શોધખોળ કરો
કર્ણાટક: કુમારસ્વામીએ કર્યો કેબિનેટ વિસ્તાર, કૉંગ્રેસના આઠ મંત્રી થયા સામેલ
1/4

રમેશ જારકિહોલીને કથિત રૂપથી ભાજપના નેતાઓ સાથે સાઠ-ગાંઠ છે અને તે કેબિનેટ તથા પાર્ટીની બેઠકોમાં આવી રહ્યા નથી. તેમને કેબિનેટમાંથી બહારનો રસ્તો દેખાડવામાં આવ્યો છે. તેમના સ્થાને તેમના ભાઇ સતીશ જારકિહોલીને મંત્રીમંડળમાં સામેલ કરવામાં આવ્યા છે. શંકર અપક્ષ ઉમેદવાર છે. તેને કોંગ્રેસના સહયોગી સભ્ય હોવાની તેમની અનિચ્છાને કારણે હટાવવામાં આવ્યા છે.
2/4

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ શુક્રવારે રાત્રે પાર્ટીને વિસ્તાર કરવાની મંજૂરી આપી દીધી હતી. અગાઉ તેમણે પ્રદેશમાં પાર્ટી નેતાઓ અને કર્ણાટક પ્રભારી સચિવ કેસી વેણુગોપાલ સાથે મુલાકાત કરી હતી અને મુદ્દા પર ચર્ચા કરી હતી.
Published at : 22 Dec 2018 09:21 PM (IST)
Tags :
KarnatakaView More
ટોપ સ્ટોરી
દુનિયા
બિઝનેસ
ધર્મ-જ્યોતિષ
દુનિયા





















