શોધખોળ કરો
રામ રહીમે સાધ્વી યુવતી સાથે પરાણે સેક્સ માણ્યા પછી શું કહેલું? જાણો ‘ઢોંગી સંત’ની હવસલીલાની વિગતો
1/8

2/8

સીબીઆઈએ તપાસ કરીને તેનો રીપોર્ટ આપ્યો અને રામ રહીમ સામે 2010માં આરોપનામું દાખલ કરાયું હતું. જો કે રામ રહીમનો પ્રભાવ અને રાજકીય વગ જોરદાર હોવાથી તેની સામે કોઈ પગલાં નહોતાં લઈ શકાયાં. હવે આ કેસનો ચુકાદો આવવાનો છે ત્યારે ફરી એક વાર ઉત્તેજનાનો માહોલ છવાઈ ગયો છે.
Published at : 25 Aug 2017 10:12 AM (IST)
View More























