શોધખોળ કરો

અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન આડેનો સૌથી મોટો અવરોધ દૂર, જાણો મહારાષ્ટ્રે લીધો શું મહત્વનો નિર્ણય ?

1/6
બુલેટ ટ્રેન શરૂ કરવામાં અંદાજે રૂ. 97,636 કરોડનો ખર્ચ છે, જેમાંથી 81 ટકા જાપાન તરફથી લોન મળશે. આ ખર્ચમાં બાંધકામ દરમિયાન વ્યાજમાં અને આયાતવેરાને ધ્યાનમાં લેવાયા છે. મહારાષ્ટ્ર અને ગુજરાત 25- 25 ટકા ખર્ચ આપશે. હાલમાં મુંબઈ અને અમદાવાદ વચ્ચે ટ્રેન મારફતે સાતથી વધુ કલાક લાગે છે, જે બુલેટ ટ્રેનમાં બે કલાકમાં પાર કરી શકાશે. બાંધકામ 2018માં શરૂ થશે અને 2023માં પૂર્ણ કરવાનો અંદાજ છે.

2/6
રાજ્ય શહેર વિકાસ વિભાગે પણ રેલવેને બાંદરા ટર્મિનલ અને કુર્લાના વિકલ્પો પર વિચારવાનું સૂચન કર્યું હતું જોકે રેલવેએ તેનો ઈનકાર કર્યો હતો અને એમએમઆરડીએને બીકેસીમાં જ ભૂગર્ભ ટર્મિનલ બાંધશે એવું સમજાવવામાં સફળ નીવડી છે.

3/6
એક રિપોર્ટ પ્રમાણે, અગાઉ મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટીએ બીકેસીમાં જમીનની ફાળવણીનો વિરોધ કર્યો હતો. આ વિરોધને કારણે મુંબઈ- અમદાવાદ વચ્ચે બુલેટ ટ્રેનનો બીકેસી શરૂઆતનો પૉઇન્ટ બની શકશે કે કેમ તેને લઇને ચિંતા હતી.

4/6
હાલમાં પ્રસ્તાવિત બુલેટ ટ્રેન બીકેસીમાં ભૂગર્ભમાંથી શરૂ થશે. તે થાણેમાં જમીન પર આવતા પૂર્વે સમુદ્રમાં 21 કિમી ટનલમાંથી પસાર થશે. એમએમઆરડીએ બીકેસીમાં પ્રસ્તાવિત ઈન્ટરનેશનલ ફાઈનાન્શિયલ સર્વિસિસ સેન્ટર માટે બીકેસીની જમીનનો ઉપયોગ કરવા માંગતી હતી જેને કારણે વિરોધ કર્યો હતો.

5/6
 સ્ટેશનો પણ ભૂગર્ભમાં જ બાંધવાનું પ્રસ્તાવિત હોવાથી ઉપરની જગ્યા આઈએફએસસીના બાંધકામ માટે ઉપયોગ કરી શકાશે એવો ઉકેલ નીકળ્યો છે. 508 કિમી માર્ગમાં કુલ 12 સ્ટેશન રહેશે. જેમાં મહારાષ્ટ્રમાં ચાર અને ગુજરાતમાં આઠ રહેશે. જોકે મહારાષ્ટ્ર તરફથી હવે અવરોધ દૂર થયો છે.

6/6
મુંબઇઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન વચ્ચેનો સૌથી મોટો અવરોધ દૂર કરવામાં રેલવેને સફળતા મળી છે. આ પ્રોજેક્ટ માટે મુંબઈના બાન્દ્રા-કૂર્લા કૉમ્પ્લેક્સ (બીકેસી) ખાતે જમીનની ફાળવણીને મહારાષ્ટ્ર સરકારે મંજૂરી આપી દીધી છે. હાઇસ્પીડ બુલેટ ટ્રેન બીકેસી ખાતેથી 21 કિલોમીટર સુધી અન્ડરગ્રાઉન્ડ પસાર થશે તથા થાણેથી ઑવરગ્રાઉન્ડ થઇ જશે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આજે અમિત શાહ ગુજરાત પ્રવાસે: માણસમાં કુળદેવીના કરશે દર્શન, ગાંધીનગર મેયરની પસંદગીમાં લઈ શકે છે ભાગ

અમેરિકાની સ્કૂલમાં વધુ એક ફાયરિંગની ઘટના, 3 બાળકો સહિત 5નાં મોત, મચી ગઇ નાસભાગ

ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA

24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | નહીં ચાલે ડાયરી
Hun To Bolish | હું તો બોલીશ | કંદમૂળનો કેચઅપ
Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આજે અમિત શાહ ગુજરાત પ્રવાસે: માણસમાં કુળદેવીના કરશે દર્શન, ગાંધીનગર મેયરની પસંદગીમાં લઈ શકે છે ભાગ
આજે અમિત શાહ ગુજરાત પ્રવાસે: માણસમાં કુળદેવીના કરશે દર્શન, ગાંધીનગર મેયરની પસંદગીમાં લઈ શકે છે ભાગ
અમેરિકાની સ્કૂલમાં વધુ એક ફાયરિંગની ઘટના, 3 બાળકો સહિત 5નાં મોત, મચી ગઇ નાસભાગ
અમેરિકાની સ્કૂલમાં વધુ એક ફાયરિંગની ઘટના, 3 બાળકો સહિત 5નાં મોત, મચી ગઇ નાસભાગ
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
Gandhinagar: છત્રાલ GIDCની કેમિકલ ફેક્ટરીમાં મોટી દુર્ઘટના, બોઈલર ફાટતા 4ના મોત

આજીવન કેદની સજા પામેલા કેદીઓ જેલમાં કેટલા વર્ષ વિતાવે છે? જાણો નિયમ

EPFO નો મોટો નિર્ણય, પીએફ રિટર્ન ફાઈલ કરવાની ડેડલાઈન 31 ઓક્ટોબર સુધી લંબાવી 

Post Office: દર મહિને ₹3,600 જમા કરો, 5 વર્ષમાં મળશે ₹2.56 લાખથી વધુ, જુઓ ગણતરી

Embed widget