શોધખોળ કરો

'અમિત શાહ અમારી જ્ઞાતિના છે પણ મોદી તેલી છે', વિપક્ષના ક્યા નેતાની કોમેન્ટ પર થઈ ગયો વિવાદ?

1/4
 નરેશ અગ્રવાલના આ નિવેદન બાદ મહાસેમેલનના અધિવેશનમાં હંગામો શરૂ થઈ ગયો. બાદમાં બહાર નીકળીને મીડિયા સાથે વાત કરતાં નરેશ અગ્રવાલે સ્પષ્ટતા કરતાં કહ્યં કે, અમે પ્રધાનમંત્રીની જાતિની વાત નથી કરતાં, પરંતુ લોકો તેના વિશે વાત કરે છે. તેની સાથે જ તેમણે એ પણ કહ્યું કે, મંચ પરથી તેમણે જે પણ કહ્યું છે તેના પર હું અટલ છું.

2/4
 નરેશ અગ્રવાલે લખનઉમાં રવિવારે અખિલ બારતીય વૈશ્ય મહાસંમેલનમાં ભાગ લીધો હતો. મહાસંમેલન દરમિયાન પોતાના ભાષણમાં તેમણે પ્રધાનમંત્રી વિરૂદ્ધ તેની જાતિને લઈને પ્રહાર કર્યો. તેમણે કહ્યું, જો હમે બોલવાનું શરૂ કરશું તો અમિત શાહ અને મોદી બધા પર બોલીશું. તેમને કહી દો કે સમાજના પક્ષમમાં કાયદો બનાવી દે.

3/4
 તેના પર કોઈને પૂછ્યું મોદી, શાહ તો પોતાની જાતિ વૈશ્ય છે, તેના પર નરેશ શાહે કહ્યું, શાહ અમારી જાતિને છે, પરંતુ મોદી અમારી જાતિના નથી. આ દરમિયાન તેમણે પ્રધાનમંત્રીની જાતિનો ઉલ્લેખ કર્યો.

4/4
નવી દિલ્હીઃ સમાજવાદી પાર્ટીના વરિષ્ઠ નેતા અને રાજ્યસભા સાંસદ નરેશ અગ્રવાલે ફરી એક વખત વિવાદાસ્પદ નિવેદન કર્યું છે. નરેશ અગ્રવાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માટે જાતિ સૂચક શબ્દનો પ્રયોગ કર્યો. બીજી બાજુ ભાજપે પ્રધાનમંત્રી પ્રત્યે જાતિ સૂચક શબ્દ પ્રયોગ કરવા પર તેમની ટીકા કરી છે અને અગ્રવાનલે દેશના લોકોની માફી માગવા કહ્યું છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Nepal Flash Floods : નેપાળ- તિબ્બતમાં ફરી જળપ્રલયનું જોખમ? 47 ગ્લેશિયર ઝીલથી તોડાઇ રહ્યો છે ખતરો

Rajkot News: રાજકોટમાં ભિક્ષુક વૃદ્ધા સાથે દુષ્કર્મ બાદ કરવામાં આવી હત્યા, પોલીસ તપાસમાં આરોપીના ચોંકાવનારા ખુલાસા

Ankit Balian: હરિયાણવી સિંગર અંકિત બાલિયાનની હત્યા; 4 હુમલાખોરોએ 14 ગોળી ધરબી દીધી

Ahmedabad: ગુજરાત યુનિના પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તાએ પોતાના પર લાગેલા ભ્રષ્ટાચારના આરોપ અંગે આપી પહેલી પ્રતિક્રિયા

વિડિઓઝ

Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી
Ambalal Patel Prediction : સપ્ટેમ્બરમાં કેવો પડશે વરસાદ? અંબાલાલ પટેલની મોટી આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : બનાસકાંઠામાં ગ્રીન રેવોલ્યુશન!
Hun To Bolish : હું તો બોલીશ : અઘરું બન્યું અમેરિકા!
Hun To Bolish : હું તો બોલીશ : વરસાદ ખેંચાયો, સ્થિતિ કેટલી ગંભીર?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Nepal Flash Floods : નેપાળ- તિબ્બતમાં ફરી જળપ્રલયનું જોખમ? 47 ગ્લેશિયર ઝીલથી તોડાઇ રહ્યો છે ખતરો
Nepal Flash Floods : નેપાળ- તિબ્બતમાં ફરી જળપ્રલયનું જોખમ? 47 ગ્લેશિયર ઝીલથી તોડાઇ રહ્યો છે ખતરો
Rajkot News: રાજકોટમાં ભિક્ષુક વૃદ્ધા સાથે દુષ્કર્મ બાદ કરવામાં આવી હત્યા, પોલીસ તપાસમાં આરોપીના ચોંકાવનારા ખુલાસા
Rajkot News: રાજકોટમાં ભિક્ષુક વૃદ્ધા સાથે દુષ્કર્મ બાદ કરવામાં આવી હત્યા, પોલીસ તપાસમાં આરોપીના ચોંકાવનારા ખુલાસા
Ankit Balian: હરિયાણવી સિંગર અંકિત બાલિયાનની હત્યા; 4 હુમલાખોરોએ 14 ગોળી ધરબી દીધી
Ankit Balian: હરિયાણવી સિંગર અંકિત બાલિયાનની હત્યા; 4 હુમલાખોરોએ 14 ગોળી ધરબી દીધી
Ahmedabad: ગુજરાત યુનિના પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તાએ પોતાના પર લાગેલા ભ્રષ્ટાચારના આરોપ અંગે આપી પહેલી પ્રતિક્રિયા
Ahmedabad: ગુજરાત યુનિના પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તાએ પોતાના પર લાગેલા ભ્રષ્ટાચારના આરોપ અંગે આપી પહેલી પ્રતિક્રિયા
'Toxic' box office collection: 100 કરોડના ક્લબમાં 'ટૉક્સિક'ની એન્ટ્રી, KGF 2ને પાછળ છોડી

કોલંબો ટેસ્ટમાં ભારતની જીત પાક્કી: ચોથા દિવસે શ્રીલંકા ફોલોઓન બાદ માત્ર 16 રન આગળ

8મું પગાર પંચ: શું ખરેખર પગાર ડબલ થઈ જશે? લેવલ 1, 2 અને 3 નો મૂળ પગાર 112% સુધી વધશે? જુઓ નવું સ્ટ્રક્ચર

નેપાળના રાસુવામાં જળપ્રલયનો ખૌફનાક વીડિયો વાયરલ, વિનાશક પૂરે મચાવી ભારે તબાહી

Embed widget