શોધખોળ કરો

આતંકી ખાલિદને 17 યુવતીઓ સાથે હતા સેક્સ સંબંધ, ગર્લફ્રેન્ડને પ્રેગનન્ટ કરી છોડી દીધી, ગર્લફ્રેન્ડે કઈ રીતે લીધો બદલો?

1/5
જમ્મુ-કાશ્મીરના ડીજી એસપી વૈદે કહ્યું કે, બારામૂલામાં રાફિયાબાદ સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં આતંકવાદી સંગઠનનો જૈશ-એ-મોહમ્મદનો કમાન્ડર ખાલિદ માર્યો ગયો. આર્મીએ એક આતંકીને ટ્રેપ કર્યો હતો. ખાલિદ એક ઘરમાં છુપાઈને બેઠો હતો, જ્યાં સેનાએ તેને ઢેર કરી દીધો છે. ખાલિદના પગમાં ગોળી વાગી હતી જે બાદ તેને ઘેરીને ફાયરિંગ કરવામાં આવ્યું હતું.

2/5
ગત સપ્તાહે પણ બારામૂલમાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ થઈ હતી જેમાં જવાનોએ બે આતંકીઓને ઠાર કર્યા હતા. આતંકીઓ પાસેથી બે હથિયાર પણ જપ્ત કરાયાં હતા. બારામૂલાની 19 ડિવિઝનના જનરલ આર.પી.કલિતાએ કહ્યું હતું કે 60-70 પાકિસ્તાન ઘૂસણખોરો સરહદપાર કરવા તૈયાર છે.

3/5
પોલીસે જણાવ્યું કે ખાલિદ પાકિસ્તાની હતો. છેલ્લા 2-3 વર્ષથી તે આ વિસ્તારમાં સક્રિય હતો. આતંકી જૂથો માટે તે લોકોની ભરતી કરતો હતો. તાજેતરમાં જ તેણે હંદવાડામાં પોલીસ ઓફિસર અને તેના 7 વર્ષના દીકરા પર અટેક કર્યો હતો. ખાલિદ A++ કેટેગરીનો આતંકી હતો અને તેના પર 7 લાખ રૂપિયાનું ઇનામ હતું.

4/5
શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરના બારામુલામાં સેનાએ સોમવારે અથડામણમાં જૈશ-એ-મોહમ્મદના કમાન્ડર ઉમર ખાલિદને ઠાર કર્યો હતો. પાકિસ્તાની આતંકી ઉમરના માથે 7 લાખ રૂપિયાનું ઈનામ હતું. થોડા દિવસો પહેલા બીએસએફ કેમ્પ પર થયેલા હુમલાનો તે માસ્ટર માઇન્ડ હતો. સિક્યુરિટી ફોર્સને તેના ઠેકાણાની માહિતી એક ગર્લફ્રેન્ડે આપી હતી. પ્રેગનન્ટ થયા બાદ ઉંમરે તેને તરછોડી દીધી હતી. જેનો તે બદલો લેવા માંગતી હતી.

5/5
પોલીસના જણાવ્યા મુજબ ઉમરના આ વિસ્તારમાં 17 છોકરીઓ સાથે સંબંધ હતા. જેમાંથી એક પ્રેગનન્ટ થઈ હતી. જે અંગે વાત કરતા ખાલિદે તેની સાથે સંબંધ કાપી નાંખ્યો હતો. છોકરીની બદનામી થતાં તેણે પંજાબમાં જઈને અબોર્શન કરાવ્યું હતું. ઉમર સાથે બદલો લેવા તે પોલીસને દરેક ગતિવિધિની માહિતી આપવા લાગી.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Asaram Bapu Medical Bail: આસારામને ઝટકો, દુષ્કર્મ કેસમાં વચ્ચગાળાના જામીન આપવાનો સુપ્રીમ કોર્ટનો ઇન્કાર

Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ

Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર

જેલમાં બંધ મોટા ભાઈને મળવા જતા અતિક અહેમદના પુત્રનું અકસ્માતમાં મોત, કાર ડિવાઈડર સાથે અથડાઈ

વિડિઓઝ

યુક્રેન પર રશિયાનો ભીષણ હુમલો, 21 લોકોના થયા મોત
આણંદમાં મહિલાની સોનાની ચેઈન ખેંચીને ભાગ્યો શખ્સ, બાઈક ખાડામાં પડતા ઝડપાયો
ભરૂચના જંબુસરમાં દીપડાનો આતંક, પાંચ પશુનો કર્યો શિકાર
Rajkot | અમદાવાદ બાદ હવે રાજકોટમાં નકલી દારૂના રેકેટનો પર્દાફાશ, દારૂની મોંઘી બોટલોમાં સસ્તો દારુ ભરીને વેચતા
Surat: સુરતના પાંડેસરામાં જાહેર રોડ પર જન્મદિવસની ઉજવણીનો વીડિયો વાયરલ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Asaram Bapu Medical Bail: આસારામને ઝટકો, દુષ્કર્મ કેસમાં વચ્ચગાળાના જામીન આપવાનો સુપ્રીમ કોર્ટનો ઇન્કાર
Asaram Bapu Medical Bail: આસારામને ઝટકો, દુષ્કર્મ કેસમાં વચ્ચગાળાના જામીન આપવાનો સુપ્રીમ કોર્ટનો ઇન્કાર
Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ
Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ
Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર
Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર
જેલમાં બંધ મોટા ભાઈને મળવા જતા અતિક અહેમદના પુત્રનું અકસ્માતમાં મોત, કાર ડિવાઈડર સાથે અથડાઈ
જેલમાં બંધ મોટા ભાઈને મળવા જતા અતિક અહેમદના પુત્રનું અકસ્માતમાં મોત, કાર ડિવાઈડર સાથે અથડાઈ
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા

Bharuch Leopard Attack: જંબુસરના ડાભા ગામે દીપડાનો આતંક, 5 પશુઓનો શિકાર કરતાં ગ્રામજનોમાં ફફડાટ

બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ

Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે

Embed widget