શોધખોળ કરો

ક્રિકેટના મેદાનમાં ભલભલા બોલરોના છોતરા કાઢી નાંખનાર આ ભારતીય ક્રિકેટર ટૂ વ્હીલર વાહનચાલકોને જોઈ કેમ ડરી જાય છે, જાણો કારણ

1/6
તેણે કહ્યું, ગુણવત્તાનું સ્તર જાળવી રાખવામાં આવે તે હેલમેટ માટે જરૂરી છે. માર્ગ સુરક્ષાને ધ્યાનમાં રાખી હેલમેટનો ઉપયોગ કરવા માટે સચિન સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતો રહે છે.

2/6
માસ્ટર બ્લાસ્ટરે લખ્યું છે કે, હલકી ગુણવત્તાના હેલમેટ બનાવતાં અને નકલી આઈએસઆઈ માર્કા સાથે તેને વેચતા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી હું તમારા મંત્રાલયને અપીલ કરું છું. જ્યારે અમે રમતા હોઈએ ત્યારે ઉચ્ચ ગુણવત્તાના સુરક્ષા ઉપકરણો કેટલા જરૂરી હોય છે તે હું એક ક્રિકેટર હોવાના કારણે સારી રીતે સમજું છું.

3/6
સચિનનું કહેવું છે કે સરકાર નકલી આઈએસઆઇ હેલમેટ બનાવનારાને દંડ પણ કરી રહી છે પરંતુ કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી.

4/6
ટૂ વ્હીલર વાહન ચાલકો સસ્તાના ચક્કરમાં હલકી ગુણવત્તાવાળા હેલમેટ ન ખરીદે તે માટે તેણે ઉચ્ચ ગુણવત્તાના હેલમેટના ભાવ ઓછા કરવાની પણ અપીલ કરી હતી.

5/6
નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમનો પૂર્વ કેપ્ટન અને રાજ્યસભા સાંસદ સચિન તેંડુલકર ટૂ વ્હીલર વાહનો ચલાવતી વખતે સુરક્ષા દાખવવા માટે ઉપયોગમાં લેવાતા હલકી ગુણવત્તાવાલા હેલમેટ બનાવતાં લોકો સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે. પરિવહન મંત્રી નીતિન ગડકરીને લખેલા પત્રમાં સચિને લખ્યું છે કે, ટૂ વ્હીલર વાહનોની વધતી દુર્ઘટનાને લઇ સુરક્ષાના સાધન ઉચ્ચ સ્તરના હોય તે જરૂરી છે.

6/6
સચિને ગડકરીને લખેલા પત્રમાં જણાવ્યું છે કે, દેશના 70 ટકા વાહન ચાલકો નકલી હેલમેટનો ઉપયોગ કરી રહ્યા છે. જે ઘણી ખતરનાક સ્થિતિ છે. વર્ષ 2016માં દેશમાં 30 ટકા દુર્ઘટના વાહનચાલકો સાથે થઈ છે. આ સ્થિતિમાં નકલી હેલમેટ ટૂ વ્હીલર વાહનચાલકો માટે ખતરનાક છે. જે ચાલકોને માથામાં થનારી ઇજાથી બચાવી શકતી નથી.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ

નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું

100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?

Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 

વિડિઓઝ

Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત
No Number Plate , No Petrol : રાજકોટ પોલીસનો મોટો નિર્ણય; નંબર પ્લેટ નહીં, તો ઈંધણ નહીં
Bhavnagar News : ભાવનગરમાં જુગાર પર રેડ દરમિયાન ભાગવા જતાં કૂવામાં ખાબકતા 3 યુવકોના મોત
Rajkot Police : રાજકોટમાં દુકાનદારે ચોકલેટની લાલચ આપી બાળકી સાથે કર્યું અધમ કૃત્ય

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?

8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 

બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર

Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 

Embed widget