શોધખોળ કરો
એમઆધાર (mAadhaar) એપ લોન્ચ, હાલમાં માત્ર એન્ડ્રોઈડ ફોન પર જ ઉપલબ્ધ, જાણો 5 ખાસ વાતો
1/6

નવી દિલ્હીઃ ડિજિટલ ઇન્ડિયાને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશથી સરકારે એમઆધાર એપ લોન્ચ કરી છે. mAadhaar મોબાઈલ એપ જે હાલમાં માત્ર એન્ડ્રોઈડ પ્લેટફોર્મ પર જ ઉપલબ્ધ છે. આ એપને ડાઉનલોડ કર્યા અને રજિસ્ટર કર્યા બાદ તમારે તમારી સાથે પેપર-ફોર્મેટ અથવા કોઈ અન્ય રીતે આધાર કાર્ડ અથવા નંબર સાથે લઈને ચાલવાની જરૂરત નથી. આગળ વાંચો એપ સાથે જોડાયેલ પાંચ ખાસ વાતો.
2/6

આમ તો આ એપ યૂઝ કરવા માટે તમારો મોબાઈલ નંબર રજિસ્ટર હોવો એ સૌથી પ્રથમ શરત છે. જો નંબર રજિસ્ટર્ડ નહીં હોય તો નજીકના આધાર એનરોલમેન્ટ સેન્ટરમાં જઈને રજિસ્ટર કરાવો.
Published at : 19 Jul 2017 11:33 AM (IST)
Tags :
AadharView More
ટ્રેન્ડિંગ સમાચાર






















