શોધખોળ કરો
ઉપવાસના 12 દિવસે શિવસેનાએ હાર્દિકના આંદોલનને આપ્યું ખુલ્લુ સમર્થન, ઉદ્વવ ઠાકરેએ કરી પ્રેસ કૉન્ફરન્સ
1/6

અમદાવાદઃ ઉપવાસના 12માં દિવસે પાટીદાર નેતા હાર્દિક પટેલને રાજકીય પક્ષ શિવસેનાએ સમર્થન જાહેર કર્યું છે. શિવસેના અધ્યક્ષ ઉદ્વવ ઠાકરેએ પ્રેસ કૉન્ફરન્સ કરીને હાર્દિક પટેલના ઉપવાસ આંદોલનને ટેકો જાહેર કર્યો છે. હાર્દિક પટેલ છેલ્લા 11 દિવસથી ગુજરાતમાં પાટીદાર સમાજને અનામત અપાવવા અને ખેડૂતોના દેવા માફી માટે સરકાર સામે ઉપવાસ પર બેઠો છે.
2/6

ઉપવાસ આંદોલનના 12 દિવસ થવા છતાં કોઇ નિવેડો આવ્યો નથી પણ ભાજપ - કોંગ્રેસ આ મુદ્દે એકબીજા સામે આરોપ-પ્રત્યારોપ લગાવી રહી છે. ભાજપે હાર્દિકના આંદોલનને કોંગ્રેસ પ્રેરિત ગણાવ્યુ છે.
Published at : 05 Sep 2018 03:30 PM (IST)
View More





















