શોધખોળ કરો

મુંબઈઃ રેલવે બ્રિજ પર મચી નાસભાગ, 22 લોકોના મોત, PM- રાષ્ટ્રપતિએ વ્યક્ત કર્યું દુખ

1/8
2/8
3/8
4/8
મુંબઈઃ મુંબઈના પરેલ એલફિંસ્ટન રેલવે બ્રિજ પર નાસભાગ મચી ગઈ છે. આ નાસભાગમાં 22 લોકોના મોત થયા છે. અંદાજે 20 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘાયલને નજીકની કેએમ અને અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ નાસભાગ ત્યારે મચી જ્યારે બ્રિજ પર ઘણાંબધા લોકો હતા.

5/8
રેલવે મંત્રી ગોયલે જણાવ્યું હતું કે, ઘટનાથી હું દુખી છું અને જે પરિવારના લોકો આ ઘટનામાં મોતને ભેટ્યા છે તેમના પ્રત્યે હું સાંત્વના વ્યક્ત કરું છું. પશ્વિમ રેલવેના મુખ્ય સુરક્ષા અધિકારી મારફતે તપાસના આદેશ અપાયા છે

6/8
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ કોવિંદે ઘટના પર દુખ વ્યક્ત કર્યું હતું. શિવસેનાના વડા ઉદ્ધવ ઠાકરેએ કેઇએમ હોસ્પિટલ પહોંચ્યા હતા જ્યાં તેમણે ઘટનામાં ઘાયલોની મુલાકાત કરી હતી. રાજ્ય સરકારે ઘટનામાં માર્યા ગયેલા લોકોના પરિવારજનોને પાંચ-પાંચ લાખ સહાયની જાહેરાત કરી હતી.

7/8
 રેલવેના પ્રવક્તા અનિલ સક્સેનાનું કહેવું છે કે હજુ સુધી સ્પષ્ટ નથી થઈ શક્યું કે દુર્ઘટના શા કારણે થઈ છે. પરંતુ વરસાદને કારણે બ્રિજ પર ખૂબ જ મોટી સંખ્યામાં લોકો હતા. વેસ્ટર્ન રેલવેના પીઆરઓ નિતિન ડેવિેડે કહ્યું કે, ઘટના સવારે 9.30 કલાકે ઘટી.

8/8
ડિઝાસ્ટર મેનેજમેન્ટ અનુસાર આ ઘટનામાં 22 લોકોના મોત થયા છે જેમાંથી કેટલાકના મોત તો ઘટનાસ્થળે જ થયા હતા. આ ઘટના બાદ રેલવે પ્રધાન પિયુષ ગોયલ પણ મુંબઈ પહોંચ્યા છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 

Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 

Gujarat Rain: ભારે વરસાદના નવા રાઉન્ડને લઈ હવામાન વિભાગની મોટી આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 

BJP: ભાજપનો ચૂંટણીલક્ષી મોટો ફેરબદલ, પૂર્વ MLA જગદીશ પટેલને બનાવાયા યુપીના સહપ્રભારી, તરુણ ચૂગ બન્યા ગુજરાતના પ્રભારી

વિડિઓઝ

No Number Plate , No Petrol : રાજકોટ પોલીસનો મોટો નિર્ણય; નંબર પ્લેટ નહીં, તો ઈંધણ નહીં
Bhavnagar News : ભાવનગરમાં જુગાર પર રેડ દરમિયાન ભાગવા જતાં કૂવામાં ખાબકતા 3 યુવકોના મોત
Rajkot Police : રાજકોટમાં દુકાનદારે ચોકલેટની લાલચ આપી બાળકી સાથે કર્યું અધમ કૃત્ય
Tarun Chugh Gujarat BJP Incharge:  ગુજરાત ભાજપ પ્રભારી બન્યા તરુણ ચૂગ
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં ક્યાં ભારે વરસાદની આગાહી?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 
Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 
Gujarat Rain: ભારે વરસાદના નવા રાઉન્ડને લઈ હવામાન વિભાગની મોટી આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: ભારે વરસાદના નવા રાઉન્ડને લઈ હવામાન વિભાગની મોટી આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
BJP: ભાજપનો ચૂંટણીલક્ષી મોટો ફેરબદલ, પૂર્વ MLA જગદીશ પટેલને બનાવાયા યુપીના સહપ્રભારી, તરુણ ચૂગ બન્યા ગુજરાતના પ્રભારી
BJP: ભાજપનો ચૂંટણીલક્ષી મોટો ફેરબદલ, પૂર્વ MLA જગદીશ પટેલને બનાવાયા યુપીના સહપ્રભારી, તરુણ ચૂગ બન્યા ગુજરાતના પ્રભારી
Gujarat Rain: ખેડૂતો માટે ખુશખબર, રાજ્યમાં 23 ઓગસ્ટ સુધી ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી

મોંઘવારીનો વધુ એક માર, ગુજરાત ગેસે CNGના ભાવમાં કેટલો કર્યો વધારો ?

Rajkot News: રાજકોટ પોલીસ કમિશનરનો મોટો નિર્ણય, નંબર પ્લેટ નહીં હોય તો નહીં મળે ઈંધણ

Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ

Embed widget