મળતી માહિતી પ્રમાણે, સ્નૈપડિલ પર સોફ્ટ ટોયના સ્વરૂપમાં રમકડું મૂકવામાં આવ્યું હતું. પ્રોડક્ટ ડિસ્ક્રિપ્શનમાં તેને "Tickles Narendra Modi Soft Toy" એવું નામ લખવામાં આવ્યું છે. નાના છોકરાઓ માટે આ રમકડું બજારમાં મૂકવામાં આવ્યું છે.
3/4
નવી દિલ્લી : દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પણ લોકોમાં પ્રિય છે. હવે બાળકો પણ નરેન્દ્ર મોદી સાથે 'મસ્તી' કરી શકશે. વાત જાણે એવી છે કે, બાળકો માટે પ્રોડક્ટ્સ બનાવતી એક કંપનીએ સ્નૈપડિલ પર 'નરેન્દ્રભાઈ મોદી સોફ્ટ ટોય' વેંચવા મૂક્યું છે. આ સોફ્ટ ટોયની ઊંચાઇ 40 સેન્ટિમીટર છે. આ સોફ્ટ ટોય એમેઝોન પર પણ વેચાણ માટે મુકાયું હતું. જોકે, અત્યારે ઉતારી દેવાયું છે.