શોધખોળ કરો
મિઝોરમ વિધાનસભા ચૂંટણીઃ શાંતિપૂર્ણ માહોલમાં 71 ટકા મતદાન
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/11/28015228/mizoram3.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/3
![1987માં પૂર્ણ રાજ્યનો દરજજો મળ્યા બાદ કોઈપણ પાર્ટીની સરકાર બેથી વધુ વખત બની નથી. ભાજપના 39, કોંગ્રેસના 40, એમએનએફના 40, એનસીપીના 4 તથા અપક્ષના 64 ઉમેદવારો તેમનું નસીબ અજમાવશે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/11/28072155/mizoram2.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1987માં પૂર્ણ રાજ્યનો દરજજો મળ્યા બાદ કોઈપણ પાર્ટીની સરકાર બેથી વધુ વખત બની નથી. ભાજપના 39, કોંગ્રેસના 40, એમએનએફના 40, એનસીપીના 4 તથા અપક્ષના 64 ઉમેદવારો તેમનું નસીબ અજમાવશે.
2/3
![મિઝોરમ વિધાનસભા ચૂંટણી ભાજપ માટે ખૂબ મહત્વપૂર્ણ છે. અહીં જો ભાજપ કોંગ્રેસને હરાવી દેશે તો પૂર્વોત્તરમાં કોંગ્રેસ સાફ થઈ થશે. 2013ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે 34 સીટ મેળવી હતી. આ વખતે અહીં પીએમ નરેન્દ્ર મોદી, બીજેપી અધ્યક્ષ અમિત શાહ અને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ચૂંટણી રેલી કરી હતી.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/11/28072150/mizoram1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મિઝોરમ વિધાનસભા ચૂંટણી ભાજપ માટે ખૂબ મહત્વપૂર્ણ છે. અહીં જો ભાજપ કોંગ્રેસને હરાવી દેશે તો પૂર્વોત્તરમાં કોંગ્રેસ સાફ થઈ થશે. 2013ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે 34 સીટ મેળવી હતી. આ વખતે અહીં પીએમ નરેન્દ્ર મોદી, બીજેપી અધ્યક્ષ અમિત શાહ અને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ચૂંટણી રેલી કરી હતી.
3/3
![નવી દિલ્હીઃ મિઝોરમ વિધાનસભાની 40 સીટો માટે આજે મતદાન યોજાયું હતું. સવારે 7 વાગ્યાથી શરૂ થયેલું મતદાન સાંજે 4 વાગ્યા સુધી ચાલ્યું હતું. 71 ટકા સાથે મતદાન પૂર્ણ થયું છે. સવારે મતદાન શરૂ થતાં જ મતદાન મથકો પર લોકોએ લાંબી લાઈનો લગાવી દીધી હતી. 40 સીટ માટે કુલ 209 ઉમેદવોરો અહીં મેદાનમાં છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/11/28072145/MIZORAM.jpg?impolicy=abp_cdn&imwidth=720)
નવી દિલ્હીઃ મિઝોરમ વિધાનસભાની 40 સીટો માટે આજે મતદાન યોજાયું હતું. સવારે 7 વાગ્યાથી શરૂ થયેલું મતદાન સાંજે 4 વાગ્યા સુધી ચાલ્યું હતું. 71 ટકા સાથે મતદાન પૂર્ણ થયું છે. સવારે મતદાન શરૂ થતાં જ મતદાન મથકો પર લોકોએ લાંબી લાઈનો લગાવી દીધી હતી. 40 સીટ માટે કુલ 209 ઉમેદવોરો અહીં મેદાનમાં છે.
Published at : 28 Nov 2018 07:22 AM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
રાજકોટ
બિઝનેસ
દુનિયા
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)