શોધખોળ કરો

PM મોદી 4 દેશના પ્રવાસે જવા રવાના, આર્થિક સંબંધો વધુ મજબૂત કરવા પર વિશેષ ભાર

1/6
નવી દિલ્હીઃ વડાપ્રધાન મોદી સોમવારે યૂરોપના ચાર દેશોના પ્રવાસે જવા રવાના થયા છે. તેમનો પહેલો પડાવ જર્મનીમાં છે. મોદી જુલાઈમાં પણ G-20 સમિટમાં ભાગ લેવા માટે હેમ્બર્ગ જવાના છે. દ્વિપક્ષીય સંબંધોની ઔપચારિક વાતચીત પહેલા વડાપ્રધાન જર્મનીના ચાન્સલર એન્જેલ મર્કેલની સાથે ડિનર કાર્યક્રમ પણ છે. બંને દેશોની વચ્ચે ઘનિષ્ઠતા અને દ્વિપક્ષીય સંબંધોની મહત્વતા દર્શાવવાની દ્રષ્ટિએ આ મુલાકાત ઘણી મહત્વપૂર્ણ છે. જર્મનીમાં આ વર્ષે નવેમ્બરમાં ચૂંટણી છે અને તે પહેલા મોદી અને મર્કેલની આ છેલ્લી મુલાકાત હશે. જર્મન રોકાણકારોને ભારતમાં રોકાણ કરવાને લઈ વિશ્વાસમાં લઈ સુરક્ષિતતાની ખાતરી આપવાનો મોદી સામે મોટો પડકાર પણ ઊભો છે.

2/6
 2 જૂનના રોજ મોદી યાત્રાનો અંતિમ પડાવ હશે. તેઓ ત્યારે ફ્રાન્સ રવાના થશે. અહીં પેરિસમાં ફ્રાન્સના નવા રાષ્ટ્રપતિ ઈમૈનુએલ મૈક્રોં સાથે ચર્ચા કરશે. આ દરમિયાન બંને દેશોના સ્ટ્રેટેજિક સંબંધો મજબૂત કરવાના પ્રયત્નો કરવામાં આવશે. બંને દેશો આતંકવાદથી પીડિત છે. તેથી વાતચીતમાં આ મુદ્દો મહત્વનો માનવામાં આવે છે.

3/6
 1થી 2 જૂન સુધી મોદી રશિયામાં રહેશે. અહીં તેઓ 1,000 ગ્લોબલ રોકાણકારોને મળશે. પ્રેસિડન્ટ પુતિન સાથે સેન્ટ પીટર્સબર્ગમાં 18મી ભારત-રશિયા વાર્ષિક મીટિંગનો ભાગ બનશે. અહિં મોદી ઈન્ટરનેશનલ ઈકોનોમિક ફોરમનો પણ ભાગ બનશે. તેમાં 1 હજાર ગ્લોબલ ઈન્લેસ્ટર્સ સામેલ થશે. તેમને 2 જૂનના રોજ ગેસ્ટ ઓફ ઓનર્સથી સન્માનિત કરવામાં આવશે.

4/6
30 મેની સાંજ સુધી મોદી સ્પેન પહોંચી જશે. અહીં પ્રેસિડન્ટ મારિયાનો રાજોય સાથે મુલાકાત કરશે. ઈન્ફ્રાસ્ટ્રક્ચરના નિર્માણ અને એનર્જી સેક્ટર વિશે પણ સ્પેનમાં પ્રેસિડન્ટ મારિયાનો રાજોય સાથે વાત થઈ શકે છે. સ્પેનમાં મોદી કિંમગ ફેલિફ સાથે પણ મુલાકાત કરશે. તે સિવાય દેશમાં વિદેશી રોકાણ લાવવા માટે બિઝનેસ લિડર્સ સાથે રાઉન્ડ ટેબલ ચર્ચા પણ કરશે.

5/6
મોદી સૈથી પહેલા જર્મની જશે. અહીં તેમની બીજી વખત મુલાકાત છે. તેઓ ગઈ વખતની જેમ આ વખતે પણ આઈસીજી સમિટમાં સામેલ થશે. તેઓ અહીં ચાંસેલર અંગેલા મર્કેલની મુલાકાત લેશે. બીજા દિવસે મોદી અને મર્કેલ ચોથી ઈન્ડિયા-જર્મની ઈન્ટર ગવર્નમેંટલ કોન્સુલેશન (આઈસીજી)માં ભાગ લેશે. બંને નેતા એક બિઝનેસ ઈવેન્ટને પણ એડ્રેસ કરશે. તેમાં બંને દેશોના ટોપ સીઈઓ સામેલ થશે. ગયા આસીજીની જેમ આ વખતે પણ મહત્વની સમજૂતી કરવામાં આવશે.

6/6
 મોદી 29 અને 30 મીએ જર્મનીમાં રહેશે. અહીંથી સ્પેન જશે. 1 અને 2 જૂનના રોજ રશિયા જશે. 2જી તારીખે રાત્રે મોદી ફ્રાન્સ પહોંચશે. ફ્રાન્સના નવા રાષ્ટ્રપતિ મેક્રોના મોદી પહેલા મહેમાન છે. આ યાત્રા પછી મોદી કઝાખિસ્તાનમાં શંઘાઈ સહયોગ સંગઠનની મીટિંગમાં સામેલ થવા જશે. અહીં મોદી ચીનના પ્રેસિડન્ટ શી. જિનપિંગને પણ મળશે. મોદી 26થી 28 જૂન અમેરિકાની મુલાકાતે જશે. મોદી અને ટ્રમ્પની આ પહેલી મુલાકાત હશે. મોદી જુલાઈમાં ઈઝરાયલ જવાના છે. પ્રથમ વખત ભારતીય પીએમ ઈઝરાયલની મુલાકાત લેવાના છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ

Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 4 સિસ્ટમ સક્રીય, આજે 7 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ

Gujarat Rain: વરસાદનું જોર વધશે, અમદાવાદથી લઇ પંચમહાલ સુધી ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી

Dengue: ડેન્ગ્યુમાં પ્લેટલેટ્સ ક્યારે ઘટે અને શું હોય છે શરુઆતના લક્ષણો? જાણો

વિડિઓઝ

Chandipura Virus : ગુજરાતમાં ચાંદીપુરાનો કહેર, મહીસાગરમાં વધુ એકનું મોત
Ahmedabad Water Logging : અમદાવાદમાં 1 ઈંચ વરસાદમાં જળબંબાકાર
Gujarat Monsoon : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ? જુઓ અહેવાલ
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં કેવો પડશે વરસાદ? સમજો વિન્ડીની મદદથી
Ambalal Patel Prediction : અમદાવાદ-ગાંધીનગરમાં પડશે ભારે વરસાદ, અંબાલાલ પટેલની મોટી આગાહી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 4 સિસ્ટમ સક્રીય, આજે 7 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 4 સિસ્ટમ સક્રીય, આજે 7 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: વરસાદનું જોર વધશે, અમદાવાદથી લઇ પંચમહાલ સુધી ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી
Gujarat Rain: વરસાદનું જોર વધશે, અમદાવાદથી લઇ પંચમહાલ સુધી ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી
Dengue: ડેન્ગ્યુમાં પ્લેટલેટ્સ ક્યારે ઘટે અને શું હોય છે શરુઆતના લક્ષણો? જાણો
Dengue: ડેન્ગ્યુમાં પ્લેટલેટ્સ ક્યારે ઘટે અને શું હોય છે શરુઆતના લક્ષણો? જાણો
Surya Grahan 2026: આવતીકાલે વર્ષનું સૌથી મોટું સૂર્યગ્રહણ, શું ભારતમાં માન્ય રહેશે સૂતક કાળ? જાણો

Post Office ની પૈસા ડબલ સ્કીમ, ₹10 લાખનું કરો રોકાણ... 20 લાખ મળશે, જાણો

Rain Forecast: ગુજરાતમાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી, 4 સિસ્ટમ સક્રિય થતા રાજ્યભરમાં મેઘમહેર

ચોમાસામાં પેટના રોગોથી બચવા શું કરવું જોઈએ? જાણો એકદમ સરળ ઉપાય

Embed widget