શોધખોળ કરો

ખાલિસ્તાની આતંકવાદી સાથે ટ્રુડોની પત્નીએ કરી મુલાકાત, કેનેડાના હાઇ કમિશ્નર દ્વારા કાર્યક્રમનું હતું આયોજન

1/5
જસપાલ અટવાલ પર 1986માં વેન્કૂવર આઇલેન્ડ પર ભારતીય કેબિનેટ મંત્રી મલકીયત સિંહ સિંધૂની હત્યાના પ્રયાસનો આરોપ છે. તે સમયે અટવાલ કેનેડા, અમેરિકા, બ્રિટન અને ભારતમાં એક આતંકવાદી જૂથ તરીકે બેન કરવામાં આવેલા ઇન્ટરનેશનલ શીખ યુથ ફેડરેશનનો સભ્ય હતો. આ ઉપરાંત અટવાલને 1985માં એક ઓટોમોબાઇલ ફ્રોડ કેસમાં પણ દોષી જાહેર કરાયો હતો.

2/5
અટવાલનું નામ મુંબઈ અને દિલ્હીની ઇવેન્ટમાં ગેસ્ટ લિસ્ટ તરીકે કેવી રીતે આવ્યું તે સ્પષ્ટ થઈ શક્યું નથી. ઇન્ટરનેશલ શીખ યૂથ ફેડરેશનને કેનેડા સરકારે 1980માં આતંકવાદી સંગઠન જાહેર કર્યું હતું. અટવાલે 1986માં વેન્કૂવરમાં સિંધૂની કાર પર ગોળીઓ ચલાવી હતી. અટવાલે સિંધૂ પર થયેલા હુમલામાં તેની ભૂમિકા હોવાની વાત સ્વીકારી હતી.

3/5
મંગળવારે મુંબઈમાં યોજાયેલા એક કાર્યક્રમાં ટ્રુડો પરિવાર અને બોલીવુડ સેલિબ્રિટી સહિત કેનેડામાં કેબિનેટ મંત્રી અમરજીત સોહી પણ હાજર રહ્યા હતા. આ ઇવેન્ટમાં અટવાલ અને સોફી ટ્રુડોની તસવીર લેવામાં આવી હતી. અમરજીત સોહી પણ જસપાલ અટવાલ સાથે તસવીરોમાં જોવા મળી રહ્યા છે. આ તસવીર જાહેર થયા બાદ ભારતમાં તેનો વિરોધ થઈ શકે છે.

4/5
કેનેડાના પીએમની પત્નીની આ તસવીર મુંબઈમાં 20 ફેબ્રુઆરીએ આયોજિત એક ઇવેન્ટની છે. સીબીસી ન્યૂઝના રિપોર્ટ પ્રમાણે વડાપ્રધાન કાર્યાલય અંગે આ અંગે પૂછવામાં આવતા ડિનર રદ કરી દેવામાં આવ્યું હતું. જેનું આયોજન ભારતમાં કેનેડાના હાઇ કમિશ્નર દ્વારા કરવામાં આવ્યું હતું.

5/5
નવી દિલ્હીઃ કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોની ભારત મુલાકાત સતત ચર્ચામાં છે. હવે ટ્રુડોની પત્ની સોફી ટ્રુડોની એક તસવીર સામે આવી છે, જેમાં તે પ્રતિબંધ મૂકવામાં આવેલા ઇન્ટરનેશલ શીખ યુથ ફેડરેશનમાં એક્ટિવ રહેલા દોષી ખાલિસ્તાની આતંકવાદી જસપાલ અટવાલ સાથે જોવા મળી રહી છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

GMC Election Results: ગાંધીનગર મનપા ચૂંટણી પરિણામ, જાણો શરુઆતના વલણમાં કોણ આગળ?

GMC Election Results LIVE: ગાંધીનગર મનપા, થરા, ઓખા પાલિકામાં ભાજપ જીત તરફ

પડધરીની થોરીયાળી બેઠક પેટા ચૂંટણીનું પરિણામ જાહેર, જાણો કોની થઈ જીત  

દ્વારકા જિલ્લા પંચાયતની ભાડથર પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની શાનદાર જીત, ભાજપ-કૉંગ્રેસના સૂપડા સાફ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પંચાયતોમાં પુરુષરાજ
Hun To Bolish : હું તો બોલીશ : ધારાસભ્યોનો મોહ
Hun To Bolish : હું તો બોલીશ : ગરબા આયોજકોની મનમાની
Gujju Love Guru: ગુજ્જુ લવ ગુરુના પરિવારને મળશે નવું ઘર, ખજૂરભાઈએ કરાવ્યું ખાતમુહૂર્ત
Patan Politics: પાટણમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે ઘર્ષણ! મહિલા કાર્યકરો પર શાહી ફેંકાતા હોબાળો

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GMC Election Results: ગાંધીનગર મનપા ચૂંટણી પરિણામ, જાણો શરુઆતના વલણમાં કોણ આગળ?
GMC Election Results: ગાંધીનગર મનપા ચૂંટણી પરિણામ, જાણો શરુઆતના વલણમાં કોણ આગળ?
GMC Election Results LIVE: ગાંધીનગર મનપા, થરા, ઓખા પાલિકામાં ભાજપ જીત તરફ
GMC Election Results LIVE: ગાંધીનગર મનપા, થરા, ઓખા પાલિકામાં ભાજપ જીત તરફ
પડધરીની થોરીયાળી બેઠક પેટા ચૂંટણીનું પરિણામ જાહેર, જાણો કોની થઈ જીત  
પડધરીની થોરીયાળી બેઠક પેટા ચૂંટણીનું પરિણામ જાહેર, જાણો કોની થઈ જીત  
દ્વારકા જિલ્લા પંચાયતની ભાડથર પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની શાનદાર જીત, ભાજપ-કૉંગ્રેસના સૂપડા સાફ 
દ્વારકા જિલ્લા પંચાયતની ભાડથર પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની શાનદાર જીત, ભાજપ-કૉંગ્રેસના સૂપડા સાફ 
GMC Election Results : ગાંધીનગર મનપામાં ભાજપનું ફરી એકવાર શાસન નિશ્ચિત, ઓખા અને થરા પાલિકામાં પણ ભગવો

Delhi: દિલ્હી પોલીસની મોટી કાર્યવાહી, જંતર-મંતર પરથી સીજેપી નેતા સૌરવ દાસ અને આશુતોષ રાંકાની અટકાયત

SIR રોકવામાં આવે, અધિકારીઓ પર કાર્યવાહી....રાહુલ ગાંધીની સુપ્રીમ કોર્ટમાં અરજી, જાણો મોટી વાતો?

Post Officeની શાનદાર સ્કીમ, રિસ્ક વિના એકઠા કરી લેશો એક કરોડ રૂપિયા, જાણો સંપૂર્ણ ગણિત

Embed widget