શોધખોળ કરો

સેના પ્રમુખ સાથે જમ્મુ-કશ્મીર પહોંચ્યા રક્ષામંત્રી, સિયાચિનમાં જવાનો સાથે કરશે દશેરાની ઉજવણી

1/3
નવી દિલ્લી: રક્ષા મંત્રી નિર્માલ સીતારમણ જમ્મુ-કશ્મીરની બે દિવસના પ્રવાસ પર આજે પહોંચ્યા હતા. જ્યાં તેઓ પોતાના પ્રવાસ દરમિયાન સરહદ પરની સુરક્ષાની સમિક્ષા કરશે. સુત્રોએ જણાવ્યું કે તેઓ સેના પ્રમુખ બિપિન રાવત સાથે આવી પહોંચ્યા હતા. આ જમ્મુ-કશ્મીરની તેમની પ્રથમ યાત્રા છે.

2/3
તેના પહેલા રક્ષામંત્રી નિર્મલા સીતારમણ રક્ષા અધિગ્રહણ પરિષદ(ડીએસી)ની બેઠકની અઘ્યક્ષતા કરતા ભારતીય નૌસોનાના જહાજો માટે સ્વદેશી સુનાર ખરીદવા અને મિસાઈલ ખરીદવા માટે 200 કરોડ રૂપિયાની એક પરિયોજનાને મંજૂરી આપી દીધી છે. સીતારમણ રક્ષામંત્રી બન્યા બાદ પરિષદની આ પ્રથમ બેઠક છે. મંત્રીને દરેક પખવાડીએ ડીએસીની બેઠક આયોજીત કરવાનો નિર્ણય લીધો છે. ડીએસી રક્ષા અધિગ્રહણનો નિર્ણય લેનાર મંત્રાલયની સર્વોચ્ચ સંસ્થા છે.

3/3
સૂત્રો પ્રમાણે, સીતારમણ ઘાટીમાં નિયંત્રણ રેખા(એલઓસી) પર મુખ્ય ચોકીઓ, ભારત અને ચીન વચ્ચેની વાસ્તવિક નિયંત્રણ રેખા અને સિયાચિન ગ્લેશિયરની મુલાકાત પણ કરશે. રક્ષામંત્રી સીતારમણ સાથે આ યાત્રા દરમિયાન સેના પ્રમુખ જનરલ બિપિન રાવત પણ સાથે છે. તેઓ ઘાટીમાં સુરક્ષા સ્થિતિની માહિતી લેશે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

શેરબજારમાં મોટો ભૂકંપ: સેન્સેક્સ 1677 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોના ₹700000 કરોડ સ્વાહા

ભારતની સતત હાર પર ગૌતમ ગંભીરે આખરે મૌન તોડ્યું, ડ્રેસિંગ રૂમની સૌથી મોટી નબળાઈ છતી કરી

ગુજરાતમાં ભારે વરસાદ: CM ભૂપેન્દ્ર પટેલ એક્શનમાં, આવતીકાલે સુરત અને વલસાડની લેશે મુલાકાત

ઇંગ્લેન્ડ સામે 15 વર્ષીય વૈભવ સૂર્યવંશી સતત 2 મેચમાં ફ્લોપ: શું પ્લેઇંગ 11 માંથી થશે આઉટ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વરસાદને લઈ અંબાલાલ પટેલે શું કરી આગાહી?
Tapi River : તાપી નદીના કોઝવેની જળસપાટીમાં વધારો,જુઓ આકાશી નજારો
Surat Rain : ચારેકોર જળબંબાકારની વચ્ચે સુરતના નેતાઓ મોજમાં
Gujarat Rain Forecast : ગુજરાતમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 2 દિવસ ભારે વરસાદની આગાહી
Surat Rain Breaking News : સુરતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી, ક્યાં ક્યાં ભરાયા પાણી ?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શેરબજારમાં મોટો ભૂકંપ: સેન્સેક્સ 1677 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોના ₹700000 કરોડ સ્વાહા
શેરબજારમાં મોટો ભૂકંપ: સેન્સેક્સ 1677 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોના ₹700000 કરોડ સ્વાહા
ભારતની સતત હાર પર ગૌતમ ગંભીરે આખરે મૌન તોડ્યું, ડ્રેસિંગ રૂમની સૌથી મોટી નબળાઈ છતી કરી
ભારતની સતત હાર પર ગૌતમ ગંભીરે આખરે મૌન તોડ્યું, ડ્રેસિંગ રૂમની સૌથી મોટી નબળાઈ છતી કરી
ગુજરાતમાં ભારે વરસાદ: CM ભૂપેન્દ્ર પટેલ એક્શનમાં, આવતીકાલે સુરત અને વલસાડની લેશે મુલાકાત
ગુજરાતમાં ભારે વરસાદ: CM ભૂપેન્દ્ર પટેલ એક્શનમાં, આવતીકાલે સુરત અને વલસાડની લેશે મુલાકાત
ઇંગ્લેન્ડ સામે 15 વર્ષીય વૈભવ સૂર્યવંશી સતત 2 મેચમાં ફ્લોપ: શું પ્લેઇંગ 11 માંથી થશે આઉટ?
ઇંગ્લેન્ડ સામે 15 વર્ષીય વૈભવ સૂર્યવંશી સતત 2 મેચમાં ફ્લોપ: શું પ્લેઇંગ 11 માંથી થશે આઉટ?
FSSAI નો સપાટો: બાળકોની ફેવરિટ Lotte Choco Pie 100% શાકાહારી નથી, 3 કંપનીઓને ફટકારી નોટિસ

'ઈરાન સાથે કરાર સમાપ્ત',  ટ્રમ્પે શાંતિ કરાર તોડવાની કરી જાહેરાત, શું હવે આર-પારની લડાઈ થશે?

ટ્રમ્પની જાહેરાત બાદ શેરબજારમાં મોટો કડાકો, 1,600 પોઈન્ટ તૂટ્યો સેન્સેક્સ,  નિફ્ટી 493 પોઈન્ટ નીચે

Gujarat Rain: રાજ્યમાં 2 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે ધોધમાર વરસાદ 

Embed widget