શોધખોળ કરો

UPમાં વધુ એક ટ્રેન અકસ્માતઃ ડમ્પર સાથે ટકરાઈ કૈફિયત એક્સપ્રેસ, 10 ડબ્બા ખડી પડ્યા

1/3
જણાવીએ કે, શનિવારે પુરીથી હરિદ્વાર જતી ઉત્કલ એક્સપ્રેસ મુઝફ્ફરનગરની પાસે દુર્ઘટનાગ્રસ્ત થઈ હતી. ત્યાર બાદ રેલવેમંત્રી સુરેશ પ્રભુ પર વિપક્ષે આકરા પ્રહારો કર્યા હતા અને બેદરકારીનો આરોપ લગાવતા તેમના રાજીનામાની માગ કરી હતી. આ દુર્ઘટનામાં અંદાજે 22 લોકો માર્યા ગયા હતા.

2/3
અલાહબાદ અને કાનપુરથી રિલીફ ટ્રેન ઘટનાસ્થળે રવાના થઈ ગઈ છે. મળતી જાણકારી અનુસાર એન્જિન, પાવર કારની સાથે 4 જનરલ કોચ, B2, H1, A2, A1 અને S1 કોચ પાટા પરથી ખડી પડ્યા છે. રેલવેમંત્રી સુરેશ પ્રભુએ કહ્યું કે, કેટલાક પ્રવાસી આ દુર્ઘટનામાં ઘાયલ થયા છે અને તેમને નજીકની હોસ્પટિલમાં ખસેડવામાં આવ્યા છે. રાહત બચાવના કામ માટે એનડીઆરએફની એક ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.

3/3
ઇટાવાઃ ઉત્તર પ્રદેશમાં એક જ સપ્તાહમાં બીજો ટ્રેન અકસ્માત થયો છે. દિલ્હી-હાવડા માર્ગ પર ઔરૈયાની પાસે કૈફિયત એક્સપ્રેસ એક ડમ્બર સાથે ટકરાતા દુર્ઘટનાગ્રસ્ત થઈ છે. દુર્ઘટના અછલ્દા અને પાતા રેલવે સ્ટેશનની વચ્ચે થઈ છે. આ દુર્ઘટનામાં એન્જિન સહિત 10 ડબ્બા પાટા પરથી ખડી પડ્યા છે. અત્યાર સુધી મળેલી જાણકારી અનુસાર અનેક લોકો આ દુર્ઘટનામાં ઘાયલ થયા છે. રેલવેએ ઘટનાની પુષ્ટિ કરતાં જણાવ્યું કે રાહત અને બચાવની કામગીરી ચાલી રહી છે. અંદાજે 50 લોકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઉત્તર-મધ્ય રેલવે તરફથી મળેલી જાણકારી અનુસાર અત્યાર સુધી કોઈના મોત થયાના સમાચાર નથી.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતમાં વરસાદને લઈને મોટા સમાચાર: આગામી 7 દિવસ કેવું રહેશે વાતાવરણ? જાણો આગાહી

ચાંદી સીધી ₹5000 તૂટી, સોનાના ભાવમાં પણ મોટો કડાકો, જાણો 10 ગ્રામ સોનું કેટલામાં મળશે?

ભારતીય ક્રિકેટ માટે માઠા સમાચાર: ઈજાના લીધે આ ૩ સ્ટાર ખેલાડીઓ લેશે નિવૃત્તિ?

ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું: ઉત્તર ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ, બંદરો પર 3 નંબરનું સિગ્નલ યથાવત

વિડિઓઝ

Commonwealth Games 2026 : કોમનવેલ્થ ગેમ્સની બેટન-ધ્વજ અમદાવાદને સોંપાશે
Vadodara News : વડોદરામાં એક્ટિવા સ્લીપ થતાં રોડ રોલર ફરી વળ્યું, યુવતીનું મોત
Rajkot Heavy Rain : રાજકોટમાં ધોધમાર વરસાદનો પ્રારંભ, કેટલાક વિસ્તારોમાં ભરાયા પાણી
Gujarat Monsoon : મોરબીમાં 8.78 ઈંચ વરસાદ, વરસાદના મોટા સમાચાર
Hun To Bolish : હું તો બોલીશ : વરસાદની બદલાઈ પેટર્ન ?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં વરસાદને લઈને મોટા સમાચાર: આગામી 7 દિવસ કેવું રહેશે વાતાવરણ? જાણો આગાહી
ગુજરાતમાં વરસાદને લઈને મોટા સમાચાર: આગામી 7 દિવસ કેવું રહેશે વાતાવરણ? જાણો આગાહી
ચાંદી સીધી ₹5000 તૂટી, સોનાના ભાવમાં પણ મોટો કડાકો, જાણો 10 ગ્રામ સોનું કેટલામાં મળશે?
ચાંદી સીધી ₹5000 તૂટી, સોનાના ભાવમાં પણ મોટો કડાકો, જાણો 10 ગ્રામ સોનું કેટલામાં મળશે?
ભારતીય ક્રિકેટ માટે માઠા સમાચાર: ઈજાના લીધે આ ૩ સ્ટાર ખેલાડીઓ લેશે નિવૃત્તિ?
ભારતીય ક્રિકેટ માટે માઠા સમાચાર: ઈજાના લીધે આ ૩ સ્ટાર ખેલાડીઓ લેશે નિવૃત્તિ?
ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું: ઉત્તર ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ, બંદરો પર 3 નંબરનું સિગ્નલ યથાવત
ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું: ઉત્તર ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ, બંદરો પર 3 નંબરનું સિગ્નલ યથાવત
ભારે વરસાદથી વાહનવ્યવહાર ખોરવાયો, રાજ્યમાં 607 રસ્તા બંધ, 217 એસટી રૂટની 1004 ટ્રિપ રદ

ટીમ ઇન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, IND-SL ટેસ્ટ સિરીઝમાંથી બહાર થયો બુમરાહ!

ઇન્ડોનેશિયામાં મદુરા ટાપુ પાસે જહાજમાં લાગી આગ, 5 ના મોત, 41 લાપતા

કેરળ, ગુજરાત અને અસમમાં વરસાદનો કહેર: 6 લોકોના મોત, અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ

Embed widget