શોધખોળ કરો

મધ્ય પ્રદેશ: મંદસૌરમાં ખેડૂતો પર ફાયરિંગમાં 5ના મોત બાદ કર્ફ્યૂ, તપાસના આદેશ

1/3
મધ્ય પ્રદેશના મંદસૌર, રતલામ અને ઉજ્જૈનમાં ખેડૂતોના પ્રદર્શનને લઈને ઈંટરનેટ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે. આ મામલે રાષ્ટ્રીય ખેડૂત મજદૂર સંધે કાલે પ્રદેશ બંધનું એલાન કર્યું છે.

2/3
ફાયરિંગની ઘટના બાદ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કેબિનેટની બેઠક બોલાવી છે અને આ મામલે ન્યાયિક તપાસના આદેશ આપ્યા છે. મંદસૌરમાં ખેડૂતો પોતાની પાકની વ્યવસ્થિત કીંમત મળી રહે તેને લઈને આંદોલન કરી રહ્યા છે.

3/3
મંદસૌર: મધ્ય પ્રદેશના મંદસૌરમાં ખેડૂતોના આંદોલન પર પોલીસના ફાયરિંગ બાદ પરિસ્થિતિ વણસી છે. પરિસ્થિતિની કાબૂમાં લેવા માટે મંદસૌરમાં કર્ફ્યું લગાવી દેવામાં આવ્યું છે. પોલીસના ફાયરિંગમાં પાંચ ખેડૂતોના મોત થયા છે, જ્યારે ત્રણ ખેડૂતો ઘાયલ થયા છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતમાં સક્રિય થઈ 3 સિસ્ટમ, કાલે આ જિલ્લાઓમાં રેડ એલર્ટ સાથે ખાબકશે ભારેથી અતિભારે વરસાદ

Parliament Monsoon Session: લોકસભા બાદ રાજ્યસભામાં પણ પાસ થયું  'એન્ટી પેપર લીક બિલ'

Gujarat: અતિભારે વરસાદની આગાહીને લઈ સરકાર એલર્ટ, અધિકારીઓની રજાઓ રદ, NDRF-SDRF ટીમો તૈનાત

Weather: વીજળીના કડાકા-ભડકા સાથે 13 રાજ્યોમાં કાલે ધોધમાર વરસાદની ચેતવણી

વિડિઓઝ

Pavagadh Temple Appeal : બે દિવસ પાવાગઢ આવવાનું ટાળજો, રેડ એલર્ટને પગલે ભક્તોને અપીલ
Gujarat Rain Forecast : આવતી કાલથી અમદાવાદમાં વરસાદનું રેડ એલર્ટ
Hun To Bolish : હું તો બોલીશ : પતિદેવનો ખુરશી પ્રેમ!
Ambalal Patel Prediction : અમદાવાદ ફરી ડૂબશે? અંબાલાલ ભૂક્કા કાઢી નાંખે એવી આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ત્રાટકવાનો છે વરસાદ?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં સક્રિય થઈ 3 સિસ્ટમ, કાલે આ જિલ્લાઓમાં રેડ એલર્ટ સાથે ખાબકશે ભારેથી અતિભારે વરસાદ
ગુજરાતમાં સક્રિય થઈ 3 સિસ્ટમ, કાલે આ જિલ્લાઓમાં રેડ એલર્ટ સાથે ખાબકશે ભારેથી અતિભારે વરસાદ
Parliament Monsoon Session: લોકસભા બાદ રાજ્યસભામાં પણ પાસ થયું  'એન્ટી પેપર લીક બિલ'
Parliament Monsoon Session: લોકસભા બાદ રાજ્યસભામાં પણ પાસ થયું  'એન્ટી પેપર લીક બિલ'
Gujarat: અતિભારે વરસાદની આગાહીને લઈ સરકાર એલર્ટ, અધિકારીઓની રજાઓ રદ, NDRF-SDRF ટીમો તૈનાત
Gujarat: અતિભારે વરસાદની આગાહીને લઈ સરકાર એલર્ટ, અધિકારીઓની રજાઓ રદ, NDRF-SDRF ટીમો તૈનાત
Weather: વીજળીના કડાકા-ભડકા સાથે 13 રાજ્યોમાં કાલે ધોધમાર વરસાદની ચેતવણી
Weather: વીજળીના કડાકા-ભડકા સાથે 13 રાજ્યોમાં કાલે ધોધમાર વરસાદની ચેતવણી
સંસદમાં એન્ટી પેપર લીક બિલ પાસ થયા બાદ પ્રધાનમંત્રી મોદીએ શેર કર્યો નવો VIDEO 

Gujarat Rain: ભારે વરસાદની આગાહીને પગલે પ્રશાસન એલર્ટ, 13 જિલ્લાની શાળા-કોલેજોમાં કાલે રજા જાહેર

રાજ્યસભામાં પાસ થયાના એક દિવસ બાદ લોકસભામાં પણ વંદે માતરમ્ બિલ પાસ

અંબાલાલ પટેલની મોટી આગાહી: 48 કલાક અતિભારે વરસાદની શક્યતા, સિસ્ટમ મજબૂત થશે તો 20 ઈંચ ખાબકશે

Embed widget