શોધખોળ કરો
ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, દેશમાં 17 દિવસ પહેલા થયું ચોમાસાનું આગમન
1/3

હિમાચલમાં પણ ચોમાસું સક્રિય થયું છે. મેદાની વિસ્તારોમાં ભારે વરસાદ થઇ રહેલ છે. હિમાચલમાં મઢી પાસે પહાડો ધસી આવતાં મનાલી-લેહ માર્ગ બંધ કરી દેવામાં આવેલ છે. કાંગડા, કુલ્લૂ, મંડી અને ચંબામાં ભારે વરસાદ અને ભૂસ્ખલન થવાંથી ભારે નુકસાન થયેલ છે.
2/3

હવામાન વિભાગે 19 રાજ્યોમાં ભારે વરસાદને લઇને એલર્ટ જાહેર કર્યું છે. જેમાં ઉત્તરાખંડ, હરિયાણા, પંજાબ, દિલ્હી, હિમાચલ, જમ્મુ-કશ્મીર, પશ્ચિમી મધ્ય પ્રદેશ, ઉત્તરી ગુજરાત, તટીય અને દક્ષિણી કર્ણાટક, મહારાષ્ટ્રનું કોંકણ, ગોવા, કેરલ, પૂર્વી અને પશ્ચિમી રાજસ્થાન, અરૂણાચલ પ્રદેશ, અસમ, મેઘાલય, બંગાળ, સિક્કિમ અને તેલંગાણા શામેલ છે.
Published at : 30 Jun 2018 08:07 AM (IST)
View More
ટોપ સ્ટોરી
બિઝનેસ
ધર્મ-જ્યોતિષ
દેશ
ક્રાઇમ





















