શોધખોળ કરો

ત્રણ તલાક મુદ્દે સુપ્રીમ કોર્ટમાં આજથી રોજ સુનાવણી

1/3
નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટ મુસલમાનોમાં ત્રણ તલાક, નિકાહ હલાલા અને બહુવિવાહ પ્રથાઓ પર બંધારણ બેન્ચ નિયમિત ધોરણે સુનાવણી કરશે. ચીફ જસ્ટિસ જે.એસ. ખેહરની અધ્યક્ષતાવાળી પાંચ સભ્યોની બંધારણ બેન્ચ સાત અરજી પર સુનાવણી કરશે. જેમાંથી પાંચ અરજી મુસ્લિમ મહિલાઓએ કરી છે જેમાં મુસ્લિમ સમુદાયમાં પ્રચલિત ત્રણ તલાકની પ્રથાને પડકાર આપતા તેને ગેરબંધારણીય ગણાવી છે.

2/3
બંધારણ બેન્ચમાં ચીફ જસ્ટિસ જે.એસ. ખેહર સાથે જસ્ટિસ કુરિયન જોસેફ,,જસ્ટિસ નરિમાન, જસ્ટિસ યુ.યુ લલિત અને જસ્ટિસ અબ્દુલ નજીર સામેલ છે. ગુરુવારની સુનાવણીમાં કોર્ટ સૌ પહેલા સુનાવણીના મુદ્દા નક્કી કરશે. કેન્દ્ર સરકાર, અરજદાર મહિલાઓ અને મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડ સહિત તમામ પક્ષકારો કોર્ટ સમક્ષ લેખિત દલીલો રજૂ કરી ચૂક્યા છે.

3/3
તેના આધારે સુપ્રીમકોર્ટ જાતે સવાલો નક્કી કરશે. તે સવાલો પર સુનાવણી દરમિયાન વિચાર કરવામાં આવશે. સુપ્રીમકોર્ટ પહેલા સ્પષ્ટતા કરી ચૂકી છે કે તે સમાન નાગરિક સંહિતાના મુદ્દે સુનાવણી કરી રહી નથી. માત્ર મુસ્લિમ સમુદાયમાં પ્રચલિત પ્રથાઓની બંધારણીય કાયદેસરતા ચકાસવામાં આવશે. ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકાર ત્રણ તલાક પર પ્રતિબંધ લાદવાની પક્ષમાં છે. જ્યારે મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડની દલીલ છે કે પ્રથાઓ ન્યાયિક સમીક્ષાના દાયરામાં આવતી નથી.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી

પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો

સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ

ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું

100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?

Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 

Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?

Embed widget