શોધખોળ કરો

‘હું હોટલમાં પહોંચી, અકબરે દરવાજો ખોલ્યો ને એ અંડરવિયર પહેરીને ઉભા હતા.....’

1/4
બીજા દિવસે ઓફિસમાં તમે મને કોન્ફરન્સ રૂમમાં બોલાવી અને ફરીથી કેસ કરી. લેખમાં તુશિતા પટેલે એમજે અકબર પર યૌન શોષણને લગાવનારી મહિલાઓનું સમર્થન કર્યું. તુશિતાએ એમ પણ લખ્યું કે, અમે તમને અદાલતમાં મળીશું....તમે પણ જોશો કે અમે કોણ છીએ. જ્યારે તમે કોર્ટમાં કઠેરામાં ઉભા રહીને અમને જોશો તો ઓળખી લેશો.

2/4
નવી દિલ્હીઃ કેન્દ્રીય મંત્રી એમજે અકબર દ્વારા પત્રકાર પ્રિયા સામે માનહાનિનો કેસ દાખલ કરવામાં આવ્યાના 24 કલાકની અંદર જ અન્ય મહિલા પત્રકારે તેની સામે છેડતીનો આરોપ લગાવ્યો છે. વેબ પોર્ટલ સ્ક્રોલ પર લખેલા એક લેખમાં પત્રકાર તુશિતા પટેલે તેની સાથે થયેલી 3 અલગ-અલગ ઘટનાનો ઉલ્લેખ કર્યો છે. તુશિતા પટેલે જણાવ્યું કે એક વખત અકબર અંડરવિયરમાં તેની સામે આવ્યા હતા, જ્યારે અન્ય બે મામલામાં તેમણે જબરદસ્તીથી કિસ કરી હતી.

3/4
1993ની અન્ય એક ઘટનાનો ઉલ્લેખ કરતાં તુશિતાએ કહ્યું કે, હૈદરાબાદના ડેક્કન ક્રોનિકલમાં સીનિયર સબ એડિટરના પદ પર હતી અને એમજે એકબર ત્યાં એડિટર ઈન ચીફ હતા. તેમણે મને એક હોટલમાં બોલાવી અને મારા પેજને લઈ ડિસ્કસ કરવા લાગ્યા. આ દરમિયાન તેઓ અચાનક ઉભા થાયા અને મને જબરદસ્તીથી કિસ કરી.

4/4
તુશિતા પટેલના જણાવ્યા મુજબ, પ્રથમ ઘટના 1992માં બની હતી. ત્યારે હું કોલકાતાના ધ ટેલિગ્રાફમાં ટ્રેઈની હતી. એમજે અકબર ટેલિગ્રાફમાં એડિટર રહી ચુક્યા હતા અને 1989માં રાજનીતિમાં જોડાયા બાદ અખબારમાંથી રાજીનામું આપી દીધું હતું. પ્રથમ વખત હું તેમને મારા મિત્રો સાથે મળી હતી જે બાદ તેણણે મને કામના સંદર્ભે એક હોટલમાં બોલાવી હતી. મેં હોટલ પર પહોંચીને જ્યારે તેમના રૂમનો ડોરબેલ વગાડ્યો અને જ્યારે તેમણે દરવાજો ખોલ્યો ત્યારે તેઓ માત્ર અંડરવિયરમાં જ હતા. જે બાદ હું દરવાજા પર જ ડરેલી ઉભી રહી, જ્યારે તેઓ એક વીઆઈપીની જેમ મને ડરેલી જોઈને ખુશ થતાં હતા.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ

નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું

100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?

Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 

વિડિઓઝ

Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત
No Number Plate , No Petrol : રાજકોટ પોલીસનો મોટો નિર્ણય; નંબર પ્લેટ નહીં, તો ઈંધણ નહીં
Bhavnagar News : ભાવનગરમાં જુગાર પર રેડ દરમિયાન ભાગવા જતાં કૂવામાં ખાબકતા 3 યુવકોના મોત
Rajkot Police : રાજકોટમાં દુકાનદારે ચોકલેટની લાલચ આપી બાળકી સાથે કર્યું અધમ કૃત્ય

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?

8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 

બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર

Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 

Embed widget