શોધખોળ કરો
યુવતી પાસે સેક્સની માગણી કરતા એક્સ-બોયફ્રેન્ડને પતિએ ભણાવ્યો એવો પાઠ જે જાણીને ચોંકી જશે
1/7

પોલીસ અધિકારીએ જણાવ્યું કે, ઘટનાના દિવસે સમીરે રમેશને દારૂ પીવડાવ્યો અને તેનું અપહરણ કર્યું હતું. રેપ કર્યા પછી તેને રમેશને પૂછ્યુ કે, આજ કરવા માંગતો હતો સોનિયા સાથે.. 15 નવેમ્બરે રમેશે પોલીસમાં ફરિયાદ દાખલ કરી હતી. જેના પછી સમીરને પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.
2/7

બાદમાં સોનિયા અને રમેશ અલગ થઈ ગયા અને સમીર સાથે સોનિયાએ લગ્ન કર્યા હતા. લગ્ન પછી રમેશે સોનિયાને મેસેજ કરવાનું શરૂ કરી દીધું હતું, જેમાં તેને લખ્યું હતું કે, કેવી રીતે આપણે બન્નેએ યૌન સંબંધોમાં મઝા માણી હતી. સમીર તેનાથી નારાજ થઈ ગઈ અને આ કદમ ઉઠાવ્યું હતું.
Published at : 05 Dec 2016 01:19 PM (IST)
Tags :
MumbaiView More




















