શોધખોળ કરો

કર્ણાટક વિધાનસભા ચૂંટણીઃ રાહુલ દ્રવિડ કરશે વોટિંગની અપીલ, જાણો વિગત

1/7
નોંધનીય છે કે, 2013ની વિધાનસભ ચૂંટણીમાં કુલ 224 બેઠકોમાંથી કોંગ્રેસે 122 જીતી હતી, જ્યારે ભાજપે 40 અને જેડીએસે 40 બેઠકો પર કબ્જો જમાવ્યો હતો. બીજેપીમાંથી બળવો કરીને ચૂંટણી લડનારા બીએસ યેદિયુરપ્પાની કેજેપી માત્ર 6 બેઠકો જીતી શકી હતી. ઉપરાંત અન્યને 16 બેઠકો મળી હતી. જોકે બાદમાં યેદિયુરપ્પા ફરીથી ભાજપ સાથે જોડાઇ ગયા હતા.

2/7
કુમારે કહ્યું કે, કેટલાક દિવ્યાંગ સરકારી કર્મચારીઓને પસંદગીના મતદાન કેન્દ્રો પર મતદાન કર્મચારી તરીકે ચૂંટણી પ્રક્રિયાનો હિસ્સો બનાવાશે. અમે તેમને પ્રોત્સાહિત કરી રહ્યા છીએ.

3/7
રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી સંજીવ કુમારના કહેવા મુજબ, રાહુલ દ્રવિડ રાજ્ય વિધાનસભા ચૂંટણીનો આઇકન છે. ફિલ્મ તથા સંગીત નિર્દેશક યોગરાજ ભટ એક ટાઇટલ સોંગ તૈયાર કરી રહ્યા છે. જે 2018 કર્ણાટક ચૂંટણીનું ગીત હશે અને એક સપ્તાહમાં તેને રિલીઝ કરવામાં આવશે.

4/7
બેંગ્લુરુઃ કર્ણાટક વિધાનસભા ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે. રાજ્યમાં 12 મેના રોજ વોટિંગ થશે અને 15 મેના રોજ મતગણતરી થશે. રાજ્યમાં વોટિંગને પ્રોત્સાહન આપવા ચૂંટણી પંચે પૂર્વ ભારતીય કેપ્ટન રાહુલ દ્રવિડને ચૂંટણી આઇકન બનાવ્યો છે. આ ઉપરાંત દિવ્યાંગ સરકારી કર્મચારીઓને કેટલાક મતદાન કેન્દ્રોમાં ચૂંટણી લક્ષી કામગારી સોંપવાની નવી પહેલ કરવામાં આવી છે.

5/7
ચૂંટણી પંચ અનુસાર, કર્ણાટકમાં 4 કરોડ 96 લાખ વૉટર છે. 97 ટકા મતદારોને ઓળખ કાર્ડ પત્ર આપી દેવામાં આવ્યા છે. આ વખતે કર્ણાટકમાં 56 હજાર પૉલિંગ બૂથ બનાવવામાં આવશે. 28 મે પહેલા બધી પ્રૉસેસ પુરી કરી દેવામાં આવશે.

6/7
મંગળવારે કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટે તારીખોની જાહેરાત કરવામાં આવી હતી. 225 સભ્યોવાળી કર્ણાટક વિધાનસભા માટે 224 બેઠકો પર એક જ તબક્કામાં મતદાન થશે. 1 બેઠક પર એંગ્લો-ઇન્ડિયન સમુદાયના સભ્યને નૉમિનેટ કરવામાં આવે છે.

7/7
ચૂંટણી પંચ અનુસાર, 17 એપ્રિલ સુધી ઉમેદવારી ફોર્મ ભરવામાં આવશે, ત્યારબાદ 25 એપ્રિલે ફોર્મનું ચેકિંગ કરવામાં આવશે. બાદમાં 27 એપ્રિલ સુધીમાં પોતાનું ઉમેદવારી ફોર્મ પાછુ ખેંચી શકશે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!

આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું

ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત

ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ

IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી

Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ

GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા

Embed widget