શોધખોળ કરો

2030માં ભારતનું સાયન્સ અને ટેકનોલોજીમાં ટૉપ 3 દેશોમાં સ્થાન હશે: PM મોદી

1/4
તિરૂપતિ: પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી આજે વિજ્ઞાન કોંગ્રેસનું ઉદ્દઘાટન કરવા મંગળવારે તિરૂપતિ પહોંચ્યા હતા. જ્યાં તેમને ઉદ્દઘાટન પછી સભાને સંબોધિત કરી હતી. મોદીએ કહ્યું કે ટેકનોલોજી અને મેનેફેકચરિંગમાં વિકાસ કરવાની જરૂર છે. આપણે સૌથી સારા વિજ્ઞાન અને પ્રૈદ્યોગિકી સંસ્થાનોને વૈશ્વિક સ્તરે મજબૂત કરવાની જરૂર છે.

2/4
 અગાઉ ભારતીય વિજ્ઞાન કોંગ્રેસ એસોસિએશનના અધ્યક્ષ પ્રો. નારાયણ રાવે કહ્યું કે ભારતીય વિજ્ઞાન કોંગ્રેસનો વિષય રાષ્ટ્રીય વિકાસ માટે વિજ્ઞાન અને પ્રૌદ્યોયોગિકી હશે. તેમને જણાવ્યું કે વિજ્ઞાન કોંગ્રેસનું મુખ્ય સ્થ વિશ્વવિદ્યાલયમાં શ્રીનિવાસ સભાગાર છે જ્યાં પ્રધાનમંત્રી નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતાઓ સહિત જાણીતા વૈજ્ઞાનિકોને સભામાં સંબોધિત કરશે. તેમને જણાવ્યું કે દેશભરમાં 14,000 વૈજ્ઞાનિકો અને વિદ્ધાનો સિવાય અમેરિકા, જાપાન, ઈઝરાયેલ, ફ્રાંસ અને બાંગ્લાદેશ જેવા વિભિન્ન દેશોના છ નોબેલ પુરસ્કાર વિજેતા પણ આ સભામાં હાજર રહ્યા હતા.

3/4
વિજ્ઞાન કોંગ્રેસનું ઉદ્દઘાટન પછી સભાને સંબોધિત કરતા મોદીએ કહ્યું, દેશને આગળ વધારવા માટે ડિફેન્સ ટેકનોલોજીથી લઈ ગ્રામીણ ભારતમાં વૈજ્ઞાનિક ગતિવિધિઓની જરૂર છે. ગામડામાં જૈવિક માધ્યમથી વીજળી ઉત્પાદન માટેના પ્લાન્ટ લગાવાશે. આપણે ખેડૂતો માટે વિજ્ઞાનની જરૂર છે. અટલ ઈનોવેશન મિશન પ્રોગ્રામના માધ્યથી વૈજ્ઞાનિક ગતિવિધિઓને વધારવામાં આવશે. અન્ય દેશો સાથે મળીને ટેક્નોલોજીને આગળ વધારવાનું કામ કરવામાં આવશે. વિજ્ઞાનના માધ્યમ દ્વારા લોકોની મહત્વાકાંક્ષા પૂરી કરી શકાય છે. આપણા ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સોશિયલ વેલફેર મિનિસ્ટ્રીએ સાયન્સનો ઉપયોગ કરવો જોઈએ. સ્કૂલો અને કોલેજોમાં સારી પ્રયોગશાળાની સુવિધા હોવી જોઈએ. તેનાથી સ્કૂલના બાળકો પણ વિજ્ઞાનમાં યોગદાન આપી શકશે. સસ્ટેનેબલ ડેવલપમેન્ટ માટે પ્લાસ્ટિક વેસ્ટ અને ઈલેક્ટ્રિકલ વેસ્ટના ઉપયોગ પર ભાર આપવો પડશે. સ્ટાર્ટઅપ ઈન્ડિયા પ્રોગ્રામમાં સાયન્સ અને ટેકનોલોજી કી ફેકટર છે.

4/4
ટેકનિકલી ક્ષેત્રમાં 2030માં ભારત ટૉપ 3 દેશોમાં સામેલ થવાની વાત કરી હતી. મોદીએ કહ્યું કે આપણે ટેકનીક ઉપર હંમેશાં ધ્યાન રાખીશું અને વિકાસ માટે તેનો લાભ ઉઠાવવા માટે હંમેશાં તૈયાર રહેશું. એક વધુ વૈજ્ઞાનિક વિતરણ માટે સશ્કત વિજ્ઞાન તેમાં જોડાયેલું છે. આપણે વિજ્ઞાન વિતરિત કરવા માંગીએ છીએ, પરંતુ તેના બંધાણી થવા માંગતા નથી.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા

હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર

AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે

આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રેસ્ટોરન્ટના ભોજનમાં ઝેર
Hun To Bolish : હું તો બોલીશ : નકલી દારૂની રેલમછેલ
Mansukh Vasava : નેપાળવાળી ગુજરાતમાં ના ચાલે, અનંત પટેલ પર વસાવાના પ્રહાર
Vehicle Number Plate Reality Check : 'નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ નહીં', જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ
Ambalal Patel Prediction : દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે, અંબાલાલ પટેલની આગાહી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ

બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો

સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે

Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ

Embed widget