શોધખોળ કરો

આજે ફરી વધ્યા પેટ્રોલ-ડિઝલના ભાવ, પેટ્રૉલ 84 રૂપિયા તો ડિઝલ 80 રૂપિયાને પાર

1/4
2/4
આર્થિક રાજધાની મુંબઇની વાત કરીએ તો અહીં પેટ્રૉલ 14 અને ડિઝલ 21 પૈસા પ્રતિ લીટર મોંઘુ થયુ છે. મુંબઇમાં આજે એક લીટર પેટ્રૉલની કિંમત 91.34 રૂપિયા પ્રતિ લીટર અને વળી ડિઝલ 80.10 રૂપિયા પ્રતિ લીટર પર પહોંચી ગયુ છે. ગઇ કાલે મુંબઇમાં પેટ્રૉલ 91.20 રૂપિયા પ્રતિ લીટર અને ડિઝલ 79.89 રૂપિયા પ્રતિ લીટર હતું.

3/4
 આ વધારા બાદ રાજધાન દિલ્હીમાં પેટ્રૉલની કિંમત 84 રૂપિયા પ્રતિ લીટર અને ડિઝલની કિંમત 75.45 રૂપિયા પ્રતિ લીટરને પાર થઇ ગઇ છે. ગઇકાલે દિલ્હીમાં પેટ્રૉલ 83.85 રૂપિયા પ્રતિ લીટર અને ડિઝલ 75.25 પૈસા પ્રતિ લીટરના ભાવે વેચાઇ રહ્યું હતું.

4/4
નવી દિલ્હીઃ પેટ્રૉલ અને ડિઝલની કિંમતો દેશમાં સતત વધી રહી છે. મોદી સરકાર ભાવ ઘટાડવા મામલે નિષ્ફળ જઇ રહી છે. આજે ફરી એકવાર બન્ને ઇંધણની કિંમતોમાં વધારો થયો છે. ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનની વેબસાઇટ અનુસાર રાજધાની દિલ્હીમાં પેટ્રૉલ 15 પૈસા અને ડિઝલ 20 પૈસા પ્રતિ લીટર મોંઘુ થયુ છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કાલે ગુજરાતના 36 જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, 14 જિલ્લામાં 8 ઈંચથી વધુ વરસાદની આશંકા

IND vs ENG: જેકબ બેથેલના તોફાનમાં તણાયું ભારત, બીજી T20માં ઈંગ્લેન્ડનો 4 વિકેટે શાનદાર વિજય

પેટ્રોલ બાદ હવે ડીઝલનો વારો: વાહનોમાં 15% સુધી 'આઇસોબ્યુટેનોલ' ઉમેરવાની સરકારની તૈયારી, જાણો શું છે આ પદાર્થ

અંબાલાલ પટેલની મોટી આગાહી: આ વિસ્તારમાં હજુ 2 દિવસ તૂટી પડશે ભારે વરસાદ, ખેડૂતોને આપી ખાસ સલાહ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતો સાથે ગદ્દારી?
Hun To Bolish: હું તો બોલીશ : દર્દીની દવા, ડૉક્ટરોને જલસા ?
Ambalal Patel Prediction: આગામી બે દિવસ સૌરાષ્ટ્ર માટે ભારે..: વરસાદને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી
Junagadh Heavy Rain: જૂનાગઢમાં કુદરતનું રૌદ્ર સ્વરૂપ, અનેક ગામ બન્યા સંપર્ક વિહોણા
PM Modi Speech : અમદાવાદના સાણંદમાં PM મોદીનું સંબોધન

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કાલે ગુજરાતના 36 જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, 14 જિલ્લામાં 8 ઈંચથી વધુ વરસાદની આશંકા
કાલે ગુજરાતના 36 જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, 14 જિલ્લામાં 8 ઈંચથી વધુ વરસાદની આશંકા
IND vs ENG: જેકબ બેથેલના તોફાનમાં તણાયું ભારત, બીજી T20માં ઈંગ્લેન્ડનો 4 વિકેટે શાનદાર વિજય
IND vs ENG: જેકબ બેથેલના તોફાનમાં તણાયું ભારત, બીજી T20માં ઈંગ્લેન્ડનો 4 વિકેટે શાનદાર વિજય
પેટ્રોલ બાદ હવે ડીઝલનો વારો: વાહનોમાં 15% સુધી 'આઇસોબ્યુટેનોલ' ઉમેરવાની સરકારની તૈયારી, જાણો શું છે આ પદાર્થ
પેટ્રોલ બાદ હવે ડીઝલનો વારો: વાહનોમાં 15% સુધી 'આઇસોબ્યુટેનોલ' ઉમેરવાની સરકારની તૈયારી, જાણો શું છે આ પદાર્થ
અંબાલાલ પટેલની મોટી આગાહી: આ વિસ્તારમાં હજુ 2 દિવસ તૂટી પડશે ભારે વરસાદ, ખેડૂતોને આપી ખાસ સલાહ
અંબાલાલ પટેલની મોટી આગાહી: આ વિસ્તારમાં હજુ 2 દિવસ તૂટી પડશે ભારે વરસાદ, ખેડૂતોને આપી ખાસ સલાહ
ઓસ્ટ્રેલિયા પ્રવાસ પહેલા PM મોદીને મળી જાનથી મારી નાખવાની ધમકી, મેલબોર્ન પોલીસ એલર્ટ

ગુજરાત વરસાદ અપડેટ: આગામી 3 કલાકમાં 14 જિલ્લામાં તૂટી પડશે મુશળધાર વરસાદ, રેડ એલર્ટ જાહેર

પહેલી જ મેચમાં વૈભવ સૂર્યવંશી ફ્લોપ, છતાં 3 મોટા રેકોર્ડ તોડીને રચ્યો ઇતિહાસ

BYD ની નવી ઇલેક્ટ્રિક કાર લોન્ચ: સિંગલ ચાર્જમાં 900 km રેન્જ, રોલ્સ રોયસ જેવી લક્ઝરી

Embed widget