શોધખોળ કરો

શિવસેનાએ આપી ધમકી, કહ્યું- કોંગ્રેસ-જેડીએસને સરકાર બનાવવા માટે મોકો ના આપ્યો તો સંસદની કાર્યવાહી ખોરવીશું

1/6
આ મામલે શિવસેનાએ કહ્યું કે, ‘‘જો કોંગ્રેસ અને જેડીએસની પાસે 116 ધારાસભ્યોનું સમર્થન છે અને તેમછતાં રાજ્યપાલ તેને સરકાર બનાવવાનો મોકો નથી આપતા, તો તેની અસર સંસદમાં જોવા મળી શકે છે, અને કેટલાક દિવસો સુધી કાર્યવાહી પણ ઠપ થઇ શકે છે.’’

2/6
3/6
4/6
જોકે, શિવસેનાએ કહ્યું કે સૌથી મોટી પાર્ટી હોવાના કારણે ભાજપ નૈતિક આધાર પર સરકાર બનાવવાનો દાવો કરી શકે છે. તેમને એમ પણ કહ્યું કે, ‘‘સૌથી મોટી પાર્ટીને પહેલા આમંત્રિત કરવી બંધારણીય નિયમ છે.’’

5/6
મુંબઇઃ કર્ણાટક ચૂંટણી પરિણામ બાદ હવે રાજકીય પાર્ટીઓ મૂંઝવણમાં મુકાઇ છે, કે કર્ણાટકમાં કોને સરકાર બનાવવાનો ચાન્સ મળે છે. રાજ્યપાલ વોરા કોને સરકાર બનાવવાનું આમંત્રણ આપશે તેના પર સૌની નજર રહેલી છે. આ મુદ્દે શિવસેનાએ ધમકીભર્યું સ્ટેટમેન્ટ આપ્યુ છે, કહ્યું કે જો રાજ્યપાલ કોંગ્રેસ અને જેડીએસને સરકાર બનાવવાનો મોકો નહીં આપે છે હંગામો થઇ શકે છે.

6/6
ઉલ્લેખનીય છે કે, કર્ણાટકની 222 બેઠકોમાં ભાજપ સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી છે. ભાજપ પાસે 104 બેઠકો છે, જ્યારે કોંગ્રેસ 78 અને જેડીએસ 37 બેઠકો સાથે ક્રમશઃ પાછળ છે. જોકે, હાલ કોંગ્રેસ અને જેડીએસે ગઠબંધન કરીને સરકાર બનાવવાનું નક્કી કરી લીધુ છે, જેને લઇને રાજ્યમાં રાજનીતિ ગરમાઇ છે. કોગ્રેસ અને જેડીએસના મળીને 116 ધારાસભ્યો થઇ જાય છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ

નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું

100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?

Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 

વિડિઓઝ

No Number Plate , No Petrol : રાજકોટ પોલીસનો મોટો નિર્ણય; નંબર પ્લેટ નહીં, તો ઈંધણ નહીં
Bhavnagar News : ભાવનગરમાં જુગાર પર રેડ દરમિયાન ભાગવા જતાં કૂવામાં ખાબકતા 3 યુવકોના મોત
Rajkot Police : રાજકોટમાં દુકાનદારે ચોકલેટની લાલચ આપી બાળકી સાથે કર્યું અધમ કૃત્ય
Tarun Chugh Gujarat BJP Incharge:  ગુજરાત ભાજપ પ્રભારી બન્યા તરુણ ચૂગ
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં ક્યાં ભારે વરસાદની આગાહી?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?

8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 

બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર

Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 

Embed widget