શોધખોળ કરો

કરણી સેનાની ધમકીઃ 'પદ્માવત' રિલીઝ થઇ તો કરફ્યૂ જેવી પરિસ્થિતિ થઇ જશે

1/5
દેહરાદૂનઃ રાજપૂત સંગઠન કરણી સેનાએ મંગળવારે ફરી એકવાર ફિલ્મ 'પદ્માવત' નિર્માતાઓને ધમકી આપી છે. કહ્યું કે, 25 જાન્યુઆરીએ ફિલ્મ રિલીઝ કરશો તો ગંભીર પરિણામ ભોગવવા તૈયાર રહેજો. સીબીએફસીએ કેટલાક કટ લગાવવા અને 'પદ્માવતી'ને 'પદ્માવત' નામથી રિલીઝ કરવાની મંજૂરી આપી દીધી છે. 'પદ્માવત' ભારતમાં 25 જાન્યુઆરીના રોજ રિલીઝ થશે, જોકે રાજસ્થાન સરકારે ફિલ્મને રિલીઝ ના કરવાનો નિર્ણય લીધો છે.

2/5
પ્રેસ ક્લબમાં પ્રેસ કૉન્ફરન્સ પહેલા કલવીએ પોતાના સંગઠનના પદાધિકારીઓની સાથે ઉત્તરાખંડના મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહ રાવત સાથે મુલાકાત કરી અને પહાડી રાજ્યમાં ફિલ્મ પર પ્રતિબંધ કરવાની માંગ કરી હતી. સંગઠનને કહ્યું કે કલવીએ ફિલ્મ પર પ્રતિબંધની માંગ કરવી યોગ્ય છે. તેમનો હેતુ રાજપૂતોના સમ્માનની સુરક્ષા કરવાનો છે, કેમકે તે મહારાણા પ્રતાપના 24મી અને રાની પદ્માવતીની 37મી પેઢીના વંશજો છે.

3/5
કલવીએ એ પણ આરોપ લગાવ્યો કે તેમને ફિલ્મના વિરોધ કરવાને લઇને પાકિસ્તાનથી પણ ધમકી ભર્યા ફોન આવી રહ્યાં છે, જેનુ લોકેશન 'લાહોર નજીકનું છે.' તેમને કહ્યું કે પાકિસ્તાન કેમ આ મામલે આટલો રસ દાખવે છે.

4/5
સંવાદદાતાઓને સંબોધિત કરતાં કરણી સેનાના રાષ્ટ્રીય સંયોજક લોકેન્દ્ર સિંહ કલવીએ કહ્યું કે, તે ફિલ્મના નિર્માતા સંજય લીલા ભંસાળીને નાણાકીય નુકશાન કરશે અને તેમની માંગ હવે ફિલ્મને પ્રતિબંધિત કરવાન છે. તેમને વડાપ્રધાન અને સેન્સર બોર્ડને પણ આગ્રહ કર્યો કે તેમના પ્રદર્શનો પાછળની 'ભાવનાઓ' અને 'મુદ્દાઓની ગંભીરતા'ને સમજે. તેમને ધમકી આપતા કહ્યું કે જો તેમછતાં ફિલ્મ રિલીઝ થશે તો કરફ્યૂ જેવી પરિસ્થિતિ પેદા થઇ જશે.

5/5
કરણી સેનાના સંયોજકે કહ્યું કે ફિલ્મના નિર્માણ નોટબંધી દરમિયાન થયુ હતું, તેમને ફિલ્મમાં લાગેલા રૂપિયાની તપાસની માંગ કરી હતી. ફિલ્મમાં દિપીકા પાદુકોણ, રણવીર સિંહ અને શાહિદ કપૂર મુખ્ય રૉલમાં છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા

હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર

AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે

આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રેસ્ટોરન્ટના ભોજનમાં ઝેર
Hun To Bolish : હું તો બોલીશ : નકલી દારૂની રેલમછેલ
Mansukh Vasava : નેપાળવાળી ગુજરાતમાં ના ચાલે, અનંત પટેલ પર વસાવાના પ્રહાર
Vehicle Number Plate Reality Check : 'નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ નહીં', જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ
Ambalal Patel Prediction : દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે, અંબાલાલ પટેલની આગાહી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ

બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો

સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે

Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ

Embed widget