શોધખોળ કરો

Timeની સૌથી પ્રભાવશાળી લોકોની યાદીમાં ભારતના માત્ર બે નામ, PM મોદી અને Paytm સ્થાપક છે સામેલ

1/5
પ્રોફાઈલમાં લખ્યું છે કે, પેટીએમમાં હવે ચીનના અલીબાબાના પ્રમુખ જેમ માએ પણ રોકાણ કર્યું છે. ટૂંકમાં જ પેટીએમ બેન્કિંગ સેક્ટરમાં પોતાની શરૂઆત કરવા જઈ રહી છે. તેની સામે અનેક નવા પડકારો હશે પરંતુ આગળ પણ વિજય જીત મેળવશે.

2/5
 ઇન્ફોસિસના સહ સંસ્થાપક નંદન નીલેકણીએ 43 વર્ષીય વિજય શેખર શર્મા માટે લખ્યું છે કે, જ્યારે સરકારે નવેમ્બરમાં 86 ટકા મોટી નોટો બંધ કરવાનો નિર્મય કર્યો, ત્યારે શર્માએ આ તકનો ભરપુર લાભ લીધો. જ્યારે લાખો લોકો જૂની નોટો બદલવા માટે બેંકની બહાર લાઈનમાં ઉભા હતા ત્યારે શર્માએ ભારતીયોને પેટીએમ ડિજિટલ વોલેટનો ઉપયોગ કરવા માટે આમંત્રિત કર્યા. 2016ના અંત સુધી પેટીએમના યૂઝર્સની સંખ્યા 17.7 કરોડ થઈ ગઈ જે વર્ષની શરૂઆતમાં 12.2 કરોડ હતી.

3/5
આ યાદીમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પ, રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને બ્રિટિશ પ્રધાનમંત્રી થેરેસા મેને પણ સામેલ કરવામાં આવ્યા છે. મોદીની પ્રોફાઈલ લખનાર પંકજ મિશ્રાએ કહ્યું કે, મે 2014માં મોદી વિશ્વના સૌથી મોટા લોકતંત્રના પ્રધાનમંત્રી બન્યા. મુસ્લિમ વિરોધી રમખાણોમાં આરોપી બનાવવાને કારણે અમેરિકાએ તેના પર પ્રતિબંધ લગાવ્યો, હિન્દુ રાષ્ટ્રવાદી આ નેતાએ પારંપરિક મીડિયાને છોડીને લોકો સાથે સીધો જ સંવાદ થાય તે માટે ટ્વીટરની મદદ લીધી.

4/5
ટાઈમ મેગેઝીન દ્વારા 2017 માટે જારી કરવામાં આવેલી યાદીમાં લીડર્સની શ્રેણીમાં નરેન્દ્ર મોદીને થેરેસા મે બાદ બીજા સ્થાન પર રાખવામાં આવ્યા છે. જ્યારે વિજય શેખર શર્માને ટાઈટન શ્રેણીમાં 13માં સ્થાન પર રાખવામાં આવ્યા છે.

5/5
ન્યૂયોર્કઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને પેટીએમ સ્થાપક વિજય શેર શર્મા માત્ર બે એવા ભારતીય છે જેમને ટાઈમ મેગેઝીન દ્વારા ચાલુ વર્ષે તૈયાર કરવામાં આવેલ વિશ્વના 100 સૌથી પ્રભાવશાલી લોકોની યાદીમાં સ્થાન મળ્યું છે. ટાઈમ મેગેઝીને આ યાદી ગુરુવારે બહાર પાડી છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રાજકોટમાં ખખ્ખર પરિવારનો સામૂહિક આપઘાત: PWDના નિવૃત કર્મચારી સહિત 3ના મોત

શું ખેડૂતોની લોન માફ થશે? સંસદમાં વિપક્ષના સવાલ પર સરકારે આપી દીધો સ્પષ્ટ જવાબ

5 વર્ષમાં 17,000 સરકારી શાળાઓ કેમ ઘટી? સંસદમાં સરકારે આપ્યો આ ચોંકાવનારો જવાબ!

હવામાન વિભાગનું એલર્ટ: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ખતરનાક વરસાદની આગાહી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પેપરલીક સામે કાનૂન મજબૂત
Hun To Bolish : હું તો બોલીશ : ન આપશો આફતને આમંત્રણ
ABVP Allegations: ગુજરાત યુનિવર્સિટીમાં કરવામાં આવેલી ભરતી પર ABVPએ લગાવ્યા ગંભીર આરોપ
Flight emergency landing in Rajkot: દુબઇથી મુંબઇ જતી ફ્લાઈટનું રાજકોટ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ
Dholera Rescue Operation: અમદાવાદના ધોલેરાના પીપળીગામમાં રેસ્ક્યૂ ઓપરેશન

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકોટમાં ખખ્ખર પરિવારનો સામૂહિક આપઘાત: PWDના નિવૃત કર્મચારી સહિત 3ના મોત
રાજકોટમાં ખખ્ખર પરિવારનો સામૂહિક આપઘાત: PWDના નિવૃત કર્મચારી સહિત 3ના મોત
શું ખેડૂતોની લોન માફ થશે? સંસદમાં વિપક્ષના સવાલ પર સરકારે આપી દીધો સ્પષ્ટ જવાબ
શું ખેડૂતોની લોન માફ થશે? સંસદમાં વિપક્ષના સવાલ પર સરકારે આપી દીધો સ્પષ્ટ જવાબ
5 વર્ષમાં 17,000 સરકારી શાળાઓ કેમ ઘટી? સંસદમાં સરકારે આપ્યો આ ચોંકાવનારો જવાબ!
5 વર્ષમાં 17,000 સરકારી શાળાઓ કેમ ઘટી? સંસદમાં સરકારે આપ્યો આ ચોંકાવનારો જવાબ!
હવામાન વિભાગનું એલર્ટ: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ખતરનાક વરસાદની આગાહી
હવામાન વિભાગનું એલર્ટ: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ખતરનાક વરસાદની આગાહી
ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીમાં પેપર લીક! WhatsApp પર 12 માંથી 11 પ્રશ્નો વાયરલ

Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં તૂટી પડશે અતિભારે વરસાદ

અંબાલાલ પટેલની ડરામણી આગાહી: 5 ઓગસ્ટથી આ વિસ્તારમાં ભુક્કા કાઢશે વરસાદ, પૂરની ભીતિ

ગુજરાતમાં ઉદ્યોગોને બૂસ્ટર ડોઝ! ₹2,999 કરોડના પ્રોજેક્ટ્સ મંજૂર, હજારોને મળશે રોજગારી

Embed widget