શોધખોળ કરો

કપિલ મિશ્રાનો વધુ એક ખુલાસો, કહ્યું- મારા હાથમાં છે અરવિંદ કેજરીવાલનો કોલર, મારી હત્યા પણ થઈ શકે છે

1/3
આપને ડોનેશન આપનારા મુકેશ ચાલુ વર્ષે જ આ કંપનીઓમાં ડાયરેક્ટર બન્યા છે. જ્યારે તેમણે ડોનેશન 2014માં આપ્યું હતું. તેમણે એમસીડી ચૂંટણીના એક દિવસ પહેલા જ ડાયરેક્ટર બનાવ્યા હતા. 2012માં તેમણે બે કંપનીઓ છોડી દીધી હતી તો 2014માં કેવી રીતે ડોનેશન આપી શકે? મુકેશ કુમારને બલિનો બકરો બનાવવામાં આવી રહ્યો છે. કેજરીવાલ આજકાલ ખોટા સમાચાર ચલાવી રહ્યા છે. મીડિયાએ પણ મુકેશ કુમારની વિગતો બહાર લાવવી જોઈએ.

2/3
કેજરીવાલે મેં મીડિયા સમક્ષ રજૂ કરેલા પુરાવાનો જવાબ આપ્યો નથી. માત્ર એટલું જ કહેતા રહ્યા છે કપિલ બીજેપીનો એજન્ટ છે. આમ આદમી પાર્ટીએ કહ્યું કે એક વ્યક્તિએ 2 કરોડનું ફન્ડ આપ્યું છે. કપિલે કહ્યું કે કેજરીવાલ સોશિયલ મીડિયા પર ખોટો વીડિયો શેર કરી રહ્યા છે. પ્રેસ કોન્ફરન્સમાં પ્રેઝન્ટેશન દર્શાવી તેમણે કહ્યું કે, એક સાથે રાતે 12 વાગે ચાર કંપનીઓ દ્વારા 50 લાખ રૂપિયા મોકલવામાં આવ્યા. આ પ્રક્રિયામાં જે લેટર હેડ બનાવવામાં આવ્યું તે નકલી છે. કંપનીઓના લેટર હેડમાં મુકેશ કુમારની સાઈન છે.

3/3
નવી દિલ્હીઃ આમ આદમી પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવેલ અને દિલ્હી સરકારમાં પૂર્વ જળ મંત્રી કપિલ મિશ્રાએ શુક્રવારે એક પ્રેસ કોન્ફરન્સ કરી. તેમણે કહ્યું કે, હવાલાના રૂપિયાનો જવાબ કેજરીવાલે હજુ સુધી આપ્યો નથી. કપિલ મિશ્રાએ અનેક કંપનીઓના લેટર હેડ જારી કર્યા છે. તેમણે કહ્યું કે, 5 એપ્રિલ, 2014ના રોજ એક સાથે આપના ખાતામાં 50-50 લાખ રૂપિયા જમા કરાવવામાં આવ્યા. કપિલ મિશ્રાએ આરોપ લગાવતા કહ્યું કે, અરવિંદ કેજરીવાલનો હવાલા સાથે સીધો સંબંધ છે. કેજરીવાલનો કોલર મારા હાથમાં છે અને તે કોઈપણ કિંમતે તિહાર જેલમાં જશે. મિશ્રાએ કહ્યું કે, ખુલાસા બાદ તેની હત્યા પણ થઈ શકે છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?

Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 

8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 

બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર

વિડિઓઝ

No Number Plate , No Petrol : રાજકોટ પોલીસનો મોટો નિર્ણય; નંબર પ્લેટ નહીં, તો ઈંધણ નહીં
Bhavnagar News : ભાવનગરમાં જુગાર પર રેડ દરમિયાન ભાગવા જતાં કૂવામાં ખાબકતા 3 યુવકોના મોત
Rajkot Police : રાજકોટમાં દુકાનદારે ચોકલેટની લાલચ આપી બાળકી સાથે કર્યું અધમ કૃત્ય
Tarun Chugh Gujarat BJP Incharge:  ગુજરાત ભાજપ પ્રભારી બન્યા તરુણ ચૂગ
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં ક્યાં ભારે વરસાદની આગાહી?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 

Gujarat Rain: ભારે વરસાદના નવા રાઉન્ડને લઈ હવામાન વિભાગની મોટી આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 

Post Office ની આ સ્કીમ છે ગજબ, માત્ર વ્યાજથી થશે ₹4.50 લાખની કમાણી, સમજો કેલક્યુલેશન

BJP: ભાજપનો ચૂંટણીલક્ષી મોટો ફેરબદલ, પૂર્વ MLA જગદીશ પટેલને બનાવાયા યુપીના સહપ્રભારી, તરુણ ચૂગ બન્યા ગુજરાતના પ્રભારી

Embed widget