શોધખોળ કરો

રાજસ્થાનઃ લગ્નપ્રસંગમાં વિજળી ટ્રાન્સફોર્મર ફાટતાં 14નાં મોત, 24 લોકો દાઝ્યા

1/7
2/7
3/7
4/7
થોડીવારમાં ભૈરુનાથના ઘરની પાસે આવેલું વીજળીનું ટ્રાન્સફોર્મર ફાટ્યું. જયપુરના જિલ્લા કલેકટરે ઘટના સ્થળે પહોંચીને દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકોના પરિવારજનોને 10 લાખ રૂપિયાના વળતર અને દુર્ઘટના માટે ઉચ્ચ સ્તરીય સમિતિ બનાવવાની જાહેરાત કરી હતી.

5/7
જયપુર જિલ્લામાં શાહપુરાના ખાતોલાઈ ગામ નજીક ગુજરોં કી ઢાણીમાં ભૈરુરામ લોમડની બે દીકરીઓ તારા અને મીરાના લગ્ન 31 ઓક્ટોબરના રોજ નક્કી થયા હતા. આ લગ્ન સમારંભ માટે ભૈરુરામના સાસરી પક્ષના લોકો મંગળવારે બપોરે તેના ઘરે આવ્યા હતા. ભૈરૂરામની પત્ની કમલા તેના પિયર પક્ષના લોકોના સ્વાગતની તૈયારી કરતી હતી.

6/7
એક રિપોર્ટ પ્રમાણે, પરિવારજનોના સ્વાગત સમારંભ દરમિયાન ટ્રાન્સફોર્મર ફાટ્યું હતું. ટ્રાન્સફોર્મર ફાટતાં તેમાંથી નીકળેલા ગરમ ઓઇલથી મહિલાઓ દાઝી ગઇ હતી. જયપુરના જિલ્લા કલેકટરે મૃતકોના પરિવારજનોને 10 લાખ રૂપિયા સહાયની જાહેરાત કરી છે. બુધવારે સવારે કેન્દ્રીય મંત્રી અને જયપુર ગ્રામ્યના સાંસદ રાજ્યવર્ધન રાઠોડે અહીં મુલાકાત લીધી હતી.

7/7
જયપુરઃ રાજસ્થાનના શાહપુરામાં લગ્ન સમારંભ દરમિયાન અચાનક0 વીજળીનું થ્રી ફેઝ ટ્રાન્સફોર્મર ફાટતાં 14 લોકોનાં મોત થયા હતા. જ્યારે 24 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. મૃતકોમાં બે બાળકો અને છ મહિલાઓનો સમાવેશ થાય છે. દાઝી ગયેલા લોકોને જયપુરની એસએમએસ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ

Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર

અતિક અહેમદના પુત્ર અબાન અહમદનું મોત; કાર ડિવાઈડર સાથે અથડાઈ

બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા

વિડિઓઝ

આણંદમાં મહિલાની સોનાની ચેઈન ખેંચીને ભાગ્યો શખ્સ, બાઈક ખાડામાં પડતા ઝડપાયો
ભરૂચના જંબુસરમાં દીપડાનો આતંક, પાંચ પશુનો કર્યો શિકાર
Rajkot | અમદાવાદ બાદ હવે રાજકોટમાં નકલી દારૂના રેકેટનો પર્દાફાશ, દારૂની મોંઘી બોટલોમાં સસ્તો દારુ ભરીને વેચતા
Surat: સુરતના પાંડેસરામાં જાહેર રોડ પર જન્મદિવસની ઉજવણીનો વીડિયો વાયરલ
Rajkot Janmashtami Mela : રાજકોટમાં લોકમેળાની તડામાર તૈયારી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ
Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ
Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર
Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર
અતિક અહેમદના પુત્ર અબાન અહમદનું મોત; કાર ડિવાઈડર સાથે અથડાઈ
અતિક અહેમદના પુત્ર અબાન અહમદનું મોત; કાર ડિવાઈડર સાથે અથડાઈ
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા
Bharuch Leopard Attack: જંબુસરના ડાભા ગામે દીપડાનો આતંક, 5 પશુઓનો શિકાર કરતાં ગ્રામજનોમાં ફફડાટ

Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે

UPIથી 2000થી વધુનું પેમેન્ટ, કોના પર લાગશે ચાર્જ, કોને મળશે છૂટ? જાણો તમામ સવાલના જવાબ

PL 2027 પહેલાં આ 3 ખેલાડીઓને રિલીઝ કરી શકે છે RCB:, જાણો કોનું પત્તુ કપાશે

Embed widget