શોધખોળ કરો

રાંધણ ગેસના ભાવમાં તોતિંગ વધારો, કેન્દ્રના બમણા ફટકાને કારણે ખંખેરાશે ગ્રાહકો, જાણો વિગત

1/5
નવી દિલ્લી: 1 જુલાઈથી દેસભરમાં જીએસટી લાગુ થવાથી ઘણી ચીજોના ભાવમાં ઘટાડો અને વધારો જોવા મળી રહ્યો છે. જે ચીજવસ્તુઓ મોંઘી થઈ છે એમાંની એક છે, ઘરવપરાશ માટે રાંધણ ગેસ (LPG)નું સિલીન્ડર, જે હવે 32 રૂપિયા મોંઘું થશે.

2/5
જેમાં 8 ટકા એક્સાઈઝ ડ્યૂટી, 14.5 ટકા વેટ હતો, પણ જીએસટી લાગુ થતાં હવે આવા સિલીન્ડર પર માત્ર 18 ટકા જ ટેક્સ લેવાશે. આવા સિલીન્ડરની કિંમત હવે રૂ. 1,052 થશે, જે અગાઉ 1,121 રૂપિયા હતી.

3/5
જોકે કમર્શિયલ વપરાશ માટેના સિલીન્ડરની કિંમતમાં 69 રૂપિયાનો ઘટાડો થયો છે. અગાઉ કમર્શિયલ વપરાશ માટેના એલપીજી પર 22.5 ટકા ટેક્સ લાગતો હતો –

4/5
ટૂંકમાં, રાંધણ ગેસનું સિલીન્ડર બધું મળીને કદાચ 32 રૂપિયા જેટલું મોંઘું થઈ શકે છે. વધુમાં, રાંધણ ગેસના ગ્રાહકોએ નવા જોડાણો માટે બે વર્ષ સુધી ફરજિયાત ઈન્સ્પેક્શન, ઈન્સ્ટોલેશન, દસ્તાવેજો તૈયાર કરવાના હોઈ તે માટેના એડમિનિસ્ટ્રેટિવ ચાર્જિસ ચૂકવવાના રહેશે.

5/5
LPG ગેસને પાંચ ટકા જીએસટી સ્લેબમાં મૂકવામાં આવ્યો છે. જીએસટી લાગુ થતાં જે રાજ્યો ઈંધણ પર ટેક્સ લગાવતા નહોતા ત્યાં હવે એલપીજીની કિંમત 12 થી 15 રૂપિયા વધી જશે. વળી, જૂન મહિનાથી સબ્સિડીમાં ઘટાડો થયો હોવાથી એનો બોજો પણ ગ્રાહકોના માથે આવશે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી

ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી

વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો

Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  

વિડિઓઝ

Praful Pansheriya : પાલીતાણાની સરકારી હોસ્પિટલની ઓચિંતિ મુલાકાતે પહોંચ્યા આરોગ્ય મંત્રી પાનસેરિયા
Prashant Korat : ભાજપ મહામંત્રી મીડિયાના સવાલોથી ભાગ્યા!
Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ
Hun To Bolish : હું તો બોલીશ : બાપાના નામે AIનો ખેલ
Hun To Bolish : હું તો બોલીશ : હવે ઓઈલવાળુ નહીં દૂધવાળુ પનીર

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Gujarat Rain: 2 સિસ્ટમ સક્રિય થઈ, રાજ્યના આ જિલ્લાઓમાં કાલે વરસાદની આગાહી, જાણો અપડેટ 

Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ

આંદોલનનો મતલબ એ નથી કે Gen-Z 'રાષ્ટ્ર વિરોધી', વિદ્યાર્થીઓના પ્રદર્શન પર મોહન ભાગવતનું મોટું નિવેદન

રાજ્યના શિક્ષકો માટે મોટા સમાચાર, પેન્શન-પગાર અને રજાના પ્રશ્નો ઉકેલવા ‘સેવા સમાધાન પોર્ટલ’ લોન્ચ

Embed widget