શોધખોળ કરો

Twitter પર આ યુવતીને ફોલો કરે છે વડાપ્રધાન મોદી, જાણો શું છે કારણ

1/7
2/7
3/7
આ પુસ્તકને ફૈઝાબાદના ડીએમ વિવેક કુમારે 2016માં લોન્ચ કરી હતી. અવંતિકાની મા એક સરકારી સ્કૂલમાં ટીચર અને પિતા મલેરિયા ડિપાર્ટમેન્ટમાં ડોક્ટર છે. અવંતિકા કહે છે કે હું અત્યારે જૂનિયર રિસર્ચ ફેલોશિપની તૈયારી કરુ છું. મારુ સપનું ટીચર બનીને સમાજને એજ્યુકેટ કરવાનું છે.

4/7
અવંતિકાએ હમનવા નોવેલ લખી છે. જેના પર અવંતિકાએ કહ્યું કે, પુસ્તક લખાઇ ગયા બાદ અનેક પલ્બિશર્સે મારી બુક પ્રકાશિત કરવાનો ઇનકાર કર્યો હતો. બાદમાં મેં માતાપિતાની મદદથી આ નવલકથા પ્રકાશિત કરી હતી.

5/7
તાજેતરમાં જ 15મેના રોજ મોદીએ ટ્વિટર પર પોતાનો એક વીડિયો મુક્યો હતો જેમાં લખ્યું હતું કે 2020માં નવા ભારતનું સપનું લઇને ચાલવું છે. તમામ હિન્દુસ્તાનીને જોડવા છે. જેના જવાબમાં અવંતિકાએ લખ્યું હતું કે, તમારુ હવે આ સપનું દરેક ભારતીયનું સપનું બની ગયુ છે. નવા ભારતના નિર્માણ માટે અમે એક નહીં હજારો પગલાં ચાલવા માટે તૈયાર છીએ.

6/7
મીડિયા સાથેની વાતચીતમાં અવંતિકાએ કહ્યું કે, હું નાની હતી ત્યારે પ્રથમવાર નરેન્દ્ર મોદીને ટીવી પર સાંભળ્યા હતા. હું તેમના ઘણી પ્રભાવિત થઇ હતી. 2011માં પીએમ સાથે જોડાવવા માટે એકાઉન્ટ બનાવ્યું હતું. 16 મે 2014ના રોજ જ્યારે મોદી લોકસભા ચૂંટણી જીતી ગયા ત્યારે ટ્વિટર પર જ તેમને અભિનંદન આપ્યા હતા.

7/7
લખનઉઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉત્તરપ્રદેશની ફૈઝાબાદની યુવતીના લખાણથી ખુશ થઇને ટ્વિટર પર ફોલો કરવા લાગ્યા છે. 26 વર્ષીય અવંતિકા હમનવા નામની એક નવલકથા લખી છે. તાજેતરમાં જ વડાપ્રધાન મોદીએ અવંતિકાની ટ્વિટનો જવાબ આપી કહ્યું હતું કે, 'વાંચીને ઘણુ સારુ લાગ્યું, હું તમારા ઉત્સાહની પ્રશંસા કરુ છું.'

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત

8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર

UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી

અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી
UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી
અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત
અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત
ઓડિશામાં ભારે વરસાદના કારણે હાહાકાર, 2.37 લાખ લોકોનું કરાયું રેસ્ક્યૂ, રેડ એલર્ટ જાહેર

Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ

હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!

કોણ છે 'વિમલ પાન મસાલા' કંપનીના માલિક, કેટલી છે કમાણી?

Embed widget