શોધખોળ કરો
કર્ણાટકના કરવડમાં નાવ પલટી જતાં 16 ના મોત, 24 લોકો હતા સવાર
1/2

ભારતીય નૌસેના અન્ય લાપતા લોકોને શોધવા સર્ચ આપરેશન હાથ ધર્યું છે. સર્ચ ઓપરેશનમાં હેલીકોપ્ટર અને નેવી ડાયવર્સની પણ મદદ લેવામાં આવી રહી છે.
2/2

બેંગલુરુ: કર્ણાટકના દક્ષિણ પશ્ચિમી તટીય વિસ્તાર કરવડમાં એક નાવ ડૂબવાથી 16 લોકોના મોત થયા છે. નાવમાં કુલ 24 લોકો સવાર હતા. ઘટના બાદ નેવીએ સર્ચ અને રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું છે. કોસ્ટ ગાર્ડ્સ અને માછીમારોની મદદથી 16 મૃતદેહોને પાણીમાંથી બહાર કાઢ્યા છે.
Published at : 21 Jan 2019 06:30 PM (IST)
View More
ટોપ સ્ટોરી
દેશ
ગાંધીનગર
ધર્મ-જ્યોતિષ
ક્રિકેટ





















