના પબ્લિક રિલેશન ઓફિસર નટરાજન સાથે થયા હતા. ફિલ્મોની શોખીન શશિકલા પૈસા કમાવવા માટે એક વીડિયો શોપ ચલાવતી હતી. તે આજુબાજુના ઘરમાં લગ્ન હોય તો તેનું વીડિયો રેકોર્ડિંગ કરવા પણ કરવા જતી હતી.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત

શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'

રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ

CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત

વિડિઓઝ

Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ
Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર

NTA પર ફરી ઉઠ્યા સવાલ!, રાહુલ ગાંધીએ કહ્યું- 'પ્રધાનનું' રાજીનામું પ્રથમ પગલું હતું'

હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર

West Bengal: વિરભૂમની હોટેલમાં ભીષણ આગ, 5 લોકોના દર્દનાક મોત

Embed widget