શોધખોળ કરો

બળાત્કારી રામરહીમ રોજ રાતે હોસ્ટેલમાંથી છોકરીઓને બોલાવતો અને ખેલતો હવસના ખેલ

1/7
સાધ્વીએ કહ્યું હતું કે, એક દિવસ તેને રાતે 10 વાગ્યે ગુફામાં બોલાવી અને બાબાએ તેના પર બળાત્કાર ગુજાર્યો. તે રોતા રોતા ગુફામાંથી નીકળીને હોસ્ટેલ જતી રહી. જોકે, આ અંગે તેણે કોઈને વાત કરી નહોતી. પરંતુ એ જ દિવસે તેની બહેને તેને કહ્યું કે, તેના પર બાબાએ બળાત્કાર કર્યો છે.

2/7
સાધ્વીએ જણાવ્યું હતું કે, બળાત્કારના એક વર્ષ પછી તેને મેનેજર બોલાવી હતી અને કહ્યું હતું કે, તેને બાબાએ ગુફામાં બોલાવી છે. પરંતુ અગાઉની ઘટના પછી તેને જવાનો ઇનકાર કરી દીધો હતો. સાધ્વીએ ગુફામાં જવાનો ઇનકાર કરતાં તેને ભૂખી રાખવાની ધમકી આપી. આને કારણે તેને ગુફામાં જવું પડ્યું અને બાબાએ તેની પર બીજીવાર પણ બળાત્કાર ગુજાર્યો.

3/7
27 જુલાઇ 2006માં કુરુક્ષેત્રની એક સાધ્વીએ સીબીઆઇને નિવેદન આપ્યું હતું કે, ડેરામુખીએ તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. આબરુ, પતિ સાથે છૂટાછેડાનો ભય અને ડેરાની બીકને કારણે તેણે મોઢું નહોતું ખોલ્યું. ડેરા મેનેજરની ધરપકડ પછી આ સાધ્વીએ પરિવાર અને પતિનો વિશ્વાસ જીત્યા પછી તેણે જણાવ્યું હતું કે, 28029 ઓગસ્ટ 1999ની રીતે આઠ વાગ્યે મેનેજરે તેને જણાવ્યું હતું કે, તેને બાબાએ ગુફામાં બોલાવી છે. જ્યારે તેની સંતરીની ડ્યૂટી હતી ત્યારે હોસ્ટેલની એક અન્ય વિદ્યાર્થિની પર બાબાએ રેપ કર્યો હતો. આ પછી તેણે પોતાની બહેન સાથે ડેરા છોડી દીધું. આવી જ રીતે અન્ય બે સાધ્વીઓને પણ ગુફામાં રોતા રોતા નીકળતી જોઇ હતી.

4/7
તેણે નિવેદન આપ્યું હતું કે, એક દિવસ તે સંતરીને ડ્યૂટી પર હતી, ત્યારે તેણે જોયું કે, બે સાધ્વીને બાબાની ગુફામાં મોકલવામાં આવી. આ પછી એક તરત પાછી આવી ગઈ. સાધ્વી પણ આ બધું છોડવા માગતી હતી, પરંતુ તેના ભાઈની દીકરીઓ ડેરામાં કોલેજ કરતી હતી. જેના કારણે તેને રોકાવું પડ્યું. એપ્રિલ 2001માં તેણે પોતાના ભાઈ અને તેની બંને દીકરીઓ સાથે ડેરા છોડી દીધું.

5/7
એક નિવેદનમાં કહેવાયું છે કે, બાબા રોજ રાતે હોસ્ટેલમાંથી છોકરીઓને બોલાવતો હતો. 20 વર્ષ સુધી સેવાદાર રહેતા રણજીત સિંહની 2002માં અનામી પત્ર સામે આવ્યા પછી હત્યા કરી દેવાઇ હતી. રણજીતના સાળા પરમજીત સિંહે સીબીઆઇના સ્પેશિયલ મેજિસ્ટ્રેટમાં નિવેદન આપ્યું હતું. તેણે કહ્યું હતું કે, રણજીતની બહેન જુલાઇ 1999માં સાધ્વી બની હતી. બાબા દરરોજ ગર્લ્સ હોસ્પિટલમાંથી એક સાધ્વીને ગુફામાં બોલાવતો હતો.

6/7
અન્ય એક નિવેદનમાં સીબીઆઇએ 4 મે 2006માં ફતેહાબાદની પૂર્વ સાધ્વીનું નોંધ્યું હતું. તેણે કહ્યું હતું કે, 1998માં તે ડેરામાં સાધ્વી બની હતી. તે શાહ સતનામ જી સ્કૂલમાં ભણાવતી હતી. છ મહિના પછી તેની બહેન પણ સાધ્વી બની ગઈ. બાબાએ તેનું નામ નાજમ અને બહેનનું તસલીમ રાખ્યું હતું. બાબા ગર્લ્સ હોસ્ટેલ સાથએ પોતાની ગુફામાં રહેતા હતા અને ગુફા બહરા સાધ્વીઓને સંતરી રાખતો હતો. જેમની ડ્યૂટી રાતે 8થી 12 અને 12થી 4 એમ બે સિફ્ટમાં રહેતી હતી.

7/7
ચંદીગઢઃ સાધ્વી પર બળાત્કારના કેસમાં દોષિત જાહેર કરાયેલા રામરહીમ સામે પુરાવા મેળવવા માટે સીબીઆઇ 24માંથી 18 સાધ્વીઓની પૂછપરછ કરી હતી. જેમાંથી બે સાધ્વીઓ કોર્ટ સુધી પહોંચી હતી. આ બંને વિવાહિત છે અને તેમના સંતાનો પણ છે. સીબીઆઇએ આરોપી અવતાર સિંહ, ડેરાના મેનેજર ચંદ્રસેન અને મેનેજર કૃષ્ણ લાલનો ડિટેક્ટર ટેસ્ટ કર્યો તો ગુરમીત રામ રહીમ સેક્સ્યુઅલ હરસમેન્ટ કરતો હોવાનું સામે આવ્યું હતું. બે સાધ્વીઓએ સીબીઆઇને કહ્યું હતું કે, બાબા ગુફામાં બોલાવતો હતો અને રેપ કરતો હતો.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ

Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર

અતિક અહેમદના પુત્ર અબાન અહમદનું મોત; કાર ડિવાઈડર સાથે અથડાઈ

બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા

વિડિઓઝ

આણંદમાં મહિલાની સોનાની ચેઈન ખેંચીને ભાગ્યો શખ્સ, બાઈક ખાડામાં પડતા ઝડપાયો
ભરૂચના જંબુસરમાં દીપડાનો આતંક, પાંચ પશુનો કર્યો શિકાર
Rajkot | અમદાવાદ બાદ હવે રાજકોટમાં નકલી દારૂના રેકેટનો પર્દાફાશ, દારૂની મોંઘી બોટલોમાં સસ્તો દારુ ભરીને વેચતા
Surat: સુરતના પાંડેસરામાં જાહેર રોડ પર જન્મદિવસની ઉજવણીનો વીડિયો વાયરલ
Rajkot Janmashtami Mela : રાજકોટમાં લોકમેળાની તડામાર તૈયારી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ
Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ
Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર
Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર
અતિક અહેમદના પુત્ર અબાન અહમદનું મોત; કાર ડિવાઈડર સાથે અથડાઈ
અતિક અહેમદના પુત્ર અબાન અહમદનું મોત; કાર ડિવાઈડર સાથે અથડાઈ
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા
Bharuch Leopard Attack: જંબુસરના ડાભા ગામે દીપડાનો આતંક, 5 પશુઓનો શિકાર કરતાં ગ્રામજનોમાં ફફડાટ

Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે

UPIથી 2000થી વધુનું પેમેન્ટ, કોના પર લાગશે ચાર્જ, કોને મળશે છૂટ? જાણો તમામ સવાલના જવાબ

PL 2027 પહેલાં આ 3 ખેલાડીઓને રિલીઝ કરી શકે છે RCB:, જાણો કોનું પત્તુ કપાશે

Embed widget