શોધખોળ કરો

ભારતમાં બેસી અમેરિકનોને ધમકાવી કેવી રીતે ખંખેર્યા 500 કરોડ રૂપિયા ?જાણો મોડસ ઓપરેન્ડી

1/4
મુંબઇઃ થાણેના મીરા રોડ પર પોલીસે રેડ મારીને સાત બોગસ કોલ સેન્ટરનો ખુલાસો કરતા સમગ્ર દેશમાં ખળભળાટ મચી ગયો હતો. આ ઘટનાનો માસ્ટર માઇન્ડ અમદાવાદનો હોવાનું સામે આવતા મુંબઇ પોલીસે અમદાવાદના પાંચ કોલ સેન્ટરો પર દરોડો પાડ્યો હતો. મુંબઇના કોલ સેન્ટરોમાંથી આશરે 700થી વધુ વ્યક્તિઓની આ કૌભાંડ મામલે ધરપકડ કરાઇ હતી. મીરા રોડ કોલ સેન્ટર્સ કાંડમાં માનવામાં આવી રહ્યું છે કે છેલ્લા એક વર્ષમાં આ કોલ સેન્ટરોએ અમેરિકન નાગરિકો પાસેથી અંદાજીત 500 કરોડ રૂપિયાની ઠગી કરી છે.

2/4
 કોલ સેન્ટરનો કર્મચારી પહેલા તો 10,000 થી 20,000 અમેરિકન ડોલર્સ દંડ થશે તેવી વાત કરે પરંતુ અંતે 3,000 થી 5,000 સુધીમાં સેટલમેન્ટ કરી દેવામાં આવતું. ફોનમાં અમેરિકનનો કહેવામાં આવતું કે તેઓ પ્રિલોડેડ કેશ કાર્ડના 16 આંકડાના નંબરને જણાવે. આ મળતા જ કોલ સેન્ટર દ્વારા 500 થી લઈને 10000 ડોલર ટ્રાન્સફર કરી લેવામાં આવતા હતા.

3/4
આ કોલ સેન્ટર દ્ધારા ફોન કરતા અમેરિકનના હેન્ડસેટમાં ફોન +911 થી શરૂ થતો નંબર દર્શાવતો હતો. કોલ સેન્ટરનો કર્મચારી પોતાને ઈન્ટરનલ રેવન્યૂ સર્વિસ (આઈઆરએસ)ના કર્મચારી હોવાનું કહેતો હતો. ભારતમાં જેમ ઈન્કમટેક્સ ઓફિસર્સ હોય છે તેવી જ રીતે અમેરિકામાં આઈઆરએસ ઓફિસર્સ હોય છે.

4/4
આ કૌભાંડ કઇ રીતે ચાલતું હતું તે જોઇને પોલીસ પણ ચોંકી ઉઠી હતી. આ કોલ સેન્ટર દ્વારા પરદેશમાં લોકોને ફોન કરીને ટેક્સ રિવિઝનના નામ હેઠળ લાખો રૂપિયા જેટલી રકમ ઉપાડી લેવાતી હતી. પોલિસીના નામથી લોકોના એકાઉન્ટની ખાનગી માહિતી એકત્ર કરીને તેમાંથી રકમ ઉપાડી લેવાનું કામ આ કોલ સેન્ટર્સમાથી ચાલી રહ્યું હતું.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

BJP: ભાજપનો ચૂંટણીલક્ષી મોટો ફેરબદલ, પૂર્વ MLA જગદીશ પટેલને બનાવાયા યુપી ભાજપના સહપ્રભારી, તરુણ ચૂગ બન્યા ગુજરાત ભાજપના પ્રભારી

Gujarat Rain: ખેડૂતો માટે ખુશખબર, રાજ્યમાં 23 ઓગસ્ટ સુધી ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી

મોંઘવારીનો વધુ એક માર, ગુજરાત ગેસે CNGના ભાવમાં કેટલો કર્યો વધારો ?

Rajkot News: રાજકોટ પોલીસ કમિશનરનો મોટો નિર્ણય, નંબર પ્લેટ નહીં હોય તો નહીં મળે ઈંધણ

વિડિઓઝ

Tarun Chugh Gujarat BJP Incharge:  ગુજરાત ભાજપ પ્રભારી બન્યા તરુણ ચૂગ
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં ક્યાં ભારે વરસાદની આગાહી?
Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
BJP: ભાજપનો ચૂંટણીલક્ષી મોટો ફેરબદલ, પૂર્વ MLA જગદીશ પટેલને બનાવાયા યુપી ભાજપના સહપ્રભારી, તરુણ ચૂગ બન્યા ગુજરાત ભાજપના પ્રભારી
BJP: ભાજપનો ચૂંટણીલક્ષી મોટો ફેરબદલ, પૂર્વ MLA જગદીશ પટેલને બનાવાયા યુપી ભાજપના સહપ્રભારી, તરુણ ચૂગ બન્યા ગુજરાત ભાજપના પ્રભારી
Gujarat Rain: ખેડૂતો માટે ખુશખબર, રાજ્યમાં 23 ઓગસ્ટ સુધી ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
Gujarat Rain: ખેડૂતો માટે ખુશખબર, રાજ્યમાં 23 ઓગસ્ટ સુધી ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
મોંઘવારીનો વધુ એક માર, ગુજરાત ગેસે CNGના ભાવમાં કેટલો કર્યો વધારો ?
મોંઘવારીનો વધુ એક માર, ગુજરાત ગેસે CNGના ભાવમાં કેટલો કર્યો વધારો ?
Rajkot News: રાજકોટ પોલીસ કમિશનરનો મોટો નિર્ણય, નંબર પ્લેટ નહીં હોય તો નહીં મળે ઈંધણ
Rajkot News: રાજકોટ પોલીસ કમિશનરનો મોટો નિર્ણય, નંબર પ્લેટ નહીં હોય તો નહીં મળે ઈંધણ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ

Alto K10થી લઈને Baleno સુધી, મોંઘી થઈ ગઈ મારૂતિની આ કાર

ગુજરાતના BLO- સુપરવાઈઝર માટે સારા સમાચાર, સરકારે SIRની કામગીરી માટે વિશેષ ભથ્થાની કરી જાહેરાત

શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?

Embed widget