શોધખોળ કરો
MP: ભોપાલની ગોવિંદપુરા સીટ બની BJP માટે માથાનો દુઃખાવો, ચૂંટણી લડવા અડગ છે પૂર્વ CM
1/3

મધ્યપ્રદેશમાં ભોપાલની ગોવિંદપુરા સીટ બીજેપી માટે સૌથી સુરક્ષિત સીટ માનવામાં આવે છે. બાબુલાલ ગૌર ગોવિંદપુરાથી સતત 10 વખત ચૂંટણી જીતી ચુક્યા છે. આ વખતે તેઓ 11મ વખત ગોવિંદપુરાથી ચૂંટણી જંગ જીતવા તત્પર છે પરંતુ ટિકિટને લઈ ચિત્ર સ્પષ્ટ થઈ શક્યું નથી.
2/3

બાબુલાલ ગૌર તેમને 11મી વખત મોકો મળે તેમ ઈચ્છે છે અથવા તેમની પુત્રવધુ કૃષ્ણા ગૌરને ટિકિટ આપવામાં આવે તેવી માંગ છે. બંનેએ તેમની આશા છોડી નથી. જો તેમને ટિકિટ ન ફાળવવામાં આવે તો અપક્ષ ચૂંટણી લડવાનો ઈશારો કરી ચુક્યા છે.
Published at : 05 Nov 2018 09:04 PM (IST)
View More
ટોપ સ્ટોરી
ગુજરાત
સ્પોર્ટ્સ
ક્રિકેટ
ધર્મ-જ્યોતિષ




















