શોધખોળ કરો
મુંબઈની લોકલ ટ્રેનમાં મુસાફરી કરતી યુવતીઓ સાવધાન, પ્રાઈવેટ પાર્ટ પર બદમાશો નાખે છે કેમિકલ પછી.....
1/3

આ ખતરનાક ટેકનિકમાં તેઓ અચાનક ભીડમાં મહિલા મુસાફરોના પ્રાઈવેટ પાર્ટ પર કેમિકલ ફેંકે છે અને રફુચક્કર થઈ જાય છે. જેનાથી મહિલાઓની ત્વચામાં બળતરા થવા લાગે છે અને કપડાં પણ બળી જાય છે. જેનો તાજો ભોગ બની મુંબઈની એક યુવતી. આ યુવતી જોકે નસીબની બળવાન હતી કે તેને કોઈ પણ ઈજા કે ઘા થયો નથી.
2/3

મુંબઈ: મુંબઈમાં લોકલ ટ્રેનથી મુસાફરી કરનારા મુસાફરો પર કેમિકલ એટેકનું જોખમ વધી રહ્યું છે. અત્યાર સુધી મુસાફરોના પર્સ અને દાગીના તથા મોબાઈલ તફડાવનારા ચોરો અને બદમાશોએ હવે આ નવી જોખમી ટેકનિક અજમાવી રહ્યા છે. આ બદમાશો હવે મોટાભાગે મહિલાઓને પોતાનો શિકાર બનાવી રહ્યાં છે.
Published at : 20 Jan 2019 10:25 AM (IST)
Tags :
Mumbai Local TrainView More





















