શોધખોળ કરો

અંદમાન નિકોબારના ત્રણ દ્વીપોના નામ બદલાયા, રોસ દ્વીપનું નામ નેતાજી સુભાષ ચંદ્ર બોઝ રાખ્યું

1/3
પોર્ટ બ્લેયર: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અંદમાન અને નિકોબારના ત્રણ દ્વીપોના નામ બદલવાની જાહેરાત કરી છે. નેતાજી સુભાષ ચંદ્ર બોઝના અહીં તિરંગા લહેરાવાની 75મી વર્ષગાંઠ પર આ જાહેરાત કરવામાં આવી છે. પ્રધાનમંત્રીએ ભાષણ દરમિયાન કહ્યું હતું કે રોસ દ્વીપનું નામ બદલીને નેતાજી સુભાષ ચંદ્ર બોઝ દ્વીપ રાખવામાં આવશે.

2/3
પીએમ મોદીએ કહ્યું હતું કે આઝાદીના નાયકોને આખો દેશ નમન કરી રહ્યો છે. અમે આઝાદીના ગુમનામ નાયકોને ભૂલ્યા નથી. નેતાજી સુભાષ ચંદ્ર બોઝનું નામ લેવાથી ગૌરવ થાય છે. દેશ માટે અંદમાન તીર્થ જેવું છે.

3/3
નીલ દ્વીપને શહીદ દ્વીપ અને હેવલોક દ્વીપને સ્વરાજ દ્વીપના નામની ઓળખવામાં આવશે. નેતાજી સુભાષ ચંદ્ર બોઝ દ્વારા અહીં તિરંગો ફરકાવવાના 75મી વર્ષગાંઠ પર આ જાહેરાત કરી હતી. આ ખાસ પ્રસંગે પ્રધાનમંત્રીએ એક સ્મારક ડાક ટિકિટ, ફર્સ્ટ ડે કવર અને 75 રૂપિયાનો સિક્કો પણ જાહેર કર્યો હતો. સાથે તેમણે બોઝના નામે એક માનદ્ વિશ્વવિધ્યાલયની સ્થાપનાની પણ જાહેરાત કરી હતી.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

CJP ના વિરોધ પ્રદર્શનો વચ્ચે રાહુલ ગાંધીની મોટી જાહેરાત: ‘આવતીકાલે સમગ્ર ભારત...’

IND vs WI 3rd T20: ભારતે લીધો રાંચીનો બદલો! ઇન્દોર T20 માં વેસ્ટ ઇન્ડીઝને 14 રને હરાવ્યું

નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ

ઇન્દોરમાં અભિષેક શર્માએ તોડ્યો સૂર્યકુમાર યાદવનો મોટો રેકોર્ડ, 30 બોલમાં 69 રન ફટકારી...

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નીતિન કાકાને બધા કરે યાદ
Hun To Bolish : હું તો બોલીશ : હવે તો બ્રેક મારો
Hun To Bolish : હું તો બોલીશ : દૂધમાં ભેળસેળ કરે છે કોણ ?
Jitu Vaghani Praises Nitin Patel : શંકર ચૌધરી બાદ જીતુ વાઘાણીએ નીતિન પટેલના કર્યા ભરપૂર વખાણ
DyCM Harsh Sanghavi: 'ફાયર બાબતે કોઈપણ બાંધછોડ ચાલશે નહીં':હર્ષ સંઘવીની ગરબા આયોજકોને ચેતવણી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CJP ના વિરોધ પ્રદર્શનો વચ્ચે રાહુલ ગાંધીની મોટી જાહેરાત: ‘આવતીકાલે સમગ્ર ભારત...’
CJP ના વિરોધ પ્રદર્શનો વચ્ચે રાહુલ ગાંધીની મોટી જાહેરાત: ‘આવતીકાલે સમગ્ર ભારત...’
IND vs WI 3rd T20: ભારતે લીધો રાંચીનો બદલો! ઇન્દોર T20 માં વેસ્ટ ઇન્ડીઝને 14 રને હરાવ્યું
IND vs WI 3rd T20: ભારતે લીધો રાંચીનો બદલો! ઇન્દોર T20 માં વેસ્ટ ઇન્ડીઝને 14 રને હરાવ્યું
નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ
નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ
ઇન્દોરમાં અભિષેક શર્માએ તોડ્યો સૂર્યકુમાર યાદવનો મોટો રેકોર્ડ, 30 બોલમાં 69 રન ફટકારી...
ઇન્દોરમાં અભિષેક શર્માએ તોડ્યો સૂર્યકુમાર યાદવનો મોટો રેકોર્ડ, 30 બોલમાં 69 રન ફટકારી...
શું હવે CJP વિરોધ પ્રદર્શન કરશે? છૂટ્યા પછી સૌરવ દાસે કર્યો મોટો ખુલાસો

Djibouti: બોટ પલટી જતાં 15 બાળકો સહિત 109 પ્રવાસીઓનાં મોત, 116 લોકો હજુ પણ ગુમ

Surat: ડૉ. હર્ષ પંડ્યા આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ

શું મતદાનમાં ગોટાળા સાબિત થાય તો સુપ્રીમ કોર્ટ ચૂંટણી રદ કરી શકે? જાણો કાનૂની જોગવાઈ

Embed widget