શોધખોળ કરો

નોટબંધીના કારણે બેંક કર્મચારીને મળી જાનથી મારી નાંખવાની ધમકી, કર્મચારીઓ ભયમાં

1/3
નવી દિલ્લી: નોટબંધીથી બેંક કર્મચારીઓ મુશ્કેલીમાં છે. એક તરફ બેંક કર્મચારીઓ રજાઓ છોડીને કામ કરી રહ્યા છે જ્યારે બીજી બાજુ પોતાના પૈસા ન મળવાના કારણે લોકોની નારાજગી સહન કરવી પડી રહી છે. હાલ એવા પણ અહેવાલ મળી રહ્યા છે કે બેંક કર્મચારીઓને જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે. ઉત્તર પ્રદેશના બુલંદ શહેરમાં બેંક કર્મચારીઓ સાથે મારપીટ અને જાનથી મારી નાખવાની ધમકીનો મામલો સામે આવ્યો છે.

2/3
 જો કે, પંજાબ નેશનલ બેંકના પહાસૂ શાખાની બહાર ઘરણા કરી રહેલી મહિલાઓ ખૂબ નારાજ છે. મહિલાઓએ પુરુષોની સાથે મળીને બેંક વિરુદ્ધ હંગામો કર્યો છે. આરોપ લગાવવામાં આવ્યો છે કે બેંક કર્મચારી પોતાના જાણીતા અને સંગાઓને જ પૈસા આપી રહ્યા છે. પ્રદર્શનકારી બેંક કર્મચારીઓને જાહેરમાં ગોળી મારવા સુધીના સૂત્રોચ્ચાર કર્યો હતો. આટલું જ નહીં પંજાબ નેશનલ બેંક સનોટાના હેડ કેશિયર જ્યારે બેંકની અંદર ડ્યુટી કરવા જઈ રહ્યા હતા. ત્યારે લોકોએ તેમને પકડીને ઢોર માર મારીને ઘાયલ કરી દીધો હતો. બુલંદ શહેરના ગુલાવઠીની એચડીએફસી બેંક શાખામાં પહોંચેલી મહિલા ગુસ્સામાં બેકાબૂ થઈ હતી. અને ડ્યૂટી પર હાજર પોલીસવાળા સામે જ 10 હજાર ન મળતા બેંક કર્મચારીને મારવાની ધમકી આપી દીધી હતી.

3/3
એક મહિલાએ કહ્યું કે, ‘હું એ વાત કહી રહી છું કે અહીંથી હું પૈસા લઈને જઈશ કાં તો મેનેજરને મારી નાંખીશ, મારા ઘરમાં બિમાર વ્યક્તિ છે. સવારથી બાળકો ભૂખ્યા છે. અને હું અહીં સવારથી પડી છું.’ મહિલાના મતે તેની સાસુ બીમાર છે. 4 દિવસથી પૈસા માટે બેંકના ચક્કર કાપી રહું છું. આજે પણ બાળકોને ઘરમાં ભૂખ્યા રાખીને બેંકમાં પૈસા લેવા માટે આવી હતી. પરંતુ બપોર પછી ‘નો કેશ’નું બોર્ડ લગાવી દીધું હતું. જેથી સતત થઈ રહેલી આવી ઘટનાઓથી બેંક કર્મચારીઓ ભયમાં મૂક્યા છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ટાઈગર શ્રોફના હાથ અને છાતી પર ઈજા; હુમલા બાદ પ્રથમ તસવીર આવી સામે,પોલીસને મળી શૂટર્સની બાઈક

Rashifal: સર્વાર્થ સિદ્ધિ યોગથી ધન રાશિને મોટું ઇન્ક્રીમેન્ટ અને કન્યા રાશિને જૂના રોકાણથી નફો! વાંચો 12 રાશિઓનું રાશિફળ

બોલિવૂડમાં ફરી ખળભળાટ: મુંબઈના જુહુમાં ટાઈગર શ્રોફ પર ફાયરિંગ, ડ્રાઈવર સહિત 3 લોકો ઈજાગ્રસ્ત

મુંબઈમાં ટાઈગર શ્રોફ પર ફાયરિંગ: જવાબદારી લેતા લોરેન્સ બિશ્નોઈ ગેંગે કહ્યું- સલમાનનો સાથ આપશો તો...

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ભીડનું જીવલેણ જોખમ!
Hun To Bolish : હું તો બોલીશ : દારૂ બંધ ના થાય, કંટ્રોલ થાય!
Ahmedabad Crime: અમદાવાદના અમરાઈવાડી અંગત અદાવતમાં યુવકની હત્યા
Botad PSI's Controversial Statement: દારૂબંધીની અમલવારી મુદ્દે PSIના વિવાદિત નિવેદન બાદ કાર્યવાહી
Gujarat Rain Forecast: ગરબા ખેલૈયાઓને નિરાશ કરતા સમાચાર, વરસાદને લઈ હવામાન વિભાગની મોટી આગાહી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ટાઈગર શ્રોફના હાથ અને છાતી પર ઈજા; હુમલા બાદ પ્રથમ તસવીર આવી સામે,પોલીસને મળી શૂટર્સની બાઈક
ટાઈગર શ્રોફના હાથ અને છાતી પર ઈજા; હુમલા બાદ પ્રથમ તસવીર આવી સામે,પોલીસને મળી શૂટર્સની બાઈક
Rashifal: સર્વાર્થ સિદ્ધિ યોગથી ધન રાશિને મોટું ઇન્ક્રીમેન્ટ અને કન્યા રાશિને જૂના રોકાણથી નફો! વાંચો 12 રાશિઓનું રાશિફળ
Rashifal: સર્વાર્થ સિદ્ધિ યોગથી ધન રાશિને મોટું ઇન્ક્રીમેન્ટ અને કન્યા રાશિને જૂના રોકાણથી નફો! વાંચો 12 રાશિઓનું રાશિફળ
બોલિવૂડમાં ફરી ખળભળાટ: મુંબઈના જુહુમાં ટાઈગર શ્રોફ પર ફાયરિંગ, ડ્રાઈવર સહિત 3 લોકો ઈજાગ્રસ્ત
બોલિવૂડમાં ફરી ખળભળાટ: મુંબઈના જુહુમાં ટાઈગર શ્રોફ પર ફાયરિંગ, ડ્રાઈવર સહિત 3 લોકો ઈજાગ્રસ્ત
મુંબઈમાં ટાઈગર શ્રોફ પર ફાયરિંગ: જવાબદારી લેતા લોરેન્સ બિશ્નોઈ ગેંગે કહ્યું- સલમાનનો સાથ આપશો તો...
મુંબઈમાં ટાઈગર શ્રોફ પર ફાયરિંગ: જવાબદારી લેતા લોરેન્સ બિશ્નોઈ ગેંગે કહ્યું- સલમાનનો સાથ આપશો તો...
ભાવનગરના યુવાનનો ખીણમાં ઝંપલાવી આપઘાત, પત્ની અને સાસરીયાઓ પર લગાવ્યા ગંભીર આક્ષેપ

નવરાત્રી પર વરસાદનું સંકટ: અમદાવાદ, રાજકોટ સહિત 14 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ, રંગમાં પડશે ભંગ?

મોંઘવારી સામે ફ્રાન્સ ભડકે બળ્યું: 143 વર્ષ જૂની ધરોહર રાખમાં ફેરવાઈ, 8,00,000 થી વધુ લોકો રસ્તા પર

આવતીકાલનું હવામાન: 9 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, ગુજરાતમાં પણ હવામાન વિભાગની છે આગાહી

Embed widget